Asthi Care

Asthi Care I am a chiropractor with an expertise in human movements & biomechanics. I naturally cure Sciatica, Asthi care provides effective personalized treatment.
(2)

Asthi Care, established in the year 2020 is a chiropractic clinic run by Dr Biraj and Brijesh Gangani who specializes in multiple areas of body mechanics and manipulation. Brijesh holds expertise in the subject of human movements and biomechanics and has earned his degree from Malaysia. He naturally cures bone displacements and bodily pain without any medicine which is a kind of wonder in itself.

His area of specialty includes Sciatica, Neck Pain, Back Pain, Wrist Pain, Elbow Pain, Slipped Disc, Shoulder Pain, or any other body pain by bone manipulation technique without medication as said earlier. Bone manipulation is also known as osteopathic manipulative therapy (OMT). You can visit Asthi Care which is above Bapa Sitaram Clinic, Near Gyan Jyot School, Dhruv Park, Maharana Pratap Chowk, Godadara Parvat Patia, Surat. So, if you have got a recommendation for major surgery or medication visit Asthi Care before accepting the recommendation. People have witnessed excellent results from Asthi Care’s treatment which is medicine-less and natural. Asthi Care strives to keep alive a mission to deliver high-quality, affordable health care services to a broader population in Surat and near by cities. It preserves core values of care, efficiency, and excellence. Asthi Care Center is counted as innovator and only center of its kind in Surat. In less than 2 years Asthi Care has received an overwhelming response from the patients. It is on the way to becoming one of the renowned Manipulative therapy center in the city. The clinic is ergonomically designed keeping the patient's comfort in mind. All patients are assured of the best service in a very non-stressful ambiance and thorough attention is paid to hygiene and sanitation.

24/11/2023

આજે આ વિડિયો માં આપણે વાત કરીશુ આપણા પેશન્ટ કાનતા બેન ની જે આમ તો મૂળ અમરેલી ના છે. કાંતાબેન ને કમર અને ઘૂંટણ માં ખુબ જ દુખાવવો રહેતો હતો, જેના કારણે એમને ઉભા રહેવા, ચાલવા તથા સામાન્ય કામ માં તકલીફ પડતી હતી. અને આ દુઃખાવા ની સારવાર માટે અમરેલી, કુંડલા તથા સુરત માં અલગ અલગ જગ્યાએ સારવાર તથા દવા લીધી પણ એમને દુ:ખાવા કોઈ ફરક પડયો નહિ.

કાન્તા બેને You Tube પર અસ્થિ કેર સુરત નો વિડિયો જોઈ અમારો સંપર્ક સાધ્યો અને અમારી પાસે સારવાર શુરુ કરી અને ફક્ત 3 જ session માં એમનો દુ:ખાવો સંપૂર્ણ મટી ગયો જો તમે પણ આવી જ કોઈ પીડાથી કે તકલીફથી હેરાન થતા હોવ તો આજે જ અસ્થિ કેર સુરત નો સંપર્ક કરો અને મેળવો પીડાથી છુટકારો એ કોઈ પણ જાત ની દવા કે ઓપેરશન વગર.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at +91 94292 51799

13/09/2023

કમરનો દુખાવો એટલે સર્વ સામાન્ય તકલીફ. આપણી આસપાસ 90 ટકા થી વધુ કરમદર્દની તકલીફ થી પીડાય છે. તકલીફ સાંભળવામાં સામાન્ય લાગે પણ જેને દર્દ છે તેમને માટે આ પીડા અવગણી શકાય એમ નથી. કમરદર્દ સાથે ઉંમર ને કોઈ લેવા દેવા નથી.સ્ત્રી હોય કે પુરુષ બંને માટે આ સમસ્યા સામાન્ય છે. અહીં આવેલ આ ભાઈને પણ કમર દર્દની સમસ્યા હતી અને તેઓ 10 મિનિટ પણ ઉભા રહી શકતા ન હતા. ચાલવા,ઉઠવા-બેસવા અને ઊંઘવામાં અસહ્ય દર્દ સહન કરવું પડતું. અસ્થીકેરનાં ડૉક્ટરના કહ્યા અનુસાર નસ દબાઈ જવાને કારણે જ આ સમસ્યા ઉદ્ભવે છે.અન્ય ડૉક્ટર્સ જ્યાં સર્જરી કે હેવી ડોઝની દવાઓની સલાહ આપે છે ત્યાં અસ્થીકેર માત્ર થેરાપી થકી સારવાર આપે છે.

અહીં અસ્થીકેર માં આવ્યા બાદ ભાઈને કમરનાં દર્દ માં રાહત તો મળી જ પણ સાથે સાથે ચાલવા અને ઉભા રહેવાની સમસ્યા પણ દૂર થવા લાગી.

વધતી ઉંમર સાથે નસો બંધ થવાથી કે સાંધાનાં અલાઇન્મેન્ટમાં ફેરબદલ થવાથી આવી તકલીફ ઉભી થઇ શકે છે.એ માટે દવા કે સર્જરીની નહિ પરંતુ નસોને ખોલવાની અને એમનું અલાઇમેન્ટ સરખું કરવાની જરૂર હોય છે. જેથી કરીને તમે તમારી જાતે હરી ફરી શકો.

