30/05/2023
નમસ્કાર મિત્રો મારું નામ મુસ્તાકભાઈ છે હું ભાણવડ થી છું મને એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે મિત્રો મને પેરાલીસીસ ની બીમારી હતી અને છેલ્લા પાંચ વર્ષથી હું પેરેલાઈશ છું ડોક્ટરે મને એવું કહ્યું હતું કે આને ઘરે નય આમને કબ્રસ્તાન લઈ જાઓ દોસ્તો છેલ્લા ત્રણ મહિનાથી હું આ મેડિકલ ડિવાઇસ કેંગનનો ઉપયોગ કરું છું જેનો 9.5pH અને 11.5 pH આ બે પાણીના ઉપયોગથી આજે 90%મને પેરાલીસીસ ઠીક થઈ ગયું છે અને હું પોતે જાતે ચાલી શકું છું પડખું ફરી શકું છું મિત્રો ઘણા બધાને ઘણી બધી એવી બીમારીઓ છે જે ડોક્ટરો દ્વારા પણ રીઝલ્ટ નથી મળી શકતા પરંતુ હું તમને વિશ્વાસ આપું છું કે જે મને રિઝલ્ટ મળ્યું છે એના આધારે આપ સૌ પણ આ મેડિકલ ડિવાઇસ અપનાવો અને પોતાની સાથે પોતાના પરિવારને પણ હેલ્થ હોય સિક્યોર કરો ધન્યવાદ