01/12/2021
વરાછા વિસ્તારના ની જનતા ને જણાવવાનું કે તારીખ ૦૧.૧૨.૨૦૨૧ (પહેલી ડિસેમ્બર, ૨૦૨૧) થી,
"સુરત ડાયમંડ એસોસિયેશન આરોગ્ય સમિતિ સંચાલીત,
માતુશ્રી રમુબા તેજાણી તથા માતુશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પીટલ)" ખાતે અઠવાડિયા ના ૩ દિવસ (સોમ - બુધ - શુક્ર) બપોરે ૧ થી ૨ દરમિયાન ઓપીડી.....