કમરદર્દની સમસ્યા કે અન્ય કોઈ સાંધા,હાડકાં કે માંસપેશીઓને લગતી તકલીફ હોય તો આજે જ અમને કૉલ કરો અને સ્વાવલંબી જીવન જીવો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at +91 94292 51799

05/09/2023

ઉંમર વધવાની સાથે હાડકાં અને સાંધાનો દુખાવો વધી જાય છે. પરંતુ આ પરિસ્થિતિને સામાન્ય ગણી લઈએ તો તકલીફ વધી જાય અને અસહ્ય દર્દ સહન કરવું પડે. જ્યાં તકલીફ છે ત્યાં ઉપચાર પણ છે. અહીં આવેલા કાકાને પગ અને કમરનાં દુખાવાની તકલીફ હતી અને તેમને વારંવાર પગમાં ખાલી ચડી જતી. જેને કારણે વધુ સમય સુધી ઉભું રહી શકાય નહિ અને ચાલી પણ શકાય નહિ. કાકાને અસહ્ય દર્દનાં કારણે ઊંઘ પણ પુરી થતી નહતી.જેને કારણે શરીર પર એની બહુ ખરાબ અસર જણાતી હતી. અહીં આવ્યા અગાઉ કાકા અન્ય ડોકટર્સ પાસે પણ ગયા. દવા,ઇન્જેક્શન લીધા તો પણ તેમને કોઈ ફરક પડ્યો નહિ. પરંતુ અહીં અસ્થીકેર માં આવ્યા બાદ કાકાને પગ અને કમરનાં દર્દ માં રાહત તો મળી જ પણ સાથે સાથે ઊંઘ સારી થવા લાગી, લાંબા સમય સુધી ઉભું રહી શકવામાં મદદ મળી અને ચાલવામાં સરળતા થઇ.

ડૉકટરનાં કહ્યા અનુસાર વધતી ઉંમર સાથે નસો બ્લોક થવાથી કે સાંધાનાં અલાઇન્મેન્ટમાં ફેરબદલ થવાથી આવી તકલીફ ઉભી થઇ શકે છે.એ માટે દવા કે સર્જરીની નહિ પરંતુ નસોને ખોલવાની અને એમનું અલાઇમેન્ટ સરખું કરવાની જરૂર હોય છે. જેથી કરીને તમે યુવાની તો પાછી ના મેળવી શકો પરંતુ વધતી ઉંમર સાથે સ્વસ્થ અને હરતા-ફરતા રહી શકો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at +91 94292 51799
#हाडवैद्य

26/07/2023

જડબાનો દુખાવો કે જડબું ખોલતા બંધ કરતા આવતા અવાજની તકલીફ આજકાલ વધી રહી છે. આ તકલીફ અને દુખાવાને અવગણવું એ કોઈ સમાધાન નથી. કારણકે ક્યારેક ને ક્યારેક સમય જતા આ તકલીફ વધી શકે છે. અહીં આ ભાઈને પણ ડાબા જડબામાં દુખાવો અને અવાજની સમસ્યા હતી.જામતી વખતે કે બગાસા ખાતી વખતે જયારે પણ તેઓ મોં ખોલતા ત્યારે કટ-કટ નો અવાજ આવતો અને અસહ્ય દુખાવો પણ થતો. તેમને અન્ય ડોક્ટરની સલાહ અને દવા શરુ કરી પણ પેઈન કિલરની જેમ માત્ર દુખાવામાં રાહત મળવા લાગી. જડબા માંથી આવતો અવાજ બંધ થયો નહિ.એટલે તેઓએ અસ્થીકેરની મુલાકાત લીધી અને માત્ર 5-6 વિઝીટ માં જ તેમનો દુખાવો અને અવાજ આવવાની તકલીફ માં રાહત મળી.

ડોક્ટરનાં કહ્યા મુજબ જયારે નસો માં અલાઇમેન્ટ બદલી જાય ત્યારે આવી તકલીફ ઉભી થઇ શકે છે.એ માટે દવા કે સર્જરીની નહિ પરંતુ નસોને ખોલવાની અને એમનું અલાઇમેન્ટ સરખું કરવાની જરૂર હોય છે.

જો તમને પણ આવી કોઈ તકલીફ કે હાડકા-માંસપેશી કે બંધ નસોની સમસ્યા હોય તો આજે જ અમને કૉલ કરો અને સ્વસ્થ જીવન જીવો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

21/07/2023

હાથ-પગમાં ખાલી ચડવી કે હાથ-પગ જુઠ્ઠા પડી જવા, આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ આ મોટી સમસ્યા સર્જાઈ શકે એના પૂર્વ સંકેત છે. આ ભાઈને પણ હાથ-પગમાં દુખાવો અને ખાલી ચઢી જાય એ સમસ્યા થવા લાગી જેમાં એમને દર 2-3 મિનિટ પછી તકલીફ શરુ થઇ જતી . એમને ઘણા ડોક્ટર્સની સલાહ લીધી પણ કોઈ ખાસ ફરક જણાયો નહિ. પછી તેમને અસ્થિકેર વિશે જાણ્યું અને અહીં આવ્યા અને માત્ર થોડા જ દિવસો માં તેમને પોતાના દુખાવા માં ફરક જણાયો. અને હવે આ ભાઈ લાંબા સમય સુધી કામ રહી શકે છે અને દર્દ વિના ચાલી-દોડી શકે છે. અસરગ્રસ્ત માંસપેશીઓને મૂળ સ્થિતિ માં લાવવા અને બંદ નસો ને ખોલીને આપવામાં આવતી આ સારવાર તમારી દરેક નાની-મોટી સમસ્યા પર અસરકારક છે અને જલ્દીથી તમને સાજા કરી દે છે, આ અમારું જ નહિ પરંતુ અહીં આવતા દરેક દર્દીનું કહેવું છે. જો તમને કોઈ શંકા, પ્રશ્ન કે માંસપેશી અને હાડકા સંબંધી તકલીફ હોય તો આજે જ અમને કૉલ કરો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

