I OPTIC VRL 2022

I OPTIC VRL 2022

#100%_ORIGINAL_PRODUCT
_sunglasses
_eyewear_sun

21/02/2026

21/02/2026

“આ છે -8 નંબરનું High Minus HM લેન્સ 👓

ઘણા લોકો માને છે કે આટલા હાઈ પાવરમાં ગ્લાસ બહુ જાડા દેખાય છે…
પણ સાચી ટેકનિક અને એડવાન્સ ઓટો લેન્સ એજિંગ મશીનથી
અમે લેન્સને ખૂબ જ ચોકસાઈથી કટ અને ફિટ કરીએ છીએ.

જેના કારણે ફ્રેમમાં Thickness ઓછું દેખાય છે
અને ફિનિશ મળે છે એકદમ ક્લીન અને પરફેક્ટ 👌

High Power હોવા છતાં
Look રહે છે સ્લિમ અને સ્માર્ટ ✨

Quality અને Precision —
આપની પોતાની I Optic Veraval 👓”.

20/02/2026

ચશ્મા હવે બનશે એકદમ Perfect 👓✨

અમારી દુકાને ઉપલબ્ધ છે Auto Lens Edging Machine
જે લેન્સને આપે છે Accurate Cutting અને Perfect Fitting

Better Vision Starts Here 💯

10/02/2026

👁️ I OPTIC – Veraval✨ 15 વર્ષનો અનુભવી Opthamic 🏥 પ્રેક્ટિસ: Dr. Agarwal Eye Hospital – ભારતની Top Rated Eye Hospital

અમે ફક્ત ચશ્મા નથી આપતા –સંપૂર્ણ Scientific Eye Checkup & Professional Analysis કરીએ છીએ.

✔ Computerized Accurate Eye Checkup. ✔ નંબર Stable રાખવા માટે Proper Analysis. ✔ Blue FILTER Glasses (Not Blue Cut). ✔ Optical Center પ્રમાણે ચશ્મા બનાવવાની વિશેષ પદ્ધતિ

👉 Optical Center મુજબ glasses બનાવવાથી:• બાળકો અને એડલ્ટને નંબર સરળતાથી સેટ થાય •પહેલી જ વખતમાં comfortable vision •ઊંચું–નીચું કે ભારે લાગવું નથી

👶 બાળકો માટે ખાસ સેવા. • Special Eye Checkup Method. • નંબર વધતો અટકાવવા Guidance. • Screen time મુજબ Proper Glass Selection

🧿 PREMIUM LENSESZEISS • HOYA • NOVA • ESSILOR

😎 BRANDED FRAMES & SUNGLASSESCarrera • IDEE • Irus • Fling • Fastrack •I -spex •Tommy Hilfiger • FILA

✨ દરેક બજેટમાં શ્રેષ્ઠ વિક

✨ દરેક બજેટમાં શ્રેષ્ઠ વિકલ્પ
✨ Quality + Comfort + Trust

📍 I OPTIC – Veraval
📞 Contact: [7415252552]

👉 આજે આવો, યોગ્ય Eye Checkup કરાવો અને આંખોને સાચો આરામ આપો.

28/06/2025
28/06/2025

28/06/2025

This model AVAILABLE
15/05/2025

This model AVAILABLE

15/05/2025

07/08/2024

Address

Railway Station Road
Somnath
363365

Opening Hours

Monday 11am - 10pm
Tuesday 11am - 10pm
Wednesday 11am - 10pm
Thursday 11am - 10pm
Friday 11am - 10pm
Saturday 11am - 10pm
Sunday 11am - 3pm

Telephone

+917415252552

Website

Alerts

Be the first to know and let us send you an email when I OPTIC VRL 2022 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to I OPTIC VRL 2022:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram