JOGI Panch Karma

JOGI Panch Karma We are an ISO 9001:2015 certified as well as NABH certified Panchkarma hospital.

Wishing everyone a *Happy Makar Sankranti* from Jogi Ayurved Hospital! This festival marks the transition of the sun int...
14/01/2025

Wishing everyone a *Happy Makar Sankranti* from Jogi Ayurved Hospital! This festival marks the transition of the sun into the zodiac sign of Capricorn and is celebrated with joy and enthusiasm across India.

As we celebrate this auspicious occasion, we encourage everyone to embrace the spirit of togetherness and gratitude. Makar Sankranti is not only a time for festivities but also an opportunity to reflect on health and wellness.

May this festival bring you prosperity, happiness, and good health. Enjoy the traditional sweets, kite flying, and family gatherings that make this day special.
Once again, Happy Makar Sankranti from all of us at Jogi Ayurved Hospital!

JOGI Ayurved Multispecialty Hospital, Surat City

For Ayurvedic treatment of any disease at home, contact our online consulting team doctor on this number: +91 88 00 11 80 53

Are you suffering from Piles, Fissure, Fistula, or PNS for a long time?There are various treatments available in Ayurved...
13/01/2025

Are you suffering from Piles, Fissure, Fistula, or PNS for a long time?

There are various treatments available in Ayurveda for these diseases, which can provide relief from them.

Contact JOGI Panchkarma Hospital Now : +91 8320305210

પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્ય સુવર્ણ પ્રાસન.આયુર્વેદિક ઔષધીઓયુક્ત સુવર્ણ પ્રાસન બાળકની ઇમ્યુનિટી વધારવા માટેનું નેચરલ ટોનિક...
11/01/2025

પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્ય સુવર્ણ પ્રાસન.

આયુર્વેદિક ઔષધીઓયુક્ત સુવર્ણ પ્રાસન બાળકની ઇમ્યુનિટી વધારવા માટેનું નેચરલ ટોનિક છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી આયુર્વેદ હોસ્પિટલમાં તારીખ 15/01/2025 ના રોજ સવારે 08:00 થી સવારે 10:28 વાગ્યા સુધી વાગ્યા સુધી અને

જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 14/01/2025 ના રોજ સવારે 09:30 થી બપોરના 02:00 વાગ્યા સુધી તથા તારીખ 15/01/2025 ના રોજ સવારે 08:30 થી સવારે 10:28 વાગ્યા સુધી વાગ્યા સુધી વિના મૂલ્ય સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

10/01/2025

"Healing story of patient’’

"We Are Happy To See Them Happy"

Patient’s happiness motivates us to always give them better and better.

For more details: +91 8320305210.

08/01/2025

પંચકર્મમાં બસ્તી એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે, શરીરના સ્વાસ્થ્યને જાળવવાનો એક માર્ગ છે. શરીર બધા ઝેર અને અશુદ્ધિઓથી શુદ્ધ થાય છે જે સમય જતાં સંચિત થાય છે. આ સારવારમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિનો સમાવેશ થાય છે.

વધુ વિગતો માટે અમને +91 8320305210 પર કૉલ કરો

પાચન તંત્રને લગતા રોગો માટે બસ્તી ઉપચાર શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. તેમાં આંતરડાને સાફ કરીને શરીરમાંથી વધારાનો વાયુ દ...
01/01/2025

પાચન તંત્રને લગતા રોગો માટે બસ્તી ઉપચાર શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. તેમાં આંતરડાને સાફ કરીને શરીરમાંથી વધારાનો વાયુ દૂર કરવામાં આવે છે, જે શરીરનો નિર્ણાયક ભાગ છે. પંચકર્મની પાંચ ક્રિયાઓમાં, બસ્તી ચિકિત્સા સૌથી વધુ મહત્વ ધરાવે છે, કારણ કે અન્ય કોઈ સારવાર તેની અસરકારકતા સાથે મેળ ખાતી નથી. અસંખ્ય રોગો અને તેમની અસંખ્ય સારવારો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ફક્ત બસ્તી ઉપચાર પર જ તમારો પૂરો ભરોસો મૂકવાથી થોડા જ સમયમાં અવિશ્વસનીય પરિણામો મળી શકે છે!