14/07/2023

આ વિડીયો છેલ્લા ઘણા સમયથી પગના અને કમરના ગંભીર દુખાવાથી પીડિત મહિલાની સારવાર અંગેનો છે. આ સમસ્યાને કારણે તેમને સારી રીતે ઊંઘ ન આવતી. તે ભાગ્યે જ ચાલી શકતા અને કામકાજ કરી શકતા. એમણે આયુર્વેદિક અને ફિઝીયોથેરાપી સારવાર પણ અજમાવી પરંતુ કંઈ કામ ન થયું. એમણે ઘણા ડોકટરોની મુલાકાત લીધી પરંતુ તેઓ બધાએ ઓપરેશનનું સૂચન કર્યું. એમણે આશા ગુમાવી દીધી હતી. એમણે યુટ્યુબ દ્વારા અસ્થી કેર વિશે જાણ્યું જ્યારે એમણે અસ્થિ કેરની મુલાકાત લીધી ત્યારે તેમની આશા જીવંત થઈ ગઈ જ્યાં એમણે પીડાનાશક દવાઓ, દવા અથવા સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર મળી. સારવાર પહેલા ૫ મિનિટ ચલાતુ અને ૧૦ મિનિટ ઊભા રહેવાતું. એમણે માત્ર 2 મુલાકાતોમાં ઘણો સુધારો જોયો. અસ્થિ કેરમાં સારવાર બાદ કલાક થી અડધો કલાક સુધી ચાલી શકે છે. તે સારી રીતે સાજા થઈ ગયા છે અને તે સારવારથી ખુશ છે. એમણે વિડીયોમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે જે દર્શકોને ઘણી મદદ કરી શકે છે. જો તમને સ્લિપ્ડ ડિસ્ક, પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુના દુખાવાની કોઈ સમસ્યા હોય, તો તમે કોઈપણ દવા કે સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર માટે Asthi Care ની મુલાકાત લઈ શકો છો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

28/06/2023

યુવાનીમાં કમર અને પગનો દુખાવો ના થાય એવું જો તમને લાગતું હોય તો અહીં આ ભાઈનું ઉદાહરણ ઉપલબ્ધ છે "દુખાવો અને તકલીફ". બનાસકાંઠા થી આવેલ આ ભાઈ છેલ્લા દોઢ વર્ષથી ડાબા પગ અને કમરનાં અસહ્ય દર્દની તકલીફ થી પરેશાન હતા. તેમને જણાવ્યું કે તેઓ 1 મિનિટ પણ ઉભા રહી શકતા નહતા તો પછી ચાલવાની તો વાત જ શું કરવાની? તેમના શહેરનાં ડોક્ટરએ તેમને ઓપરેશનની સલાહ આપી. પણ આ ભાઈને ઓપરેશન કરાવવું નહતું. અને કહેવાય છે ને "અડગ મનનાં મુસાફિરને હિમાલય પણ નથી નડતો" એ રીતે આ ભાઈ છેક બનાસકાંઠાથી પોતાની સારવાર માટે સુરત આવી પહોંચ્યા. અહીં ડૉક્ટરની સારવાર અને સલાહ ને કારણે થોડા જ દિવસોમાં તેમને પોતાના દુખાવા માં ફરક જણાયો. અને હવે આ ભાઈ લાંબા સમય સુધી ઉભા રહી શકે છે, એક-દોઢ કલાક ચાલી-દોડી શકે છે. બંદ નસોને ખોલીને રક્તપ્રવાહ યોગ્ય રીતે વહી શકે એ માટે આપવામાં આવતી આ સારવાર સાંધા અને મણકાનાં ગમે તેવા દુખાવા સામે જલ્દી અને પોઝિટિવ પરિણામ આપે છે. જો તમને કે તમારા સ્નેહીજનોને કોઈ પ્રશ્ન કે દુખાવો હોય તો આજે જ અમને કૉલ કરો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

