Dr Jaydeep's Homeopathic Clinic

Dr Jaydeep's Homeopathic Clinic 🌿 Homeopathic Consultant
📍 Gujarat, India
👨‍⚕️ Sharing insights on health awareness.

ઘર ઘર હોમિયોપેથી, હર ઘર હોમિયોપેથી 🚩હોમિયોપેથિક સારવારથી ઘણા લોકોની તકલીફો દૂર થઇ છે અને ઘણા બધા લોકો આ આડઅસર વગરની સારવ...
23/04/2024

ઘર ઘર હોમિયોપેથી, હર ઘર હોમિયોપેથી 🚩

હોમિયોપેથિક સારવારથી ઘણા લોકોની તકલીફો દૂર થઇ છે અને ઘણા બધા લોકો આ આડઅસર વગરની સારવાર તરફ વળ્યા છે એ જાણીને ખૂબ આનંદ અનુભવાય છે 😊

જય હોમિયોપેથી 🙏

Online Consultation દ્વારા હવે તમે ઘર બેઠા સારવાર મેળવી શકો છો.
સારવાર માટે 7621828180 પર WhatsApp પર સંપર્ક કરવો.

આ પેજ સાથે જોડાયેલા દરેક લોકોનો દિલથી આભાર 🙏😇

લોકો યોગ્ય સારવારથી રોગમુક્ત જીવન તરફ આગળ વધે અને યોગ્ય માહિતીથી તંદુરસ્ત જીવન જીવે અને વધુમાં વધુ લોકોને સ્વાસ્થય સબંધિત માહિતી મળી રહે એ જ પ્રયત્નો અમે આગળ પણ કરતા રહીશું.

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ
રજી. નં. G-26415

યોગ્ય પ્રયાસ અને ધીરજથી વ્યસનથી છુટકારો મેળવી શકાય છે. Tag /share/ mention✰Follow  For more reels !!!આવી જ સ્વાસ્થય સબંધ...
20/04/2024

યોગ્ય પ્રયાસ અને ધીરજથી વ્યસનથી છુટકારો મેળવી શકાય છે.

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

***co

18/04/2024

Business Account

દરેક પ્રકારની એલર્જીમાં હોમિયોપેથિક સારવાર મદદરૂપ થઈ શકે છે.જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપે...
17/04/2024

દરેક પ્રકારની એલર્જીમાં હોમિયોપેથિક સારવાર મદદરૂપ થઈ શકે છે.

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

નોંધ - તમે ઘરે બેઠા પણ દરેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર મેળવી શકો છો. 🏠 અથવા તમે અમારા ક્લિનિક પર આવીને સારવાર મેળવી શકો છો.

🏥 રાણપુર ક્લિનિકમાં હંમેશા ઉપલબ્ધ. 📅 દર 15 દિવસે ગુરુવારે મહુવા મળશે.

તમારું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે, અને અમે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અહીં છીએ.

કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરવા માટે અમારો નંબર: 7621828180. 📞
આભાર!

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ

અભિનંદન 😊Testimonials and success stories serve as powerful reminders of the impact we can have on others' lives. They i...
14/04/2024

અભિનંદન 😊

Testimonials and success stories serve as powerful reminders of the impact we can have on others' lives. They inspire us to redouble our efforts and go the extra mile in providing assistance and support to those in need.

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

નોંધ - તમે ઘરે બેઠા પણ દરેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર મેળવી શકો છો. 🏠 અથવા તમે અમારા ક્લિનિક પર આવીને સારવાર મેળવી શકો છો.

🏥 રાણપુર ક્લિનિકમાં હંમેશા ઉપલબ્ધ. 📅 દર 15 દિવસે ગુરુવારે મહુવા મળશે.

તમારું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે, અને અમે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અહીં છીએ.

કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરવા માટે અમારો નંબર: 7621828180. 📞
આભાર!

