OLP MultiSpeciality Hospital

OLP  MultiSpeciality Hospital OLP Multispeciality Hospital Sanand

29/02/2024
અવર લેડી ઓફ પિલાર કલોલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાપિત અને ઍશિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઓ. એલ. પી. મલ્ટીસ્પેશિયાલિટી હૉસ...
04/02/2024

અવર લેડી ઓફ પિલાર કલોલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાપિત અને ઍશિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઓ. એલ. પી. મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ સાણંદ ખાતે તારીખ 04/02/2024ને રવિવાર ના દરરોજ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ તથા આજુબાજુનાં ગામડામાંથી ઘણા દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં હોસ્પિટલનાં ઓર્થોપેડિકવિભાગ, ગાયનેક વિભાગ, મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ ફિઝિયોથૅરાપી વિભાગનાં તમામ ડૉક્ટરો તેમજ મેડિકલ ઓફિસરોએ સેવા આપી હતી.

ઓ. એલ. પી. હોસ્પિટલનાં ચેરમેનશ્રી ચંદ્રનસર, પ્રેસિડેન્ટ સિસ્ટર લ્યુસી અને સી. ઈ. ઓ. બ્લેસી મેડમનાં સહયોગથી કેમ્પનું આયોજન સફળ રહ્યું.

ઓ. એલ. પી. હોસ્પિટલ કેમ્પમાં સેવા આપનાર દરેક ડોક્ટર્સ, આયોજક ટીમ અને હોસ્પિટલનાં દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરે છે.

30/01/2024
100 બેડ ધરાવતી ત્રણ માળની વિશાળ હોસ્પિટલ / 24 કલાક તાત્કાલિક સારવાર / ઇમર્જન્સી વિભાગ / દવા વિભાગ /લેબોરેટરી / ઓપરશન થિય...
29/01/2024

100 બેડ ધરાવતી ત્રણ માળની વિશાળ હોસ્પિટલ / 24 કલાક તાત્કાલિક સારવાર / ઇમર્જન્સી વિભાગ / દવા વિભાગ /લેબોરેટરી / ઓપરશન થિયેટર / સોનોગ્રાફી વિભાગ / આઈ. સી. યુ. / ગાયનેક વિભાગ / ફિઝીયોથેરાપી વિભાગ / હોમકેર / એમ્બ્યુલન્સ સર્વિસ / સ્પેશિયલ રૂમ, ડીલક્ષ રૂમ, જનરલ વોર્ડ / મેડી-ક્લેઇમની સુવિધા ઉપલબ્ધ / સારવાર અને સગવડ તદ્દન નજીવા દરે.
સ્થળ :ઓ.એલ.પી મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ આશાકિરણ સ્કૂલની બાજુમાં, ચેખલા રોડ, નિઘરાડ, સાણંદ - ૩૮૨૧૧૫

Address

Asha Kiran School Chekhla Road Sanand
Sanand
382115

Alerts

Be the first to know and let us send you an email when OLP MultiSpeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category