
22/03/2024
અમે લાવી રહ્યા છીએ, NIA એલો ક્લિન્ઝનિંગ મિલ્ક, જે માત્ર બે જ મિનિટની અંદર તમને આપશે ચમત્કારિક પરિણામ. એલોવેરા અને નાઈસિનામાઈડથી બનેલું આ એલો ક્લિન્ઝનિંગ મિલ્ક, તમારી ત્વચાને અંદરથી સ્વચ્છ કરે છે, અને તમને આપે છે કુદરતી નિખાર. આ ક્લિન્ઝનિંગ મિલ્ક તમારી ત્વચા પર રહેલા કચરાને દૂર કરે છે, તમારી ત્વચાને તાજગી આપે છે, ડેડ સ્કીન સેલ્સ હટાવે છે અને કુદરતી રીતે ચમકદાર બનાવે છે.
Introducing NIA Aloe Cleansing Milk, your ultimate 2-minute miracle clean-up solution. Enriched with the potent combination of niacinamide and aloe vera, it offers deep cleansing, pore purification, and an instant natural glow. Revel in the nourishing benefits of this formula as it gently removes impurities, leaving your skin refreshed, revitalized, and glowing with radiance.