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ

Tag /share/ mention✰Follow  For more reels !!!આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.👉👉👉♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲ˡᶦᵏᵉ ...
05/04/2024

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

Thank u so much ❤️60k+ એક સ્વપ્ન સમાન કહેવાય પણ તમારા વિશ્વાસ ના લીધે અમે અહીં પહોંચી શક્યા છીએ. 💯❤️
02/04/2024

Thank u so much ❤️

60k+ એક સ્વપ્ન સમાન કહેવાય પણ તમારા વિશ્વાસ ના લીધે અમે અહીં પહોંચી શક્યા છીએ. 💯❤️

01/04/2024

🌞 આરોગ્યપ્રદ ટિપ્સ: દિવસ 1️⃣ 🌞

સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે. લાંબા સમય સુધીની ઊંઘ પછી શરીરને યોગ્ય પોષણની જરૂર પડે છે તેમજ આગળ શરીરને કામ કરવા માટે પૂરતી ઉર્જા મળી રહે એ જરૂરી છે. માટે દિવસનો નાસ્તો ભર પેટ હોવો જોઈએ. 🍽️

સવારે તમે પાલક અને તાજા ફળોમાંથી બનતી ગ્રીન સ્મૂધી, તાજા ફળો, ઓટસ, ટોફૂ, દહીં, ફણગાવેલા કઠોળ, વેજ પૂડલા, મગ દાળ ઈડલી ઢોસા, વેજ ઉપમા વગેરે લઈ શકો છો.

ચાલો, આપણે દરરોજની શરૂઆત પૌષ્ટિક અને ઊર્જાસભર નાસ્તાથી કરીએ! 💪

#આરોગ્યપ્રદટિપ્સ #સ્વસ્થજીવનશૈલી #નાસ્તો #દિવસ1

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો...
24/03/2024

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

નોંધ - તમે ઘરે બેઠા પણ દરેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર મેળવી શકો છો. 🏠 અથવા તમે અમારા ક્લિનિક પર આવીને સારવાર મેળવી શકો છો.

🏥 રાણપુર ક્લિનિકમાં હંમેશા ઉપલબ્ધ. 📅 લીંબડી બુધવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી, અને દર 15 દિવસે ગુરુવારે મહુવા મળશે.

તમારું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે, અને અમે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અહીં છીએ.

કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરવા માટે અમારો નંબર: 7621828180. 📞
આભાર!

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો...
21/03/2024

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

નોંધ - તમે ઘરે બેઠા પણ દરેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર મેળવી શકો છો. 🏠 અથવા તમે અમારા ક્લિનિક પર આવીને સારવાર મેળવી શકો છો.

🏥 રાણપુર ક્લિનિકમાં હંમેશા ઉપલબ્ધ. 📅 લીંબડી બુધવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી, અને દર 15 દિવસે ગુરુવારે મહુવા મળશે.

તમારું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે, અને અમે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અહીં છીએ.

કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરવા માટે અમારો નંબર: 7621828180. 📞
આભાર!

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

ખીલ એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે...
03/03/2024

ખીલ એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગની તિવ્રતા વધારે હોય તો.ખીલ ખભા, પીઠ અને હાથ-પગ પર પણ જોવા મળે છે.

ખીલના પ્રકાર :-

સફેદ ખીલ (White Comedones)
કાળા ખીલ (Black Comedones)
બાળકોમાં થતા ખીલ (Infanitile Acne)
પરુવાળા ખીલ (Acne putulosa)
મોટા ગંઠાઇ ગયેલા ખીલ (Nodulo - Cystic Acne)

હોમિયોપેથિક સારવાર માટે 7621828180 પર સંપર્ક કરી શકો છો.

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

ઘરે બેઠા હરસ મસા અને ફિશરની હોમિયોપેથિક સારવાર ✨જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મ...
23/02/2024

ઘરે બેઠા હરસ મસા અને ફિશરની હોમિયોપેથિક સારવાર ✨

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

નોંધ - તમે ઘરે બેઠા પણ દરેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર મેળવી શકો છો. 🏠 અથવા તમે અમારા ક્લિનિક પર આવીને સારવાર મેળવી શકો છો.

