
19/06/2023
પ્રાઈમરી એન્જીયોપ્લાસ્ટી, જેને પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેનશન (PCI) પણ કહેવામાં આવે છે, તે એક પ્રોસિઝર છે જે કોરોનરી ધમનીઓમાં અવરોધની સારવાર કરે છે અને હૃદયના લોહીના પ્રવાહમાં સુધારો કરે છે. આ પ્રોસિઝરથી હાર્ટ એટેકના દર્દીઓને નવું જીવન મળે છે .હ્ર્દયની સમસ્યાના કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક Shashwat Super Speciality Clinic માં અપોઈન્ટમેન્ટ બુક કરાવો !
અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે સંપર્ક કરો: +91 93270 82858