06/01/2026
તમારા નખ, જીભ અને ખભા…
ચુપચાપ કહી દે છે કે Gallbladder બગડી રહ્યું છે.
⚠️ સૂક્ષ્મ પરંતુ મહત્વના લક્ષણો:
– નખમાં પહેલાની જેમ ચમક ન રહે
– થોડું ખાધું પછી પણ પેટ ફૂલાય
– તેલિયું ખાવાથી જ ઉલટી જેવું લાગવું
– જમણી બાજુ ખભામાં અચાનક પીડા
આ લક્ષણો સામાન્ય લાગશે,
પણ હકીકતમાં આ Gallstones (પિત્તાશયમાં પથરી) ના શરૂઆતના સંકેતો હોઈ શકે છે.
👉 સમયસર ધ્યાન ન આપો તો દુખાવો અને જટિલતા વધી શકે છે.
👉 વહેલું નિદાન = સરળ અને અસરકારક સારવાર.
📞 પિત્તાશયમાં પથરી અને Gallbladder સંબંધિત સમસ્યાઓ વિશે વધુ માહિતી માટે સંપર્ક કરો:
👨⚕️ Dr. Nainesh Patel
🩺 Advanced Laparoscopic, GI & Obesity Surgeon
🏥 Lifeline Multispeciality Hospital, Surat
📍 Morabhagal, Rander Road, Surat
📞 Appointment માટે સંપર્ક કરો: +91-90994 33366
📱 WhatsApp For Expert Advice and Care: +91-95722 28887
🌐 Visit: https://drnaineshpatel.com/