17/12/2024
અંધકારમાંથી પ્રકાશ તરફ...✨
SVNM ટ્રસ્ટ દ્વારા ચક્ષુહીન ભાઇઓ-બહેનો માટે એક અનોખી આશાનો પ્રસ્તાવ.
વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુના પવિત્ર હસ્તે લોકાર્પણ થયેલા આ પ્રેરણાદાયક પ્રોજેક્ટે જીવનમાં નવા દ્રષ્ટિકોણનો સંદેશ આપ્યો. 👁️🌟
'પ્રેમ એ જ સાચો પ્રકાશ છે' - મોરારી બાપુ
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ.💡
📞 +91 76001 78101
📍 સ્થળ: સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ, સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ, સુપા (ગુરુકુળ), નવસારી.