23/02/2023
આજરોજ તારીખ 21/02/2023ના સુરત ની હરીદર્શન સોસાયટી, મકવાણા પ્રતિક દિનેશભાઈ કે જેઓને ગાંઠ હોવાથી તેમની સારવાર માટે સુરતની પહલ કિડની હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવેલ જેમાં વિવાન ફંડમાંથી અશોકભાઈ વાઢેર દ્વારા રૂ 20,000 રૂપિયા વીસ હજાર ની મદદ કરવામાં આવેલ છે તેઓના મોબાઈલ નંબર 8128034662 છે.