
15/09/2024
60 વર્ષ ના દર્દી ને ઘૂંટણ માં ઘસારો થવાથી ચાલવામાં ખૂબ જ તકલીફ હતી. જેમને Total Knee Replacement કરવાથી દુખાવામાં રાહત મળી. 2 મહિના પછી દર્દી ઘૂંટણ ના સાંધા ની બધી જ મૂવમેન્ટ બિલકુલ દુખાવા વિના કરી શકતા થયા અને પહેલા ની જેમ પલાઠી વાળી ને બેસી શકતા થયા.
Knee Replacement
is Life