🏥 રાણપુર ક્લિનિકમાં હંમેશા ઉપલબ્ધ. 📅 લીંબડી બુધવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી, અને દર 15 દિવસે ગુરુવારે મહુવા મળશે.

તમારું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે, અને અમે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અહીં છીએ.

કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરવા માટે અમારો નંબર: 7621828180. 📞

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

વજન ઘટાડવા માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે બાકી બધુ ધીમે ધીમે થઈ જાય છે.હોમિયોપેથિક સારવાર તેમજ સ્વાસ્થય સબંધિત જાણકારી મ...
20/02/2024

વજન ઘટાડવા માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે બાકી બધુ ધીમે ધીમે થઈ જાય છે.

હોમિયોપેથિક સારવાર તેમજ સ્વાસ્થય સબંધિત જાણકારી માટે 7621828180 પર સંપર્ક કરી શકો છો.

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

હોમિયોપેથિક સારવાર માટે અથવા યોગ્ય માહિતી માટે સંપર્ક કરી શકો છો.Link in Bio 👆👆Tag /share/ mention✰Follow  For more reel...
17/02/2024

હોમિયોપેથિક સારવાર માટે અથવા યોગ્ય માહિતી માટે સંપર્ક કરી શકો છો.

Link in Bio 👆👆

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

Your journey to wellness starts with a single step… and a little help from nature’s bounty. Let’s embark on this journey...
14/02/2024

Your journey to wellness starts with a single step… and a little help from nature’s bounty. Let’s embark on this journey together. 🚶‍♂️🌱



Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

હોમિયોપેથિક સારવાર માટે 7621828180 પર સંપર્ક કરી શકો છો  ✨Tag /share/ mention✰Follow  For more reels !!!આવી જ સ્વાસ્થય સ...
11/02/2024

હોમિયોપેથિક સારવાર માટે 7621828180 પર સંપર્ક કરી શકો છો ✨

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

આવી જ સ્વાસ્થય સબંધિત માહિતી માટે પેજને ફોલો કરો ✨Tag /share/ mention✰Follow  For more reels !!!આવી જ સ્વાસ્થય સબંધિત પો...
08/02/2024

આવી જ સ્વાસ્થય સબંધિત માહિતી માટે પેજને ફોલો કરો ✨

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

હોમિયોપેથિક સારવાર માટે તમે WhatsApp પર સંપર્ક કરી શકો છોLink in Bio 👆 Tag /share/ mention✰Follow  For more reels !!!આવી...
30/01/2024

હોમિયોપેથિક સારવાર માટે તમે WhatsApp પર સંપર્ક કરી શકો છો

Link in Bio 👆

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

લીવર આપણાં શરીરનું સૌથી મુખ્ય અંગ છે. જો આપનું લીવર બરાબર કામ નથી કરી શકી રહ્યું, તો સમજો કે ખતરાની ઘંટડી વાગી ચુકી છે. ...
24/01/2024

લીવર આપણાં શરીરનું સૌથી મુખ્ય અંગ છે. જો આપનું લીવર બરાબર કામ નથી કરી શકી રહ્યું, તો સમજો કે ખતરાની ઘંટડી વાગી ચુકી છે.

જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય અથવા હોમિયોપેથિક સારવાર મેળવવા માંગતા હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

નોંધ - તમે ઘરે બેઠા પણ દરેક પ્રકારની સ્વાસ્થય સબંધિત તકલીફો માટે હોમિયોપેથિક સારવાર મેળવી શકો છો. 🏠 અથવા તમે અમારા ક્લિનિક પર આવીને સારવાર મેળવી શકો છો.

🏥 રાણપુર ક્લિનિકમાં હંમેશા ઉપલબ્ધ. 📅 લીંબડી બુધવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી, અને દર 15 દિવસે ગુરુવારે મહુવા મળશે.

