
17/07/2025
અવસર ન ચૂકો! 🩺
આ રવિવારે નિશુલ્ક કેમ્પ @ વ્યોમ મોટાવરાછા
👉 ડૉ. પુજા પંડા દ્વારા વિશિષ્ટ નિદાન અને માર્ગદર્શન
📅 તારીખ: ૨૦/૦૭/૨૫, રવિવાર
🕘 સમય: સવારે 9 થી બપોરે 1
📍સ્થળ: Vyom Advanced Pain & Sports Clinic, મોટાવરાછા, સુરત
✅ પીઠ દુઃખાવા
✅ ઘૂંટણ, ખભા, પગના અને સનયૂન દુઃખાવા
✅ શારીરિક થાક અને દિનચર્યા સમસ્યાઓ
✅ ઓસ્ટિયોપેથી અને ફિઝિયો થેરાપી માર્ગદર્શન
📞 સીમિત સ્થળો માટે આજે જ નામ નોંધાવો!
📲 Call/WhatsApp: 02613539510
સ્વાસ્થ્ય એ સૌથી મોટુ ધન છે — આવો અને નિશુલ્ક નિદાન મેળવો!
#નિશુલ્કકેમ્પ #સુરતEvents