28/06/2023

એક સ્ત્રી કે જે ઘર અને પરિવારની સંભાળ કરતી હોય જયારે એને કોઈ તકલીફ થાય તો જાણે ઘણા બધા કામ અટકી જાય. આ બેન કે જે પહેલા ઘણા મહેનતુ હતા તેમને અચાનક પગનો દુખાવો એટલે સાઇટિકાની સમસ્યા થવા લાગી જેમાં એ 3-4 મિનિટ પણ ઉભા રહી શકતા ન હતા. તેમને ખાલી ચડવી, મણકા ખસી જવા અને ઉભું ના રહી શકાય જેવી તકલીફ થવા લાગી. બીજા ડૉક્ટરની દવા થી તેમને ફેર ના પડ્યો અને દુખાવો વધતો ગયો. ફિઝિયોથેરાપી થી પણ તેમને માટે પૈસા અને સમયનો દુરુપયોગ થયો હોય એમ જણાયું. ડૉક્ટરએ તેમને ઓપરેશનની સલાહ આપી. પણ તેમને ઓપરેશન માટે ચોખ્ખી ના પાડી અને અસ્થીકેરનાં વિડીયો જોઈને તેઓ અહીં આવ્યા અને માત્ર 6 વિઝીટમાં જ તેમને પોતાના દુખાવા માં ફરક જણાયો. અને હવે આ બેન લાંબા સમય સુધી ઉભા રહી શકે છે, ચાલી-દોડી શકે છે અને ઘરનાં કામ પણ કરી શકે છે. ખસી ગયેલી ગાદીને મૂળ સ્થિતિ માં લાવવા અને બંદ નસો ને ખોલીને આપવામાં આવતી આ સારવાર તમને જલ્દીથી સાજા કરી દે છે, આ અમારું જ નહિ પરંતુ અહીં આવતા દરેક દર્દીનું કહેવું છે. જો તમને કોઈ પ્રશ્ન કે હાડકા સંબંધી તકલીફ હોય તો આજે જ અમને કૉલ કરો.
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

31/05/2023

પહેલાનાં સમય માં નીચે ના બેસી શકાય કે ઉભા પણ ના રહી શકાય એ તકલીફ સામાન્ય રીતે વધતી ઉંમર સાથે થતી. પરંતુ આજનાં સમય માં યુવાન લોકોને પણ આવી સમસ્યાઓ થઇ રહી છે. કારણ ઘણા હોઈ શકે પરંતુ આ દુખાવાને અવગણી શકાય નહિ. અહીં પણ આ ભાઈ ને આ જ પરિસ્થિતિ હતી,જે 5 મિનિટ પણ ઉભા રહી શકતા ન હતા અને ચાલી પણ શકતા ન હતા. તેમને જણાવ્યું કે ગમે તો પરિસ્થિતિ માં તેમને નીચે બેસી જ જવું પડતું હતું. ઘણા સમય સુધી આ ભાઈએઆ તકલીફ સહન કરી અને ઘણા ડૉક્ટર પાસે થી સારવાર અને દવાઓ લીધી પરંતુ કોઈ ફરક પડ્યો નહિ . આ ભાઈને કમરમાં જોઈંટ્સ આગળ-પાછળ થઇ ગયા હોવાને કારણે અને મણકા ખસી ગયા હોવાને ઘણો દુખાવો થતો અને ડૉક્ટરનું કહેવું હતું કે આ તકલીફ માટે દવાઓ અને ઑપરેશન તો કરવું જ પડશે. પરંતુ એક મહિનાની દવાઓ થી ફરક ના જણાતાં આ ભાઈ તેમના ફેમિલી મૅમ્બરનાં રેફરન્સથી Asthi Careની મુલાકાતે આવ્યા. અહીં તેમને પહેલી મુલાકાતમાં જ ફરક જણાયો એટલે તેમને 12 થી 13 વિઝીટ કરી અને આજે તેઓ કલાકથી વધુ ઉભા રહી શકે છે, ચાલી શકે છે, દોડી શકે છે અને કસરત પણ કરી શકે છે એ પણ ઓપરેશન કે દવાઓ વગર.
જો તમને પણ નસ બંધ થવાની તકલીફ, પીઠદર્દ, કમરદર્દ, પગનો દર્દ, સાઇટિકા, ઘૂંટણની તકલીફ, માંસપેશીની તકલીફ, સાંધાનો દુખાવો, સ્લિપ્ડ ડિસ્ક કે મણકાનાં દુખાવાની સમસ્યા હોય અને તમે પણ ભારે દવાઓ કે ઓપરેશન વિના જ સારવાર લેવા માંગતા હોય તો Asthi Careની મુલાકાત જરૂરથી લેશો
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