આજે જ એપોઈન્ટમેન્ટ માટે નીચે 👇🏻આપેલા નંબર પર સંપર્ક કરો:
📞+91 8320305210

ફ્રી કેમ્પઅગ્નિકર્મ ચિકિત્સાસાંધાના દુ:ખાવા, ઘૂંટણના દુ:ખાવા, સંધિવા, સાઇટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરે દુ:ખાવામાં તરત રાહત મ...
21/12/2024

ફ્રી કેમ્પ

અગ્નિકર્મ ચિકિત્સા

સાંધાના દુ:ખાવા, ઘૂંટણના દુ:ખાવા, સંધિવા, સાઇટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરે દુ:ખાવામાં તરત રાહત મેળવો અગ્નિકર્મ દ્વારા એ પણ વિના મુલ્યે

રજીસ્ટ્રેશન માટે 8320305210 પર સંપર્ક કરો

પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્ય સુવર્ણ પ્રાસન.આયુર્વેદિક ઔષધીઓયુક્ત સુવર્ણ પ્રાસન બાળકની ઇમ્યુનિટી વધારવા માટેનું નેચરલ ટોનિક...
17/12/2024

પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્ય સુવર્ણ પ્રાસન.

આયુર્વેદિક ઔષધીઓયુક્ત સુવર્ણ પ્રાસન બાળકની ઇમ્યુનિટી વધારવા માટેનું નેચરલ ટોનિક છે.

પુષ્યનક્ષત્રના શુભ અવસરે જોગી આયુર્વેદ હોસ્પિટલ અને જોગી પંચકર્મ હોસ્પિટલમાં તારીખ 18/12/2024 ના રોજ સવારે 09:30 થી સાંજના 06:00 વાગ્યા સુધી વાગ્યા સુધી વિના મૂલ્ય સુવર્ણપ્રાશન આપવામાં આવશે.

વધુ માહિતી માટે +91 8320305210 પર સંપર્ક કરો.

30/11/2024

કયા રોગમાં કયા દ્રવ્યથી શિરોધારા કરાવવી જોઈએ?

કયા રોગમાં કયા દ્રવ્યથી શિરોધારા કરાવવી તે વૈદ્ય નક્કી કરે છે. તે રોગની પ્રકૃતિ, રોગીની પ્રકૃતિ અને ઋતુ તેમજ રોગના બળને આધારે નક્કી કરે છે કે કયા પ્રવાહીથી શિરોધારા કરાવવી જોઈએ.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

29/11/2024

એક સિટિંગમાં કેટલા સમય સુધી શિરોધારા કરવામાં આવે છે?

એક દિવસમાં એટલે કે એક સિટિંગમાં 30 થી 45 મિનિટ સુધી શિરોધારા કરવામાં આવે છે.

કાલે જાણીશું શિરોધારા કયા રોગમાં કયા દ્રવ્યથી કરવી જોઈએ?

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

28/11/2024

શિરોધારા સતત કેટલા દિવસ કરી શકાય?

શિરોધારા ઓછામાં ઓછા સાત દિવસ અને વધારેમાં વધારે 21 દિવસ સુધી કરી શકાય છે, પરંતુ કોણે કેટલા દિવસ શિરોધારા કરાવવી તે વૈદ્ય નક્કી કરે છે.

કાલે જાણીશું શિરોધારા એક દિવસમાં કેટલા સમય સુધી કરવામાં આવે છે.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

27/11/2024

શિરોધારા કઈ કઈ પરિસ્થિતિમાં ન કરાવવી જોઈએ?

શરીરમાં તાવ આવ્યો હોય, શરદી હોય કે માથા અથવા કપાળ પર ઈજા થઈ હોય ત્યારે શિરોધારા ન કરાવવી જોઈએ.

કાલે જાણીશું શિરોધારા કેટલા દિવસ સુધી કરી શકાય?

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

26/11/2024

શિરોધરા કયા કયા રોગોમાં ફાયદાકારક હોય છે?

અનિદ્રા, સ્ટ્રેસ, એન્ઝાઈટી, ચેતાતંત્રને લગતા રોગો, માનસિક રોગો, માથાનો દુખાવો, ખરતા વાળ વગેરેમાં શિરોધારા ફાયદાકારક છે.

