02/05/2026
જીવનમાં પતિ માત્ર કમાણી કરનાર નથી…
એ પરિવારનો આધાર છે 💯
ઘણી વાર આપણે તેની લાગણીઓ સમજી શકતા નથી…
પણ સત્ય એ છે કે એ પોતાનું બધું ત્યાગી પરિવાર માટે જીવતો હોય છે ❤️
👉 સમય રહેતાં સંબંધોને સમજો
👉 પ્રેમ વ્યક્ત કરો
👉 કારણ કે પછી માત્ર પસ્તાવો જ બાકી રહે છે 😔 #પતિપ્રેમ
#સત્યહકીકત
#જીવનનાસત્ય