26/05/2023
25/05/2023

પગનાં દુખાવાને આપણે હંમેશા નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ જેને કારણે એક સમય એવો આવે કે આપણે ઉભા પણ ના રહી શકીએ કે ચાલી પણ ના શકીએ. અહીં પણ આ બેન ને આ જ પરિસ્થિતિ હતી,જે 5 મિનિટ પણ ઉભા રહી શકતા ન હતા અને ચાલી પણ શકતા ન હતા. તે સાથે તેમને જરા વાર ઉભા રહે તો ઘૂંટણ અને પગમાં અસહ્ય દર્દ અને તકલીફ પણ થતી. ત્રણ - સાઢા ત્રણ વર્ષ સુધી આ તકલીફ સાથે તેમને ઘણા ડૉક્ટર પાસે થી સારવાર અને દવાઓ લીધી પરંતુ કોઈ આરામ મળ્યો નહિ અને ત્યાં ડૉક્ટર્સનું કહેવું હતું કે આ સાઇટિકા કે બંધ નસની બીમારી માટે ઑપરેશન તો કરવું જ પડશે. આ ઉંમરે ઑપરેશનનાં નામ થી ગભરાઈને આ બેનએ પેઇનકિલરનો જ સહારો લીધો અને લોકડાઉનને કારણે તકલીફને સહન કરી. ત્યારબાદ તેમને Asthi Care વિશે ખબર પડી અને તેમને બંધ નસને ખોલવા અને સાઇટિકાથી રાહત મેળવવા 7 વાર વિઝિટ કરી. જેમાં પહેલી વારમાં જ તેમને ફરક જણાયો, દુખાવો ઓછો થયો અને આત્મવિશ્વાસ વધ્યો. આજે આ બેન સતત અડધો કલાક ચાલી શકે છે અને અડધા કલાક માટે ઉભા રહીને રસોઈ પણ બનાવી શકે છે એ પણ ઓપરેશન અને દવાઓ વગર.
જો તમને પણ પીઠદર્દ,પગનો દર્દ, સાઇટિકા, ઘૂંટણની તકલીફ,માંસપેશીની તકલીફ, સાંધાનો દુખાવો, સ્લિપ્ડ ડિસ્ક કે મણકાનાં દુખાવાની સમસ્યા હોય અને તમે પણ ભારે દવાઓ કે ઓપરેશન વિના જ સારવાર ઇચ્છતા હોય તો Asthi Careની મુલાકાત જરૂરથી લેશો
https://www.youtube.com/
Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

25/05/2023

આ વીડિયોમાં તમે જોશો કે આ બેન ને જમણો હાથ અને કમર ખુબ જ દુખતી હતી . આ દુખાવો ૩ થી ૪ મહિના થી થતો હતો. હાથ માં ખાલી ચડી જવાથી ઘણો દુખાવો થતો હતો. ડોક્ટર્સ ને બતાવ્યા પછી દવા કરી અને MRI કરાવ્યા અને પછી તો તેમને ઓપેરેશન પણ કરવા કહ્યું હતું અને આ જ દુખાવો ઓપરેશન અને દવા વગર અસ્થિ કેર માં સારો થઇ ગયો.
આ બહેને પણ અસ્થિ કેર નો વીડિયો યુ-ટ્યુબ પર જ જોઈ ને સારવાર માટે આવ્યા હતા. પણ તમે સારવાર લીધી કે નહિ તમે શું વિચારી રહ્યા છો? આજે જ મુલાકાત લો અસ્થિ કેર ની અને મેળવો દુખાવા માંથી મુક્તિ. તે પણ દવા કે ઓપરેશન વગર.

Chiropractor in surat
Ashti Care surat
📞Call us at - +91 94292 51799

Many patients suffering from many ailments are getting fine at Asthi Care, where are you?Come to Asthi care and get a so...
13/12/2022

Many patients suffering from many ailments are getting fine at Asthi Care, where are you?
Come to Asthi care and get a solution for any kind of orthopaedic problem. From neck bone to legs we have effective treatment for everything!
https://www.youtube.com/

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799
#

કોણી નો દુખાવો ખરેખર વગર દવા અને ઓપરેશને દૂર કરતી એક માત્ર જગ્યા એટલે અસ્થિ કેર.https://www.youtube.com/Chiropractor in ...
09/12/2022

કોણી નો દુખાવો ખરેખર વગર દવા અને ઓપરેશને દૂર કરતી એક માત્ર જગ્યા એટલે અસ્થિ કેર.
https://www.youtube.com/

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

પગની પાની શરીરનો ખુબજ મહત્વનો અંગ જે ઘણી તકલીફો ને લીધે દવા સિવાય સારું થતું જ નથી તો એક વાર વગર દવા અને ઓપરેશને થતી સાર...
25/11/2022

પગની પાની શરીરનો ખુબજ મહત્વનો અંગ જે ઘણી તકલીફો ને લીધે દવા સિવાય સારું થતું જ નથી તો એક વાર વગર દવા અને ઓપરેશને થતી સારવાર વિશે જાણકારી મેળવો અસ્થિ કેર ની મુલાકાત થકી.
Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

ગરદન ના અસહ્ય દુખાવા માટે દવા જ એક માત્ર વિકલ્પ નથી જાણો અસ્થિ કેર ની મુલાકાત લઇને.📞Call us on - +91 94292 51799        ...
24/11/2022

ગરદન ના અસહ્ય દુખાવા માટે દવા જ એક માત્ર વિકલ્પ નથી જાણો અસ્થિ કેર ની મુલાકાત લઇને.
📞Call us on - +91 94292 51799

અમારા માટે અમારાથી નહિ પરંતુ અમારા દર્દીઓ થી જ સાંભળો. લિંક પર ક્લિક કરી દરેક દર્દીનો અનુભવ જાણો. https://www.youtube.co...
21/11/2022

અમારા માટે અમારાથી નહિ પરંતુ અમારા દર્દીઓ થી જ સાંભળો.
લિંક પર ક્લિક કરી દરેક દર્દીનો અનુભવ જાણો.

https://www.youtube.com/

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

15/11/2022
"This new year's greeting is sent with lovein hopes that God blesses you from above.May the year be filled with health a...
26/10/2022

"This new year's greeting is sent with love
in hopes that God blesses you from above.
May the year be filled with health and happiness
May your days be ones of bliss."