આવતીકાલે જાણીશું શિરોધારા કઈ પરિસ્થિતિમાં ન કરવી જોઈએ.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

25/11/2024

શિરોધારા માટે વપરાતું પ્રવાહી કયું હોય છે?

શિરોધારામાં વપરાતું પ્રવાહી ઔષધ સિદ્ધ ઉકાળો, તેલ, છાશ, દૂધ કે પાણી હોય છે. કયા વ્યક્તિ માટે કયા દ્રવ્યોથી શિરોધારા કરવી તેનો આધાર વ્યક્તિની પ્રકૃતિ અને રોગોની પ્રકૃતિ તેમજ ઋતુ પ્રમાણે વૈદ્ય નક્કી કરે છે.

આવતીકાલે જાણીશું શિરોધારા કયા કયા રોગોમાં ફાયદાકારક હોય છે.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

23/11/2024

અનેક રોગો માટે 'શિરોધારા' એક ઉત્તમ સારવાર:

સિર એટલે કપાળ અને ધારા એટલે ફ્લો. શિરોધારા એટલે શિર પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવતી ઔષધિ સિદ્ધ તેલ, ઘી કે છાશની ધાર. જે ચોક્કસ સમય સુધી સતત કરવામાં આવે છે.શિરોધારા અનેક રોગોમાં અસરકારક સારવાર પદ્ધતિ સાબિત થયેલ છે. વાળની સમસ્યા, અનિંદ્રા, ડીપ્રેશન, હાય બી. પી., એપિલેપ્સી, અપસ્માર, ઉન્માદ વગેરે રોગોમાં 'શિરોધારા' એક ઉત્તમ સારવાર છે.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

22/11/2024

વિભિન્ન શારીરિક તેમજ માનસિક સમસ્યાઓનું સમાધાન એટલે શિરોધારા

શિરોધારા' એટલે શિર પર એકધારી પ્રક્રિયાથી પાડવામાં આવતી ઔષધિ સિદ્ધ તેલ, ધૃત (ઘી) કે તક્ (છાશ)ની ધારા. શિરોધારા અનેક રોગોમાં અસરકારક સારવાર પદ્ધતિ સાબિત થયેલ છે. વાળની સમસ્યા, અનિંદ્રા, ડીપ્રેશન, હાય બી. પી., એપિલેપ્સી, અપસ્માર, ઉન્માદ વગેરે રોગોમાં 'શિરોધારા' એક ઉત્તમ સારવાર છે. વિભિન્ન શારીરિક તેમજ માનસિક સમસ્યાઓનું સમાધાન શિરોધારા દ્વારા કઈ રીતે થાય છે એ જાણવા માટે જોતા રહો શિરોધારા સિરીઝ.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

20/11/2024

પાઈલ્સના ઓપરેશન પછી શું સાવચેતી રાખવી જોઈએ?

ઘણા લોકોને ઓપરેશન પછી દુખાવાની તકલીફ રહે છે. આ દુખાવાને ઓછો કરવા માટે સ્થૂલ પાસ કર્યા પહેલા ઓઇન્મેન્ટ લગાવવામાં આવે છે તેમજ દુખાવો ઓછો રહે તે માટે દવા આપવામાં આવે છે. સ્થૂલ પાસ કર્યા પછી ગરમ પાણીમાં બેસી શેક કરવાથી રાહત મળે છે. ઇન્ફેક્શન ન થાય એ માટે એન્ટિબાયોટિક પણ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કઠણ મળ દર્દીને તકલીફ આપે છે, સરળતાથી મળત્યાગ કરી શકે એ માટે દર્દીને લીલા શાકભાજી અને ફળોનો રસ આપવો જોઈએ.

ઘરે બેઠા કોઈ પણ રોગ ની આયુર્વેદ સારવાર માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના ડોક્ટર ને આ નંબર પર સંપર્ક કરો : +91 8800118053

Address

2nd & 3rd Floor, Shagun Square, Giriraj Society, Ajramar Chowk, Adajan
Surat
395009

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918320305210

Alerts

Be the first to know and let us send you an email when JOGI Panch Karma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to JOGI Panch Karma:

Videos

Share