11/10/2025
🎬 Welcome to – The Silent Shout of Organs 🚨
સૌથી મોટો ખતરો એ છે – જ્યારે શરીર મદદ માગે છે, પણ આપણે સાંભળતા નથી!
આજે આપણે વાત કરીશું Appendix વિશે.
પહેલા નાનકડો પેટનો દુખાવો લાગે છે…
જમણી બાજુએ હળવો દુખાવો, ક્યારેક ઊલટી કે તાવ –
ઘણા લોકો એને “ગેસ” માનીને અવગણે છે.
પણ શું તમે જાણો છો❓
જો સમયસર ધ્યાન ન આપીએ, તો Appendix ફાટી શકે છે
અને તે જીવલેણ ઈન્ફેક્શન ફેલાવી શકે છે.
👨⚕️ Dr. Nainesh Patel કહે છે –
“Appendicitis માટેનો એકમાત્ર સલામત ઉપચાર છે સર્જરી.
લૅપ્રોસ્કોપિક સર્જરી વડે સારવાર ઝડપી, અસરકારક અને સુરક્ષિત બને છે.”
🌟 આજનો પાઠ:
શરીર જ્યારે ચેતવણી આપે — ત્યારે અવગણશો નહીં!
📍 વધુ માહિતી માટે સંપર્ક કરો:
🩺 Dr. Nainesh Patel – Advanced Laparoscopic, GI & Obesity Surgeon
🏥 Lifeline Multispeciality Hospital
📍 Morabhagal, Rander Road, Surat
📞 For Appointment: +91-90994 33366
📱 WhatsApp For Expert Advice and Care: +91-95722 28887
🌐 Visit: https://drnaineshpatel.com/