
07/01/2025
શ્રી મીરાપરી કલસરીયા પરિવાર દ્રિતીય સ્નેહમિલન સમારોહ મા પરિવારને એક કરવાનુ સૌભાગ્ય મળ્યુ અને મારા વિચારો થી પરિવારના યુવાનો ,બાળકો ને વ્યસન મુક્ત કરવા બાબત પરિવાર સમક્ષ મારી વાત રજુ કરી અને બાળકોના શિક્ષણ માટે અમે જે સ્કોલરશિપ યોજના લાવ્યા છીએ તેની વિસ્તૃત માહીતી આપી શક્યો તે બદલ પરિવારનો ખુબ ખુબ આભાર
જય માતાજી🙏🏻🙏🏻
જય દ્વારકાધીશ🙏🏻🙏🏻