Dr Chandrakant Ghevariya

Dr Chandrakant Ghevariya Chest Physician and ICU Specialist
All chest related diseases are being treated with experienced Doctor

Healthy lungs, Healthy Life…
09/09/2025

Healthy lungs, Healthy Life…

હાલ, ચર્ચાનું કેન્દ્ર બનેલા HMPV વાયરસ વિષે જાણવા જેવુ બધુ જઆવો જાણીએ IDCC હોસ્પિટલના ડૉ.ચંદ્રકાંત ઘેવરિયા પાસેથી...    ...
07/01/2025

હાલ, ચર્ચાનું કેન્દ્ર બનેલા HMPV વાયરસ વિષે જાણવા જેવુ બધુ જ
આવો જાણીએ IDCC હોસ્પિટલના ડૉ.ચંદ્રકાંત ઘેવરિયા પાસેથી...

આવો જાણીએ COPD વિષે અગત્યની માહિતી જે ફેફસાને સંપૂર્ણપણે ડેમેજ કરી શકે છે.
11/09/2024

આવો જાણીએ COPD વિષે અગત્યની માહિતી જે ફેફસાને સંપૂર્ણપણે ડેમેજ કરી શકે છે.

વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઇડીસીસી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે ખાસ વાતચીત....
31/05/2024

વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઇડીસીસી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે ખાસ વાતચીત....

આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ...
17/04/2024

આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામનાઓ...

હુક્કા અને વેપ અત્યારના સમયમાં જુવાન લોકોની હેલ્થના સૌથી મોટા દુશ્મન.સામાન્ય રીતે જુવાન લોકો એન્જોય કરવાના બહાને હુક્કા ...
13/04/2024

હુક્કા અને વેપ અત્યારના સમયમાં જુવાન લોકોની હેલ્થના સૌથી મોટા દુશ્મન.
સામાન્ય રીતે જુવાન લોકો એન્જોય કરવાના બહાને હુક્કા અને વેપ નું સેવન કરતા હોય છે અને ઘણા બધા એવું માને છે કે એ સ્વાથ્ય માટે હાનિકારક નથી અને સિગારેટ કરતા ઓછા હાનિકારક છે પણ આ વાત બિલકુલ ખોટી છે.

**e **elife **ah

નર્સિંગ સ્ટાફ માટે BCLS(BASIC CARDIOPULMONARY LIFE SUPPORT) ટ્રેનીંગ નો સેમીનાર.વહેલા તે પહેલાં.....IDCC હોસ્પિટલ, ISCCM...
14/03/2024

નર્સિંગ સ્ટાફ માટે BCLS(BASIC CARDIOPULMONARY LIFE SUPPORT) ટ્રેનીંગ નો સેમીનાર.
વહેલા તે પહેલાં.....
IDCC હોસ્પિટલ, ISCCM - SURAT, IRCF (INDIAN RESUSCITATION COUNCIL FEDERATION)
દ્વારા સુરત શહેર ના નર્સિંગ સ્ટાફ માટે
BCLS વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ફક્ત 30 મર્યાદિત સીટ ઉપલબ્ધ છે,
જેના માટે રજીસ્ટ્રેશન ફી Rs 500/- રાખવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન કરાવ્યા પછી BOOKLET (IRCF) આપવામાં આવશે.
દરેક Candidate ને Authentic Certificate IRCF(Indian resuscitation council federation) દ્વાર આપવામાં આવશે જે તેમના Experience માં વધારો કરશે.
તારીખ: ૨૨ માર્ચ, ૨૦૨૪
વાર: શુક્રવાર
સમય: બપોરે ૧:૩૦ થી ૩:૦૦

ફોર્મ લિન્ક : https://forms.gle/hH48iJgYcVoEFGnG9

Address

395004
Surat
395004

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+919409619575

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Chandrakant Ghevariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Chandrakant Ghevariya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category