08/11/2022
loosing hair is the big problem to all of us ....વાળ ખરવા એ દરેક વ્યક્તિની સમસ્યા છે...નાના હોય કે મોટા દરેક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરે છે...
certain amount of વાળ ખરવા સામાન્ય છે, પરંતુ વધુ પડતા વાળ ખરવા સમસ્યારૂપ છે..
તે ખૂબ મોડું થાય તે પહેલાં Book your appointment and consult our doctor for the treatment to get control over your hairfall