03/01/2026
❌ MYTH પર નહીં, સાચા FACT પર વિશ્વાસ કરો!
✅બીજી ગર્ભાવસ્થા હંમેશા મુશ્કેલ હોય જ એવું નથી.
વિશ્વભરમાં કરોડો મહિલાઓ બાળક થયા પછી ફરીથી સફળ રીતે ગર્ભધારણ કરે છે — યોગ્ય માર્ગદર્શન અને સમયસર સારવારથી. 🤍
✅તમારી દરેક શંકા માટે અનુભવી ડૉક્ટરની સલાહ લો.
કારણ કે માતૃત્વમાં જાણકારી સૌથી મોટી શક્તિ છે.
📍હોમગાર્ડ ઓફિસ પાસે, મહુવા રોડ, સાવરકુંડલા
📞 For Appointment: +91 76 00 76 80 76
🏥 Dwarkadhish Women's Hospital