30/09/2022
💪🏻We Support 'Dreamchild GarbhSanskar Mahotsav' 🫃🏼
ભારતમાં સૌ પ્રથમવાર, સુરતના આંગણે ડ્રીમ ચાઈલ્ડ સંસ્થા દ્વારા ભવ્ય ગર્ભસંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.
🗓 9/10/22, રવિવાર, બપોરે 3 વાગે.
📍સરદાર પટેલ સ્મૃતિ ભવન, સુરત.
કાર્યક્રમની સંપૂર્ણ માહિતી માટે: https://dreamchild.in/gs-mahotsav
📞 63 5656 3262, 75 6767 3262