📞Call me to get more information: +91 94292 51799

24/10/2022

Wish you all a very very happy Diwali and hope that every person transforms from darkness to happiness. ... Hope you have a safe and happy

📞Call me to get more information: +91 94292 51799

21/10/2022

આજે અસ્થીકેરમાં આવેલી મહિલા કે જેમનાથી ઉભું રેવાતું ન હતુ, ચલાતું ન હતું, પગથીયા ચડી ન શકતા હતા, સુવાતું નહિ વગેરે મુશ્કેલી થતી હતી. જયારે તેઓ ચાલતા હતા ત્યારે કમરમાં દુખાવો થતો અને જમણાં પગમાં દુખતો રહેતો હતો ઉપરાંત ખાલી ચડી જતી હતી. છેલ્લા લગભગ ચાર મહિનાથી આ તકલીફ અનુભવાતી હતી. તેમણે પહેલા ડોક્ટર ને બતાવ્યું હતું અને ડોક્ટરે આપેલી દવા વગર ચાલતું ન હતું. તેઓ અસ્થીકેરમાં આવ્યા પછી એકપણ દવા કે ઓપરેશન વગર સારું થઈ ગયું. તેમને અસ્થીકેરની સારવાર ખુબજ પસંદ આવી. તો તમે પણ કોની રાહ જુઓ છો તમે પણ આજે જ મુલાકાત લો.

Chiropractor in surat
Ashti Care surat

📞Call us on - +91 94292 51799


18/10/2022
17/10/2022

શુ તમારી અથવા તમારા પરીવારમાં કોઈ વ્યક્તિને હાથમાં ઝણઝણાટી આવે છે કે ડોકના મણકાની ગાદી ખસી ગઈ છે કેમ કે આજે અમારે ત્યાં અસ્થીકેરમાં આવેલી મહિલાને આ પ્રકારનો દુખાવો થયેલો હતો. તેમણે અનેક હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમને સર્જરી કરવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમને અસ્થીકેરની મુલાકાત લીધી પછી તેમને દવા કે ઓપરેશન વગર જ સારું થઈ ગયું અને આજે તેમને તમામ પ્રકારના કામ કે સુવામાં તકલીફ નથી પડતી જે તેમને પહેલા અનુભવવી પડતી. તો તમે પણ કોની રાહ જુઓ છો તમે પણ આજે જ મુલાકાત લો.

Chiropractor in surat
Ashti Care surat

📞Call us on - +91 94292 51799



11/10/2022

આજે આપણે અસ્થીકેરની મુલાકાતે આવેલ મહીલાની વાત કરીશુ કે જેમનું મોઢું ત્રાંસુ ખુલતું હતું એટલે કે જે રીતે આપણે ખોલી શકીએ તેનાથી થોડું અલગ "s " આકારનું ખુલતું હતું. આ પીડાથી તેમને ખાવામાં મુશ્કેલી પડતી હતી એમાં પણ કઠ્ઠણ ખાવું હોય તો વાત જ પુરી. આ ઉપરાંત બગાસું આવે કે છીંક આવે તો પણ દુખે, જેથી તેઓએ અસ્થીકેરની મુલાકાત લીધી અને ત્યારબાદ આ બીમારીથી મુક્તિ મેળવી. તો તમે પણ કોની રાહ જુઓ છો તમે પણ આજે જ મુલાકાત લો.

Chiropractor in surat
Ashti Care surat

📞Call us on - +91 94292 51799

06/10/2022

કુદરતે આપેલી તમામ ચીજવસ્તુઓ અમૂલ્ય છે. ત્યારે મનુષ્ય શરીર પણ તેમનો જ એક ભાગ ગણવામાં આવે છે અને એમાં પણ હાથ-પગ તો ખાસ. તો આજે આપણે એક મહિલાની વાત કરીએ તો તેમને હાથની મુઠ્ઠી ખૂલવામાં મુશ્કેલી પડતી હતી અને એક આંગળી ચોંટી જતી હતી. ત્યારબાદ તેમણે સુરતની જાણીતી એવી સંસ્થા "અસ્થિ કેર" ની મુલાકાત લીધી. તેઓ છેલ્લા ઘણાબધા મહિનાઓથી આ બીમારીથી પીડાતા હતા અને તેમને ઑપરેશન માટે સલાહ મળી હતી. તેમના હાથમાં ખાલી ચડવી અને વચ્ચેની આંગળી ચોંટી જવી એ સામાન્ય વાત હતી. આ બીમારી અસ્થિ કેરની ગણતરીની મુલાકાતમાં જ મટી ગઈ અને તે પણ દવા કે ઓપરેશન વગર જ. તો તમે કોની રાહ જુઓ છો તમે પણ આજે જ મુલાકાત લો અને વધુ માહિતી લો.

