Aaspass Multicare Hospital

Aaspass Multicare Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aaspass Multicare Hospital, Hospital, Surat.

11/02/2024

07/02/2024
12/05/2023
Aaspass Multicare Hospital Godadara
13/09/2022

Aaspass Multicare Hospital Godadara

શ્રી વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ માં ફિઝીઓથેરાપી વિભાગ શરૂ કરેલ છે.
21/05/2022

શ્રી વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ માં ફિઝીઓથેરાપી વિભાગ શરૂ કરેલ છે.

21/05/2022

૧૧ વર્ષ ના બાળક ને રસી થય ગયેલા એપેન્ડિક્સ નુ દૂરબીન થી સફળતાં પુર્વક ઓપરેશન કરવામાં  આવ્યુ.દર્દી તથા તેમના સગા એ ડૉક્ટર...
24/03/2022

૧૧ વર્ષ ના બાળક ને રસી થય ગયેલા એપેન્ડિક્સ નુ દૂરબીન થી સફળતાં પુર્વક ઓપરેશન કરવામાં આવ્યુ.દર્દી તથા તેમના સગા એ ડૉક્ટર તેમજ #આસપાસ ટ્રસ્ટ હોસ્પિટલ ના સ્ટાફ નો આભાર માન્યો. #આસપાસ #ટ્રસ્ટ #સેવા #ભાવના #હોસ્પિટલ #ગોડાદરા

આસપાસ ટ્રસ્ટ હોસ્પિટલ માં આજે દૂરબીન થી બાળક બનવાની થેલી માં ગાંઠ નુ સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું, દર્દી ને લોહી ટ...
23/03/2022

આસપાસ ટ્રસ્ટ હોસ્પિટલ માં આજે દૂરબીન થી બાળક બનવાની થેલી માં ગાંઠ નુ સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું, દર્દી ને લોહી ટકા ઓછા હોવા છતાં ખુબજ કુશળતા પૂર્વક ડો પાયલ વાણિયા (ગાયનેક)દ્વારા જરા પણ લોહી નો બગાડ થયા વગર ઓપરેશન કરવામાં આવ્યું. #હોસ્પિટલ #ગોડાદરા

22/03/2022

૨૩ વર્ષ ના પ્રેગનેંટ બહેન(દર્દી ) નુ પાકી ગયેલા એપેંડિક્સ નુ દૂરબીન થી સફળ ઓપરેશન શ્રી વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  #...
08/03/2022

૨૩ વર્ષ ના પ્રેગનેંટ બહેન(દર્દી ) નુ પાકી ગયેલા એપેંડિક્સ નુ દૂરબીન થી સફળ ઓપરેશન શ્રી વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત #આસપાસ મલ્ટીકેર હોસ્પિટલ - ગોડાદરા માં એક દમ રાહત દરે કરવામાં આવ્યું. #ટ્રસ્ટ #હોસ્પિટલ #સેવા #ભાવના

દૂરબીન થી બાળક બનવાની થેલી માં ગાંઠ નુ સફળતા પૂર્વક ઓપરેશન ડો પાયલ વાણિયા (ગાયનેક) દ્વારા કરવામાં આવ્યું,
25/02/2022

દૂરબીન થી બાળક બનવાની થેલી માં ગાંઠ નુ સફળતા પૂર્વક ઓપરેશન ડો પાયલ વાણિયા (ગાયનેક) દ્વારા કરવામાં આવ્યું,

VDRL Positive અને લોહી ની ટકાવારી સાવ ઓછી એવા  ૫૮ વર્ષ ના દર્દી નુ બાળક બનવાની થેલી માં ગાંઠ નુ દૂરબીન થી સફળતા પૂર્વક ઓ...
24/02/2022

VDRL Positive અને લોહી ની ટકાવારી સાવ ઓછી એવા ૫૮ વર્ષ ના દર્દી નુ બાળક બનવાની થેલી માં ગાંઠ નુ દૂરબીન થી સફળતા પૂર્વક ઓપરેશન ડો પાયલબેન વાણિયા (ગાયનેક) દ્વારા કરવામાં આવ્યું, દર્દી ની સ્થિતિ એકદમ સારી છે,

        General file charge 50/- Super cunsultant File charge 100/-
01/02/2022


General file charge 50/-
Super cunsultant File charge 100/-

Address

Surat
395012

Website

Alerts

Be the first to know and let us send you an email when Aaspass Multicare Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category