
01/05/2024
ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે તમામ ગુજરાત વાસીઓ અને દુનિયા ભરમાં વસવાટ કરતા ગુજરાતી ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ...
આજે આ પાવન પ્રસંગે રાજ્યના વિકાસમાં નાનો-મોટો સહયોગ આપનાર તમામ લોકો પ્રત્યે આભાર પ્રગટ કરું છું.
જય જય ગરવી ગુજરાત