Rudraksh Multispeciality Hospital

Rudraksh Multispeciality Hospital - RUDRAKSH MULTISPECIALITY HOSPITAL (RMH) is a 35 bedded multi-speciality medical centre.

અચૂક મુલાકાત  લો👌🙏
12/09/2022

અચૂક મુલાકાત લો👌🙏

નિઃશુલ્ક સ્ત્રી રોગ નિદાન કેમ્પ.🙏🏻
25/02/2022

નિઃશુલ્ક સ્ત્રી રોગ નિદાન કેમ્પ.🙏🏻

રૂદ્રાક્ષ હોસ્પિટલ વધાવે છે દિકરી ના જન્મ ને.🤱🏻પ્રથમ તદ્દન ફ્રી ડિલિવરી નો લાભ લેતા લાભાર્થી, જેમાં ઓપરેશન, હોસ્પિટલ માં...
11/02/2022

રૂદ્રાક્ષ હોસ્પિટલ વધાવે છે દિકરી ના જન્મ ને.🤱🏻

પ્રથમ તદ્દન ફ્રી ડિલિવરી નો લાભ લેતા લાભાર્થી, જેમાં ઓપરેશન, હોસ્પિટલ માં રહેવાનો ખર્ચો તથા ડોક્ટર મેડમ ના ચાર્જ તદ્દન ફ્રી કરી આપવામાં આવેલ છે.

તમારી સેવા અમારો પ્રથમ ધર્મ છે.
દીકરી બચાવો દીકરી ભણાવો એ અમારો પ્રથમ હેતુ છે.

સ્ત્રી રોગ ના નિષ્ણાંત ડોક્ટર મેડમ ની હાજરી દરરોજ સવારે ૧૦:૩૦ થી ૦૨:૦૦ હોય છે જેની જાણ લેવી. 🙏🏻😇

રૂદ્રાક્ષ હોસ્પિટલ ઉજવી રહ્યું છે પ્રથમ વર્ષગાંઠ જેના નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તા. ૨૮/૨૯/૩૦ જાન્યુઆરી ના રોજ...
28/01/2022

રૂદ્રાક્ષ હોસ્પિટલ ઉજવી રહ્યું છે પ્રથમ વર્ષગાંઠ જેના નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તા. ૨૮/૨૯/૩૦ જાન્યુઆરી ના રોજ સવારે ૧૦:૦૦-૦૨:૦૦ સમયે આયોજિત કરેલ છે જેની સાણંદ ની જનતા ને લાભ લેવા અનુરોધ. 🙏🏻

રૂદ્રાક્ષ હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો ની OPD ટીમ:• જનરલ સર્જન સાહેબ: દરરોજ બપોરે ૧૨:૩૦-૦૪:૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ • સ્ત્ર...
22/01/2022

રૂદ્રાક્ષ હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો ની OPD ટીમ:

• જનરલ સર્જન સાહેબ: દરરોજ બપોરે ૧૨:૩૦-૦૪:૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ

• સ્ત્રી રોગ ના નિષ્ણાંત: દરરોજ સવારે ૧૦:૩૦-૦૨:૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ

• ન્યુરો-સ્પાઇન સર્જન: દરરોજ સોમવારે ૧૨:૩૦-૦૩:૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ

सेवा परमो धर्मः।🙏🏻
12/01/2022

सेवा परमो धर्मः।🙏🏻

ફક્ત તમે જ કોવિડ ને આગળ વધતો રોકી શકો છો. 🙏🏻
07/01/2022

ફક્ત તમે જ કોવિડ ને આગળ વધતો રોકી શકો છો. 🙏🏻

Total laproscopic hysterectomy with bilateral salpingo-oopherectomy by Dr Aditi Bhardwaj at Rudraksh multispeciality hos...
03/01/2022

Total laproscopic hysterectomy with bilateral salpingo-oopherectomy by Dr Aditi Bhardwaj at Rudraksh multispeciality hospital, sanand.

😇🙏🏻
21/12/2021

😇🙏🏻

તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ.દિવાળીની શુભેચ્છાઓ ✨🎊
04/11/2021

તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ.

દિવાળીની શુભેચ્છાઓ ✨🎊

શુભ કાળી ચૌદશ 🙏🏻💐
03/11/2021

શુભ કાળી ચૌદશ 🙏🏻💐

માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો...
02/11/2021

માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય,‌ એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.

💐 Happy Dhanteras 2021💐

Address

Rudraksh Multispeciality Hospital, Near Ghodagadi Stand
Sanand
382110

Telephone

+918238823801

Website

Alerts

Be the first to know and let us send you an email when Rudraksh Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rudraksh Multispeciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category