Chiropractor in surat
Ashti Care surat

📞Call us on - +91 94292 51799


29/09/2022

આજની આ 21મી સદીની વાત કરીએ તો લગભગ એવો કોઈપણ માણસ નહીં હશે કે જે બિમારીથી પીડાતો નહિ હોય ત્યારે કમરનો દુખાવો એક એવી બીમારી છે કે તેનો ઇલાજ કરવા લોકો જાતજાતની દવાનો ઉપયોગ કરે છે અથવા તો કમરનો પટાનો ઉપયોગ કરે છે કે જેથી બીમારી મટી જાય.પણ શું તમને ખબર છે કે આ રોગ દવા વગર પણ મટી શકે છે. શુ તમને ખબર છે કે કેવી રીતે? આનો જવાબ એક જ છે સુરતની જાણીતી એવી " અસ્થીકેર " કે જ્યાં દવા કે ઓપરેશન વગર મોટાભાગે દુખાવોનો ઈલાજ કરી આપે છે અને જડમુળમાંથી દૂર કરે છે. અસ્થીકેરમાં આવેલો દરેક દર્દી માત્ર થોડી મુલાકાતમાંજ સારા થઈ જાય છે તો તમે પણ કોની રાહ જુઓ છો તમે પણ આજે જ મુલાકાત લો અને તમામ દુખાવાઓથી મુક્તિ મેળવો.

Chiropractor in surat
Ashti Care surat

📞Call us on - +91 94292 51799

14/09/2022

આજની દોડભાગવાળી દુનિયામાં ઘણા લોકો ધણીબધી બીમારીઓથી જૂજી રહ્યા છે ત્યારે સુરત સ્થિત અસ્થિકરે જે દવા અને ઓપરેશન વગર ઘણા બધા લોકોના નિદાન કર્યા છે આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશુ જે છેલ્લા 9 વર્ષથી કમરના તથા મણકાના ભારે દુખાવાથી પિડાય રહ્યા હતા. તમણે યુટ્યુબ પર અસ્થીકેરનો વીડિઓ જોયો અને પછી તેમણે મુલાકાત લીધી . તેમણે 2014 ના વર્ષમાં ઓપરેશન પણ કરાવ્યું હતું પણ તે વ્યર્થ લાગ્યું. તેઓ જયારે ચાલતા હતા ત્યારે કમરમાંથી વાંકા ચાલતા હતા તથા મણકામાં ભારે દુખાવો થતો હતો. આવી લાંબી બીમારી ગણતરીના 5 મુલાકાતમાં જ તેઓ એક સામાન્ય માણસની જેમ ચાલવા લાગ્યા એ પણ સીધી કમર સાથે તો પછી તમે પણ એકવાર અસ્થિકરેની મુલાકાત લો અને તમામ પીડાઓ તથા દુખાવાથી દૂર થાઓ.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

06/09/2022

આ વિડિયો એક મહિલાની સારવાર વિશે છે જે તેમના ઘૂંટણ અને ગાદીના દુખાવાથી પીડાતી હતી. તેની ગાદી ખરાબ રીતે ફાટી થઇ ગઈ હતી અને ભારે દુખાવાથી પીડાતી હતી .તેણી છેલ્લા ઘણા વર્ષોથી આ દુખાવાથી પીડાતા હતી . તેઓ માંડ માંડ ચાલી શકતી અને બેસી શકતી. તેમણે એમ.આર.આઈ સ્કેન પણ કરાવ્યો. તેઓ ઘણાબધા ડોક્ટરો પાસે પણ ગઈ હતી . ઘણા ડોક્ટરો પાસેથી તેમને ઘૂંટણ અને ગાદીની ઓપરેશન માટે સૂચવવામાં આવ્યું હતું. તેણીએ આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, ઓર્થોપેડિક ડોકટરો પણ અજમાવ્યા પરંતુ કંઈ કામ ન થયું. તેણીએ કોઈપણ પેઇનકિલર્સ, કોઈપણ દવા અથવા સર્જરી વિના અસ્થી કેરમાં શ્રેષ્ઠ સારવાર મળી. તેમણીએ ઘણો સુધારો જોયો. અસ્થિ કેરમાં આવતાં જ ટૂંકા સમય માં તેમને રાહત મળી ગઈ . તેણી સારી રીતે સજા થઈ ગઈ છે અને તે સારવારથી ખુશ છે. તેણીએ વીડિયોમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે જે દર્શકોને ઘણી મદદ કરી શકે છે. જો તમને સ્લિપ્ડ ડિસ્ક, પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુના દુખાવાની કોઈ સમસ્યા હોય, તો તમે કોઈપણ દવા કે સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર માટે Asthi Care ની મુલાકાત લઈ શકો છો.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

31/08/2022

આજે અમારા અસ્થિકરેના આંગણે પરમપૂજ્ય સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના હાથે બ્રિજેશભાઈને પ્રસાદી સ્વરૂપે હાર પહેરવામાં આવ્યો , સાથે-સાથે બ્રિજેશભાઈના હાથે સંતોને ઓપરેશન વગર કમર અને મણકાના દુખાવાથી મુક્તિ અપાવી અને એક પુણ્યનું કામ પણ કર્યું , તો તમે પણ આજે અસ્થિકેરની અચૂક મુલાકાતલો અને લાંબાગાળાના દુખાવાને દૂર કરો વગર ઓપરેશન અને દવા વગર.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

May the destroyer of evil grace you with peace and love, And blessings be showered upon you from heaven up above! Happy ...
31/08/2022

May the destroyer of evil grace you with peace and love, And blessings be showered upon you from heaven up above!

Happy Ganesh Chaturthi!

