17/05/2026
🤰✨ માતૃત્વની સફર બને સુરક્ષિત અને આનંદદાયક!
નિયમિત પ્રગ્નન્સી ચેક-અપ એ માતા અને બાળકના સ્વસ્થ ભવિષ્ય માટેનું સૌથી મહત્વનું પગલું છે. આજે જ સદ્વિચાર હોસ્પિટલ, રાજુલા ખાતે ડૉ. ચેતના સીસારા (M.B., D.G.O.) ની મુલાકાત લો અને તમારી ગર્ભાવસ્થાને વધુ સુરક્ષિત બનાવો. 🏥👶