Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics

  • Home
  • India
  • Rajula
  • Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics

Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics #કેસરકેરીરસ #કુદરતિખેતિ

WTO હટાવો.... આજે અમેરિકા ટેરીફ ના પેતરા કરે છે ત્યારે  2001 માં કદાચ આઠમુ નવમુ ભણતો હતો ત્યારે અમરેલી કે રાજુલા વિસ્તાર...
16/08/2025

WTO હટાવો....
આજે અમેરિકા ટેરીફ ના પેતરા કરે છે ત્યારે 2001 માં કદાચ આઠમુ નવમુ ભણતો હતો ત્યારે અમરેલી કે રાજુલા વિસ્તારમાં લોક જાગૃતિ માટે આયોજિત WTO હટાવો માટેનું પોસ્ટર મળેલ જેને ઘરે કોઈઠ્લા પર ચોટાવેલું જે આજના ભારતના ઓપરેશન સિંદૂર ની સફળતા અને અમેરિકાની ટેરીફ યુદ્ધ સમયે કંઈક યાદ તાજી થાય છે..
ફેબ્રુઆરી થી 3 માર્ચ 2001 ગાંધીનગર ખાતે WTO હટાવો , વિશ્વ વ્યાપાર સંગઠનના વિરોધ માટે નું કિસાન સંઘ ગુજરાત દ્વારા રેલી સભા અને વિરોધ પ્રદર્શન માટેનું માટે આયોજન કરેલ હશે...
બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના મોટાભાગના દેશોને અર્થવ્યવસ્થાને માઠી અસર પડેલી ત્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ITO સ્થાપવા વિચારેલ છે એની સફળતા ન મળેલી ત્યાર પછી વ્યાપારિક સુધારા માટે 1948 માં GATT - General Agreement on Tariffs & Trade જે 1994 સુધી અમલમાં રહેલા અને પછી મોરક્કો મા થયેલ મારેકેશ કરાર બાદ 1995 માં WTO- world trade organization ની સ્થાપના થયેલ.
>> ખાસ યાદ રહે ભારતીય શબ્દ વ્યાપાર વાણિજ્ય અને અંગ્રેજી શબ્દ ટ્રેડ Trade માં ઘણો ફરક છે trade એટલે કે લૂંટમાર, અન્યાય રીતે લુંટીને હસ્તગત કરવામાં આવે તે. જેવી રીતે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ટ્રેડ ના નામે માંગણી કરીને અનેક પ્રકારની આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસને બદલીને પણ લૂટ ચલાવી જે આજે પણ આપણે ભારતીય અધુરી આઝાદી અનુભવીએ છીએ.
અમેરિકા યુરોપિયન સંઘ સહિત અનેક વિકસિત દેશો અનેક નાના વિકાસશીલ દેશોનુ ઘણું બધું લૂટે શોષણ કરે છે. પ્રકૃતિ, પર્યાવરણ, જીવસૃષ્ટિ અને માનવજાત ને અન્યાયકારી કાર્ય થઈ રહ્યા છે. WTO નિયમ મુજબ વિકસિત દેશ કૃષિ ઉપજ પર વધુ સબસીડી આપી શકે છે જ્યારે ભારત સહિતના વિકાસશીલ દેશ જે કૃષિ આધારિત જ છે છતાં કૃષિ ઉપર બહુ ઓછી સબસીડી આપી શકે તેના નિયમસર ચાલીએતો વિદેશમાં ઉત્પાદન થયેલ કૃષિ ઉપજ ભારતમાં સસ્તી રીતે ઘૂસી શકે અને ભારતીય બજાર વ્યવસ્થાને આર્થિક રીતે પણ ખૂબ જ નુકસાન કરી શકે આમપણ મોટાભાગના બહારના દેશોના લોકો માંસાહારી રાક્ષસી જીવન જીવે છે જેથી #કૃષિ અને #ડેરી ઉત્પાદનનો ખોરાક તરીકે ઓછો ઉપયોગ કરે અને ભારતમાં ભારતીય #સાંસ્કૃતિક તેમજ #આર્થિક વ્યવસ્થાને અને #માનવ #આરોગ્ય માટે ઘાતક છે. WTOના નિયમ વિકાસશીલ દેશો માટે ઘાતક અને અન્યાયકારી છે પરંતુ સરકાર તેના નિયમોથી બંધાયેલી હોય છે તેમ છતાં અમેરિકા સહિતના દેશોનું ભારતમાં કૃષિ અને ઉત્પાદન ભારતમાં ઘુસાડવાના પ્રયત્નો સામે વર્તમાનમાં નરેન્દ્રમોદીજી Narendra Modi અને સરકાર દ્વારા ભારતીય કિસાનો અને દેશના સૌ નાગરિકોના હિતમાં પોતાને મહાશક્તિ ગણાવતા અમેરિકા તેના ટ્રમ્પ સહિતના વિરોધ ઉઠાવી આગળ આવ્યા છે. સંદેશ આપે છે #લોકલફોરવોકલ #આત્માનિર્ભરભારત ત્યારે આપણે યાદ કરીએ #બંગભંગ વિરોધ સમયે #સ્વદેશીઆંદોલન અને ત્યાર પછી સ્વદેશીથી સંગઠિત થઈ અનેક #ક્રાંતિવીરો #રાષ્ટ્રભક્તો ઉપરાંત #રાજીવદીક્ષિતજી ji જેમણે #આઝાદીબચાવોઆંદોલન અને પછી #ભારતસ્વાભિમાન આંદોલન Swami Ramdev જી સાથે શરૂ કરી દેશભરમાં #સંપૂર્ણસ્વદેશી માટે "મારા સહિત" અનેક લોકોના #રાષ્ટ્રભક્તિ ના પ્રેરણા પથિક બનેલા છે.
ભારતની જ ચીજો ઉપયોગ કરીએ એ વર્તમાન સમયની પણ ખાસ માંગ અને જરૂરિયાત છે. સ્વદેશી ચીજોનો વધુને વધુ ઉપયોગ કરીએ. અમેરિકા સહિતની વિદેશી કંપનીઓની ચીજોને ઘરમાં અને આપણા શરીરમાં ન ઘૂસાડીએ. #બહિષ્કાર કરીએ એવી દરેક ભારતીયની જવાબદારી છે
~વિનુભાઈ ધાખડા

14/08/2025

Address

AADITYA COMPLEX, OP. SBI, CCHHATADIYA Road
Rajula
365560

Telephone

9824175207

Website

Alerts

Be the first to know and let us send you an email when Patanjali arogya kendra rajula rashtrashakti krishi organics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram