
02/01/2023
Coverage in TIMES CITY.....
Dr Pratik Savaj is first qualified infectious disease specialist from south Gujarat. He has complete
Coverage in TIMES CITY.....
Coverage in Dhabkar.....
આપણાં સૌ માટે ગૌરવની વાત વિશ્વની સૌ પ્રથમ Intranasal Vaccine ભારતે બનાવી....
साल कोई भी हो सभी बिमारी JAAN लेवा नहीं होती ।
Happy New Year.....
કોરોનાની નવી ગાઇડલાઇન
આ દેશોમાંથી આવેલા ટુરીસ્ટોએ એરપોર્ટ પર કરાવવો પડશે RTPCR
BF-7 વેરિઅન્ટ ચીન કરતા ભારત માટે ઓછો ચિંતાનો વિષય....
હું ઇચ્છું છું કે આ દેશની પ્રત્યેક વ્યક્તિ પાસે મેડિક્લેમ હોય, જેથી કોઈપણ પ્રકારની બિમારી વખતે ન તો એમણે પોતાનાં ગજવા તરફ જોવું પડે અને ન તો બેંક બેલેન્સ તરફ. સ્વાસ્થ્યને કારણે આવી શકનારા મોટા ખર્ચમાં મેડિક્લેમ તમારો સાથીદાર બની શકે છે.
-ડો.પ્રતીક સાવજ
સાન્તાએ બુસ્ટર ડોઝ લઇ લીધો છે..
તમે લીધો ???
Merry Christmas...
કોવીડનાં નવા વેરીએન્ટને લઈને તમારા મનમાં રહેલા સવાલો અને મૂંઝવણને દૂર કરવા માટે કાલે બપોરે 4.00 કલાકે હું INSTAGRAM LIVE થી જોડાઇશ.
તમારા મનમાં રહેલા સવાલો કોમેન્ટમાં લખો અને હું એ સવાલો નાં જવાબો LIVE દ્વારા આપીશ...
શિયાળાની ઋતુ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સૌથી સારી ઋતુ છે.
શરીર માટે હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે
તો હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરશો?
તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ કરો...
હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ શું છે? જાણો..
તમે હેલ્થ ઇન્શ્યોરન્સ લો છો,
તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો,
તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કરો છો
પણ શું તમે હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો?
તમારો જવાબ કોમેન્ટમાં લખો....
હું આ પત્ર દ્વારા તમામ માતા પિતાને અપીલ કરવા માંગું છું કે પ્લીઝ તમારા સંતાનોને સમૂહ લગ્નમાં પરણાવજો...
તમારા સંતાનોના સારા ભવિષ્ય માટે આ પત્ર જરૂરથી વાંચજો...
- ડૉ પ્રતિક સાવજ
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આફ્રિકન દેશોમાંથી એઈડ્સનાં દર્દીઓ મારી પાસે ઓનલાઇન ટ્રીટમેન્ટ લે-ત્યારે એમને પૂછું કે તમારા દેશમાં એચ.આઇ.વી સ્પેશિયાલિસ્ટ નથી? પણ નવાઈની વાત એ છે કે- આટલી બધી પ્રગતિ કરી લીધા પછી પણ-આપણે ત્યાં એઈડ્સનાં દર્દીઓ ખુલીને એવું કહી શકતા નથી કે મને એઈડ્સ છે..! એની પાછળ એઈડ્સ માટેનો સોશિયલ સ્ટીગ્મા જ જવાબદાર છે અને એને દૂર કરવો એ આપણી જવાબદારી છે.
-ડો.પ્રતીક સાવજ
કોરોનાની વેક્સિન અને મારી ધન્યતા…!!
આજે હું મારું ડ્રોઅર સાફ કરી રહ્યો હતો અને મને ડ્રોઅરમાંથી એક બેચ મળ્યો. આ બેચ કોરોના વેક્સિન લીધા પછી મને પહેરાવવામાં આવ્યો હતો. સુરતમાં કોરોના વેક્સિન મૂકવાની શરૂઆત થઇ ત્યારે એ વેક્સિન લેવાનાં પહેલા કેટલાક જણામાં હું પણ હતો. આ વેક્સિનને કારણે મને કોરોના વાયરસ સામે લડવામાં ખૂબ મદદ મળી.
વેક્સિન મૂકાવવાનો અવસર મને શરૂઆતમાં જ પ્રાપ્ત થયો એ માટે હું ધન્યતા અનુભવું છું !
જેવી રીતે કેન્સરનાં લક્ષણો ઓળખીએ છીએ, એવી જ રીતે ઇન્ફેક્શનનાં લક્ષણો ઓળખવા પણ ખૂબ જરૂરી છે. ઘણાં કિસ્સાઓમાં ફેફસાનું ઇન્ફેક્શન, પેટનું ઇન્ફેક્શન, દિમાગનાં ઇન્ફેક્શનની બહુ મોડી ખબર પડતી હોય છે.ઈન્ફેક્શનનો તરત ઇલાજ દર્દીનાં લાભમાં છે-સવાલ ઇન્ફેક્શન સુધી સમયસર પહોંચવાનો છે.
- ડો.પ્રતીક સાવજ
શિયાળાની ઠંડી શરૂ થતા શરદી- ઉધરસ, ન્યૂમોનિયા, બ્રોન્કાઇટીસનાં કેસો વધ્યા છે
ઇન્ફેક્શનની લડત સામે અમારી લડતને થયા 4 વર્ષ....
ઇન્ફેક્શનની લડતમાં તમે લંબાવ્યો હાથ
આ 4 વર્ષમાં અમે મેળવ્યો તમારો સાથ
અમે કટીબધ્ધ છીએ તમારા સ્વસ્થ સ્વાસ્થ્યની દેખરેખ માટે...
4 Year Anniversary of SCID-AI
आज वर्ल्ड एड्स डे पे कुछ महत्वपूर्ण जानकारी !!
आज वर्ल्ड एड्स डे है, “आज भी एड्स छूने से नहीं फैलता” !
एसा कहा जाता है कि
एड्स की बीमारी इंसानों में एक चिंपेंजी से आई है…
एड्स की एक एसी कहानी
भी जानिये जिसमें गाँव के सभी लोगों को गाँव छोड़ना पड़ा था….
IT MATTERS.
DO VOTE TODAY
ખાસ કાળજી લો : શિયાળામાં વાયરસનું ઇન્ફેકશન વધે છે..
હવે યુવાનોને પણ હાર્ટ એટેક….
આવું કેમ?
सविताजी की यह स्टोरी जरुर पढिए....
2 વર્ષથી નાના બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરનાં વડીલોને ન્યૂમોકોકલ વેક્સિન મૂકાવો
શું તમે ઉધરસ અને શરદી માટે એન્ટીકોલ્ડ દવા લો છો? ડૉ પ્રતિક સાવજનો આ ખૂબ જ મહત્વનો વીડિયો સાંભળો
ડેંગ્યુની વેક્સિન "ગેંગ વેક્સિયા' ટૂંક સમયમાં માર્કેટમાં આવશે...
પણ આ વેક્સિન એવા જ લોકો લઇ શકશે, જેમને ભૂતકાળમાં ડેંગ્યુ થયો હોય! જેમને ડેંગ્યુ નથી થયો એવા લોકો આ વેક્સિન લઇ શકશે નહીં.
જો તમે હેડફોન્સ પહેરો છો તો આ વિડીયો ખાસ જો જો..
તમારા બાળકને 20મી નવેમ્બરે આવી શકેછે મારો ફોન...!
- ર્ડા.પ્રતિક સાવજ
તમારા બાળકોમાં હેલ્થ અવેરનેસ વધે એ માટે આ અમારો નમ્ર પ્રયાસ છે.
CHILDREN'S HEALTH QUIZ CONTEST
અપીલ
શિયાળા દરમિયાન ઉધરસ ખાતી વખતે મોઢા પર હાથ કે રૂમાલ રાખવો જેનાથી તમારા બેક્ટેરિયા બીજાના શ્વાસ દ્વારા એમના ફેફસા સુધી નાં પહોંચે..
શિયાળો શરુ થતા ન્યુમોનિયાનાં કેસ વધવાની શક્યતાઓ છે - પ્રીકોશન્સ જરૂરી : ડો.પ્રતિક સાવજ
વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે ડો.પ્રતીક સાવજ દ્વારા બાળકો માટે યોજાઇ હેલ્થ ક્વીઝ
તમારા બાળકે 20મીએ યોજાનારી હેલ્થ ક્વીઝમાં ભાગ લીધો?
રજીસ્ટ્રેશન કરાવવા સંપર્ક કરો : 94287 93759
વધી રહ્યો છે સેકંડરી ડેંગ્યૂ
સેકંડરી ડેંગ્યૂ ન થાય એ માટે શું ધ્યાન રાખવું જોઇએ?
Coverage in News Paper
વધી રહ્યો છે સેકંડરી ડેંગ્યૂ
રોગપ્રતિકાર શક્તિ જરૂરિયાત કરતા વધારે કામ કરવા માંડે તો શરીર માટે જોખમ વધે
વધી રહ્યો છે સેકંડરી ડેંગ્યૂ
એકવાર ડેંગ્યૂ થયા પછી ફરીવાર ડેંગ્યૂ થાય તો એ હાનિકારક નીવડી શકે છે!
World Children’s Day વિશેષ
CHILDREN’S HEALTH QUIZ CONTEST
તમારું બાળક હેલ્થ વિશે કેટલું જાણે છે એ જાણવા માટે તમારા બાળકને આ ક્વિઝમાં ભાગ લેવડાવો...
ક્વિઝ રવિવાર - 20મી નવેમ્બર, 2022
ઉંમર મર્યાદા – 5વર્ષ થી 12વર્ષ
તમારા બાળકનું નામ નોધાવવા માટે સંપર્ક કરો: +91 94287 93759
World Children’s Day વિશેષ
CHILDREN’S HEALTH QUIZ CONTEST
તમારું બાળક હેલ્થ વિશે કેટલું જાણે છે એ જાણવા માટે તમારા બાળકને આ ક્વિઝમાં ભાગ લેવડાવો...
ક્વિઝ રવિવાર - 20મી નવેમ્બર, 2022
ઉંમર મર્યાદા – 5વર્ષ થી 12વર્ષ
તમારા બાળકનું નામ નોધાવવા માટે સંપર્ક કરો: +91 94287 93759
World Children’s Day વિશેષ
CHILDREN’S HEALTH QUIZ CONTEST
તમારું બાળક હેલ્થ વિશે કેટલું જાણે છે એ જાણવા માટે તમારા બાળકને આ ક્વિઝમાં ભાગ લેવડાવો...
ક્વિઝ રવિવાર - 20મી નવેમ્બર, 2022
ઉંમર મર્યાદા – 5વર્ષ થી 12વર્ષ
તમારા બાળકનું નામ નોધાવવા માટે સંપર્ક કરો: +91 94287 93759
405, SNS Axis Business Space, Besides Mahavir Hospital, Nanpura
Surat
395001
Monday | 11am - 1pm |
4pm - 6pm | |
Tuesday | 11am - 1pm |
4pm - 6pm | |
Wednesday | 11am - 1pm |
4pm - 6pm | |
Thursday | 11am - 1pm |
4pm - 6pm | |
Friday | 11am - 1pm |
4pm - 6pm | |
Saturday | 11am - 1pm |
4pm - 6pm |
Be the first to know and let us send you an email when Dr Pratik Savaj - HIV/ TB/ Fever/ Infectious disease specialist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Dr Pratik Savaj - HIV/ TB/ Fever/ Infectious disease specialist:
એવું તો શું થયું કે 80 વર્ષના દાદા અને 70 વર્ષના દાદીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરવી પડી? આપણા સમાજમાં આવું કેમ થઇ રહ્યું છે?
હું ડો.પ્રતીક સાવજ આપ સૌને લાભ-પાંચમની શુભેચ્છાઓ પાઠવું છું આજે જ્યારે તમે તમારા વ્યાપાર ધંધાની શરૂઆત કરશો ત્યારે શુભ-લાભ અને મા લક્ષ્મી તમને સામેથી પોંખવા આવે એવી શુભેચ્છાઓ હેપ્પી લાભ-પાંચમ. . . #labhpancham #shubhlabhpancham #happylabhpancham #happylabhpancham2022 #shubhlabh #happiness #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
હું ડો.પ્રતીક સાવજ આપ સૌને ભાઇ બીજની શુભેચ્છાઓ પાઠવું છું ભાઇ-બહેનનાં જીવનમાં સ્નેહનો ઉમેરો થાય અને થયા જ કરે આ દિવાળીએ આવેલી સઘળી મીઠાઇઓનું ગળપણ સંબંધમાં ઉમેરાઇ જાય અને વળગણ વધે એવી શુભેચ્છાઓ ! હેપ્પી ભાઇ બીજ . . . #bhaidooj #happybhaidooj #happybhaidooj2022 #bhaibehen #bhaibehenlove #happiness #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
હું ડો.પ્રતીક સાવજ આપ સૌને નૂતન-વર્ષાભિનંદન પાઠવું છું ! આજે નવું વર્ષ છે. આજથી આવનારા દિવસો પણ નવા છે અને એટલા માટે આપ-આપનામાં રહેલું જૂનાપણું ખંખેરી નવા વર્ષની માફક સાવ નવા થઇ જાવ એવી ઇચ્છા સપનાંઓ, ઇચ્છાઓ, અપેક્ષાઓ, કલ્પનાઓ બધું તમને ફળે સુખ, સુખ અને માત્ર સુખ, તમારી નજરે ચડે નૂતન વર્ષાભિનંદન . . . #newyear #happynewyear #happynewyear2022 #saalmubarak #gujuratinewyear #bestuvarash #happybestuvarash #happybestuvarash2022 #lights #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
હું ડો.પ્રતીક સાવજ આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું ! આ દિવસે રામ અયોધ્યા પાછા ફરેલા આ દિવસે આખું અયોધ્યા દિવાઓની રોશનીથી ઝગમગી ઉઠેલું આપનાં જીવનમાં એ જ રોશની ઉમેરાય અને અંધકારનું ઇન્ફેક્શન દૂર થાય એવી દિવાળીએ ઇચ્છા! આપનાં જીવનમાં દિવારૂપી હજ્જારો સૂરજ ઉગતા જ રહે, ઉગતા જ રહે એવી શુભેચ્છાઓ. . . . . #diwali #happydiwali #happydiwali2022 #festivaloflights #lights #diwalivibes #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
હું ડો.પ્રતીક સાવજ આપ સૌને કાળી ચૌદસનાં પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવું છું ! મા કાલી આપને જીવનની આધિ-વ્યાધિ ઉપાધિનાં ઇન્ફેક્શનને દૂર કરવા શક્તિ પ્રદાન કરે એવી ઇચ્છા ! શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે આજનાં શુભ દિવસે ઘરનો કકળાટ ચાર રસ્તા પર મૂકી આવવાનો હોય છે આપ સૌ મનનો કકળાટ પણ ચાર રસ્તે મૂકી આવજો ! હેપ્પી કાળી ચૌદસ . . . #kalichaudas #happykalichaudas #happykalichaudas2022 #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
હું ડો.પ્રતીક સાવજ આપ સૌને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવું છું. મા લક્ષ્મી સદાય આપનાં નિવાસે બિરાજમાન રહે આપનાં ધનને ક્યારેય લોભ કે લાલચનું ઇન્ફેક્શન ના નડે મા લક્ષ્મીની કૃપા આપની સાથે સદાય રહે! એવી ધનતેરસનાં પાવન પર્વે શુભેચ્છાઓ પાઠવું છું. . . #dhanteras #happydhanteras #dhanteraswishes #dhanteras2022 #dhanteraspooja #dhanterasspecial #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
આપ સૌને વાક્-બારસની શુભેચ્છાઓ પાઠવું છું. આપનાં જીવનમાં સદાય મા સરસ્વતીની કૃપા રહે આપનાં વિચારોને એક નવી દિશા મળે ! . . . #vaghbaras #happyvaghbaras #happyvaghbaras2022 #vasubaras #happyvasubaras #happyvasubaras2022 #vaghbaraswishes #diwaliweek #festival #celebration #joy #indianfestivals #festivalvibes #vakbaras #vakbaras2022 #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat
દિવાળીમાં વતન જતા પેહલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? . . . #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #infection #surat #diwali #precautions #beforediwali #afterdiwali
क्या HIV पॉजिटिव पर्सन HIV नेगेटिव पर्सन के साथ शादी कर शकता है? . . . #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease #HIV #HIVpositive #hivcure
પ્રિય પેશન્ટ્સ, એક ડોક્ટર તરીકે આજનાં દિવસે મને ખૂબ ગૌરવ અનુભવાય છે. હું દર્દીઓનાં રોગનું નિદાન કરું છું, એમની સારવાર કરું છું-જેના દ્વારા મને ગર્વ અને સંતોષની લાગણી અનુભવાય છે. મારા સાથી ડોક્ટર્સને પણ ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવું છું. . . . . #happydoctorsday #doctorsday #thankyoupatient #drpratiksavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease
પ્રિય પેશન્ટ્સ, એક ડોક્ટર તરીકે આજનાં દિવસે મને ખૂબ ગૌરવ અનુભવાય છે. હું દર્દીઓનાં રોગનું નિદાન કરું છું, એમની સારવાર કરું છું-જેના દ્વારા મને ગર્વ અને સંતોષની લાગણી અનુભવાય છે. મારા સાથી ડોક્ટર્સને પણ ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ પાઠવું છું. . . . . #happydoctorsday #doctorsday #thankyoupatient #drpratiksavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease . . . . #happydoctorsday #doctorsday #thankyoupatient #drpratiksavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease
કોરોના અને સ્વાઈન ફ્લુના કેસ વધી રહ્યા છે એ સાચી વાત છે, પણ આ વિડીયો અવેરનેસ માટે છે ડરવાની જરૂર નથી... . . . #covidcases #covidvacccine #covidinfor #covid19 #swineflu #caserises #FluVaccine #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease
મમ્મી પપ્પા, દાદા - દાદીને કોરોના સિવાય કઈ વેક્સિન મૂકાવશો? . . . . #Flushot #InfluenzaVaccine #Flu #Influenza #FluVaccine #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease
क्या आप VDRL वीडीआरएल टेस्ट के बारे में जानते हैं? . . . . #vdrltest #sifilis #vdrl #ftaabs #surat #india #drpratiksavaj
એ આપણાં સિસ્ટર નથી... છતાં આપણે સિસ્ટર એવી બૂમ પાડીએ કે તરત જ... ડાઈપર બદલી જાય, સુગર માપી જાય, દવા ખવડાવી જાય, ચાદર બદલી જાય, નવડાવી જાય, વ્હાલથી માથે હાથ ફેરવી જાય... આજે એક સલામ એમના માટે! તમામ નર્સિંગ સ્ટાફને વંદન . . . #InternationalNursesDay #HappyInternationalNursesDay #InternationalNursesDay2022 #IND2022 #May12 #nurseweek #ThankYou #nurse #nurselife #nurses #nursing #nursesday #nursinglife #DrPratikSavaj #InfectiousDiseaseSpecialist #InfectiousDisease
કોઇ પણ નામે SAVE કરો એના વ્હાલ, મમતા, ચિંતા, કાળજી એવાને એવા જ રહેશે... એને જીવનમાંથી DELETE નહીં j કરી શકો... Happy Mother's Day . . . . . . #mothersday #happymothersday #mom #mother #family #motherhood #momlife #mothers #mothersdaygiftideas #mothersdaygifts #drpratiksavaj #infection
એક ડોક્ટરની અપીલ દર્દીઓ આવી ભૂલો ન કરો... મેડિક્લેમમાં રીપોર્ટ સબમિટ કરાવતા પહેલા ઝેરોક્ષ કોપી કઢાવી લો... . . . . . #caretobetaken #patientcare #doyouknow #doctoradvice #mediclaim #drpratiksavaj #surat #pleasedoneedful #takecare #pleasefollow
એક ડોક્ટરની અપીલ દર્દીઓ આવી ભૂલો ન કરો... વ્યવસ્થિત તારીખ પ્રમાણે ગોઠવેલી ફાઈલ તરત નિદાનમાં મદદરૂપ થાય છે... . . . . . . #caretobetaken #patientcare #doyouknow #doctoradvice #mediclaim #drpratiksavaj #surat #pleasedoneedful #takecare #pleasefollow
આજનો દિવસ સુરત માટે ઐતિહાસિક દિવસ, કોરોનાના એકપણ કેસ નહીં….! . . #nocovidcases #insurat #bestdayforsurat
On occasion of WORLD LIVER DAY " HEALTHY LIVER HEALTHY LIFE " by Dr Nirav Gondaliya (Critical care & Emergency Physician) IDCC Hospital, Surat.
મમ્મી,પપ્પા, દાદા, દાદીને કોરોના સિવાય કઈ વેકિસન આપશો ? #AdultVaccination #FluShot #pneumococcalvaccine
રાજુભાઈ રાઠોડની તબિયત સારી રહેતી ન્હોતી એટલે મારા ફેમિલી ડોકટરે મને ડૉ. પ્રતિક સાવજને બતાવવાની સલાહ આપી. ડૉ. પ્રતિક સાવજે મને તપાસ્યો અને એમણે કીધું કે તમને ફેફસાંનું ઇન્ફેકશન છે અને ગભરાવવાની જરૂર નથી એ બિલકુલ સારું થઇ જશે.. એમના પર પૂરે પૂરો વિશ્વાસ રાખી દવા લીધી અને આજે મને એકદમ સારું છે... થેંક યું ડૉ. પ્રતિક સાવજ... . . . . . . . . . . . . . . . . #drpratiksavaj #patientreview #patient #testimonial #testimoni #testimony #review #testi #testimonials #feedback #surat
વોટ્સએપનું હેલ્થ જ્ઞાન - કેટલું ખોટું, કેટલું સાચું.
શું મારે COVID-19 રસીનો ત્રીજો ડોઝ લેવાની જરૂર છે?
હેપ્પી વર્લ્ડ હેલ્થ ડે. આ વર્ષની થીમ છે-અવર પ્લેનેટ-અવર હેલ્થ. આમ તો WHOએ આ થીમ નક્કી કરી ત્યારે એનાં મૂળમાં પ્રદૂષણ, પ્રકૃતિ સાથેની છેડછાડથી વકરી રહેલા કેન્સર જેવા રોગો પર નિયંત્રણ મેળવવો એ છે. પણ હું એવું માનું છું કે આપણું શરીર જ આપણા પોતાના માટે એક પ્લેનેટ છે. જેવી રીતે આપણે ઘરની બહાર કચરો નથી નાંખતા એવી રીતે આપણે શરીરની અંદર કચરો ન નાંખવો જોઇએ. ઘરમાં થયેલું લિકેજ આપણને કેટલી જલ્દી ખબર પડી જાય છે-અને કેવું તાત્કાલિક એને રિપેર કરાવીએ છીએ? તો શરીરમાં થયેલા લિકેજને તાત્કાલિક રિપેર કરાવવાની આપણી જવાબદારી છે. ઘરની દિવાલ પરથી ઉખડી ગયેલો રંગ આપણને દેખાય જાય છે પણ મનની દિવાલ પરથી ઉખડેલો રંગ આપણે પારખી શકતા નથી-માનસિક સ્વાસ્થ્ય જાળવવા એને પારખવો જરૂરી છે. આપણું શરીર આપણું પ્લેનેટ છે. સૌથી પહેલા એની કાળજી લઇએ. એને સ્વસ્થ રાખીએ. હેપ્પી વર્લ્ડ હેલ્થ ડે. . . . . . . . . . . . . . . .
Dr.Dipak Viradia - Rudrax Chest Clinic
Ring RoadDr. Tejas Jariwala Consultant Laparoscopic Su
Laparocare Surgical HospitalDr ATEKA ZAID KHAN Homoeopathic & Wellness Co
Saiyedpura Pumping StationSavani Dental & Orthodontic Clinic
Ghod Dod RoadGarvit Ent Hospital - Dr Harit Trivedi
Eon SquareDentafix Dental and Implant Studio
Raghuvir Business ParkDr Banty's Dental clinic & implant center
Opp. Vrundavan AutopartsRadiant Dental Clinic & Implant Centre
Aakash RetailDr Aakanksha Ananda Endocrine clinic
Zenon EnterpriseAakansha homoeopathy by Dr.Vrushabh
Opp Shashwat ResidencyGarvit Ent Hospital - Dr Harit Trivedi
Eon Square