28/04/2026
ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ
*ઓમ હોસ્પિટલ સરધાર* 🏥
૧૭ વર્ષ પૂર્ણ થતા, સરધાર તથા આજુબાજુના ગામના દર્દીઓના લાભાર્થે ફ્રી સર્વે રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે. જેમાં રાજકોટ ના નામાંકિત ડોક્ટર સેવા આપશે.
*તારીખ: ૦૩/૦૫/૨૬ રવીવાર*
*સમય: સવારે ૧૦ થી ૧*
નામ નોંધવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો. ☎️📱
9710810829
8238494084
9924303929
Hospital