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

29/08/2022

આ વિડિયો એક એવી મહિલાની સારવાર વિશે છે જે તેમના પગ અને કમરમાં ભારે દુખાવાથી પીડાતી હતી . તેને ઊભા રહેવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો . તેઓ છેલ્લા 2-3 વર્ષથી આ દુખાવાથી પીડાતી હતી . તેણી માંડ માંડ ચાલી શકતી અને બેસી શકતી હતી . તેણીએ 2 એમ.આર.આઈ સ્કેન કર્યા. તણીએ અનેક જિલ્લાઓમાં અનેક ડોક્ટરો પાસે મુલાકાત લીધી હતી . ઘણા ડોક્ટરો પાસેથી તેણીએ પગના તેને ઊભા રહેવામાં સમસ્યાનો સામનો કરવો પડશે અને ઓપરેશન માટે સૂચવવામાં આવ્યું હતું. તેણીએ આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, ઓર્થોપેડિક ડોકટરો પણ અજમાવ્યા પરંતુ કંઈ કામ ન થયું. તેણીએ આશા ગુમાવી દીધી હતી. તેમની આશા જીવંત બની જ્યારે તેણીએ અસ્થિ કેરની મુલાકાત લીધી જ્યાં તેણીએ કોઈપણ પેઇનકિલર્સ, કોઈપણ દવા અથવા સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર મળી. તેણીએ ઘણો સુધારો જોયો. અસ્થિ કેરમાં આવતાં પહેલાં તેણીએ 4-5 ડૉક્ટરોની સલાહ લીધી. તેણી સારી રીતે સાજી થઈ ગઈ છે અને તેની સારવારથી ખુશ છે. તેણીએ વીડિયોમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે જે દર્શકોને ઘણી મદદ કરી શકે છે. જો તમને સ્લિપ્ડ ડિસ્ક, પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુના દુખાવાની કોઈ સમસ્યા હોય, તો તમે કોઈપણ દવા કે સર્જરી વિના શ્રેષ્ઠ સારવાર માટે Asthi Careની મુલાકાત લઈ શકો છો.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

દુખાવો, દવા અને ડૉક્ટરના માયાજાળ માંથી બહાર આવો અને જુઓ કે અસ્થિ કેર કઈ રીતે આપના દુખાવાને દવા અને ઓપેરેશન વગર દૂર કરી શ...
29/08/2022

દુખાવો, દવા અને ડૉક્ટરના માયાજાળ માંથી બહાર આવો અને જુઓ કે અસ્થિ કેર કઈ રીતે આપના દુખાવાને દવા અને ઓપેરેશન વગર દૂર કરી શકે છે.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

થાપાના દુખાવામાં મુક્તિ તે પણ વગર દવા અને ઓપરેશને એટલે અસ્થિ કેર.Chiropractor in suratAsthi Care surat📞Call us on - +91 ...
23/08/2022

થાપાના દુખાવામાં મુક્તિ તે પણ વગર દવા અને ઓપરેશને એટલે અસ્થિ કેર.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

ખભાનો  દૂખાવો જે કામ કરવામાં ખુબ નડતર રૂપ છે જેને મટાડવા આજે જ મુલાકાત લો અસ્થિ કેરની જ્યાં વગર દવા અને ઓપરેશને ખભાનો દુ...
21/08/2022

ખભાનો દૂખાવો જે કામ કરવામાં ખુબ નડતર રૂપ છે જેને મટાડવા આજે જ મુલાકાત લો અસ્થિ કેરની જ્યાં વગર દવા અને ઓપરેશને ખભાનો દુખાવો મટાડવામાં આવે છે?

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

એક વાર અસ્થિ કેરની મુલાકાત લઇ સાંધા ના દુખાવા થી મેળવો કાયમી છુટકારો તે પણ કોઈ પણ દવા અને ઓપેરેશન વગર.Chiropractor in su...
19/08/2022

એક વાર અસ્થિ કેરની મુલાકાત લઇ સાંધા ના દુખાવા થી મેળવો કાયમી છુટકારો તે પણ કોઈ પણ દવા અને ઓપેરેશન વગર.

Chiropractor in surat
Asthi Care surat

📞Call us on - +91 94292 51799

Address

C/o Sitaram Clinic, Near Gyan Jyot School, Maharana Pratap Chowk, Godadara, Parvat Patia
Surat
395010

Opening Hours

Monday 9am - 12pm
5pm - 9pm
Tuesday 9am - 12pm
5pm - 9pm
Wednesday 9am - 12pm
5pm - 9pm
Thursday 9am - 12pm
5pm - 9pm
Friday 9am - 12pm
5pm - 9pm
Saturday 9am - 12pm
5pm - 9pm

Telephone

+919429251799

Alerts

Be the first to know and let us send you an email when Asthi Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Asthi Care:

Videos

Share

Fast and Pain Free Healing - Asthi Care

Medical sciences has truly come a long way but if you pause to reflect, numerous modern medical miracles are actually rooted in prehistoric practices with many of them originating in the eastern part of the world especially India and China.

One such traditional medical practice that still works wonder on certain kinds of physical pain is Chinese Bone Setting or Bone manipulation. Bone setting method utilises traditional Chinese herbs along with hands to treat the following problems.


  • Lower Back Pain
  • Pain in the back can come from misaligned vertebrae, Slipped discs, Pinched nerves, Sprained muscles or ligaments. The most common complaints are lower back pain, muscle spasms, sprains and strains.


    #}