
02/09/2022
*🕉️જય ગુરુદેવ🕉️*
*🛑 સુરતમાં સિધ્ધ સમાધિ યોગ(SSY) ટ્રેનિંગ તા 11/9/22, રવિવારથી..........*
📗 શું આપને શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિના ધની બનવું છે ❓
📗 શું તમે તમારા નોકરી- ધંધાના સ્થળે ઉત્તમ પરિણામો સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો❓
📗 શું આપને આર્થિક રીતે સમૃદ્ધ, સામાજિક રીતે સુમેળભર્યું અને આદ્યાત્મિક રીતે પ્રગતિશીલ જીવન જીવવું છે❓
📗 શું આપ વેદો અને ઉપનિષદોનું જ્ઞાન રમતાં-રમતાં મેળવી સરળ, સહજ અને ઉલ્લાસપૂર્ણ જીવન જીવવા માગો છો❓
📗શું તમે કોઈપણ પ્રકારના વ્યસનથી મુક્ત થવા ઈચ્છો છો❓
*તો આ SSY ટ્રેનિંગમાં અવશ્ય જોડાવ.*
*માહિતી અને ૨જીસ્ટ્રેશન માટે અવશ્ય પધારો🙏🏻*
*📝 તારીખ=11/09/22 રવિવાર*
*📝સમય=7:30 થી10:00 વાગ્યા સુધી*
*📝સ્થળ= ભડીયાદરા ફાર્મ, મોટાવરાછા, સુરત*
*નોંધ*= 12/9/2022 ના રોજ કોર્સ શરૂ કરી દેવામાં .
👏 તો આ તક ઝડપી લો અને SSY ક્લાસ કરવા માટે *નીચેની લિંક સ્પર્શ કરો અને whatsapp ગ્રુપમાં આવી જાવ*👇👇👇
https://chat.whatsapp.com/BAmko1Egnwz5gPFJXMC7rz
*📞સંપર્ક📞* 9099388787,9624741392
*જય ગુરૂદેવ😊*
WhatsApp Group Invite