તમારું સ્વાસ્થ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે, અને અમે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અહીં છીએ.

કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરવા માટે અમારો નંબર: 7621828180. 📞
આભાર!

ડૉ. જયદીપ પંચાળા
હોમિયોપેથિક કન્સલ્ટન્ટ

Tag /share/ mention✰

Follow For more reels !!!

આવી જ સ્વાસ્થય સબંધિત પોસ્ટ મેળવવા માટે પેજને ફોલો કરો.

👉
👉
👉

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

Follow for more 🔥

-------------------------------

પેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશ થી લો છો, પણ *શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક રેઝર બ્લેડને ઓગાળ...
29/12/2023

પેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશ થી લો છો, પણ *શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક રેઝર બ્લેડને ઓગાળી નાખે છે!!* 🔥

આટલું રાખો ધ્યાન 🔖

• ચિંતાને કહો અલવિદા. 😌 હા આજના યુગમાં સંપૂર્ણ ચિંતા મુક્ત રહેવું અશક્ય જેવું જ છે, પરંતુ તમે તેને મેનેજ કરી શકો છો. 😊

• જેમ કે કામનું ભારણ ઘરે ના લઇ જવું, વાસ્તવિક ગોલ સેટ કરવા, ગમતું કામ કરવું. 🏢💼

• તમારો પ્રોબ્લમ એવા લોકો સાથે શેર કરો જે તમને સાચો રસ્તો કે માર્ગ બતાવી શકે. 🤝

• આ સિવાય, અઠવાડિયે પરિવાર સાથે સમય વિતાવી શકો છો, જે તમારું મૂડ હળવું કરી દેશે. 👨‍👩‍👧‍👦🌞

• જમતા પહેલા સલાડ ખાવ અને જમ્યા પછી તરત સુવાનું ટાળો. 5 – 10 મિનીટ ચાલવા જાવ અથવા તો તમે વજ્રાસન કરી શકો છો. 🥗🏋️‍♂️

• ધીમે ધીમે ચાવીને ખોરાક ખાવ. 🍽️

• નિયમિત સમય પર ભોજન કરવું ખુબ જ ફાયદાકારક છે અને તે સાથે વધુ પડતું ખાવાનું પણ ટાળો. 🕒🍴

• ભોજન ભલેને ફ્રીમાં કે અનલિમિટેડ મળતું હોય, પણ પેટ તો તમારું છે ને! 🍔🍕🍟

• જમ્યા પહેલા અને પછી અડધી કલાક પાણી પીવાનું ટાળો. હા, જમતી વખતે થોડુક પાણી પી શકાય છે. 🚰💧

• તીખું, તળેલું અને કેમિકલ વાળો ખોરાક ખાવાનું ઓછુ કરો. 🌶️🍤🚫

• માવા, તમાકુ, સિગરેટ, આલ્કોહોલ તેમજ ચા અને કોફી પીવાનું બંધ કરી દેવું માત્ર એસીડીટી માટે જ નહિ, પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. 🚬🍺🚫

• દુઃખાવાની કે બીજી કોઈપણ દવા ડોક્ટરની સલાહવગર ભૂલથી પણ લેવી નહિ. 💊👨‍⚕️

*સારવાર તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો.*

ડૉ. જયદીપ પંચાળા 🩺
7621828180

Address

Ranpur Kathiawar
382245

Opening Hours

Monday 9:30am - 1pm
5pm - 8pm
Tuesday 9:30am - 1pm
5pm - 8pm
Wednesday 5pm - 8pm
Thursday 9:30am - 1pm
5pm - 8pm
Friday 9:30am - 1pm
5pm - 8pm
Saturday 9:30am - 1pm
5pm - 8pm
Sunday 10am - 1pm
5pm - 8pm

Telephone

+917621828180

Alerts

Be the first to know and let us send you an email when Dr Jaydeep's Homeopathic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Jaydeep's Homeopathic Clinic:

Videos

Share

Category

Nearby clinics