
22/06/2025
દિવ્યયોગી મેટરનિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ માં ફ્રી ઇન્ફર્ટિલિટી ચેક અપ કેમ્પ (બાળક ના રહેતું હોય) દ્વારા દર્દીઓ ની તપાસ અને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
મારા દિવ્ય યોગી હોસ્પિટલના સ્ટાફ નો આભાર.