Scellurance - Stem Cell Bank

Scellurance - Stem Cell Bank Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Scellurance - Stem Cell Bank, Medical Research Center, Surat Raktadan Kendra & Research Center, Second Floor, SMC Khatodara Health Center, Nr. Chosath Jogani Mata Mandir, Udhana-Magadalla Road, Surat.

08/08/2023

Sai Ram
Happy Friendship Day to You all...

Sai Ram happy teacher's day
05/09/2022

Sai Ram
happy teacher's day

01/07/2022

Often, science and spirituality are considered antonyms. However, the Indian systems of philosophy are deeply scientific, and the ancient Indian sciences inc...

રક્તદાન સુવર્ણ દાન છેઅને આપ સૌ રક્તદાન થકી અન્યને જીવન આપવાની પવિત્ર ઘટનામાં જોડાયા છો...અમારા સર્વ રક્તદાતાઓને હ્યદયપૂર...
14/06/2022

રક્તદાન
સુવર્ણ દાન છે

અને આપ સૌ રક્તદાન થકી અન્યને જીવન આપવાની પવિત્ર ઘટનામાં જોડાયા છો...

અમારા સર્વ રક્તદાતાઓને હ્યદયપૂર્વક આભાર !

તમારા બાળકનું કોર્ડેબલ્ડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે દેશનાં બીજા શહેરોમાં કેમ કરાવો છે?જયારે દેશનાં શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકો અત...
10/06/2022

તમારા બાળકનું કોર્ડેબલ્ડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે દેશનાં બીજા શહેરોમાં કેમ કરાવો છે?

જયારે દેશનાં શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકો અત્યાધુનિક સ્ટેમસેલ પ્રિઝર્વેશન બેંક સુરતમાં જ હોય ત્યારે....!

આજે જ સ્ટેમસેલ પ્રિઝર્વેશન લેબની મુલાકાત લો !

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9316551755

તમે કહેશો... વરસાદ ના પડ્યો એટલે... બિલ્ડીંગ બનાવવાનું હતું એટલે... રસ્તામાં વચ્ચે આવતું હતું એટલે...એ કહેશે... છાંયડો આ...
05/06/2022

તમે કહેશો...
વરસાદ ના પડ્યો એટલે...
બિલ્ડીંગ બનાવવાનું હતું એટલે...
રસ્તામાં વચ્ચે આવતું હતું એટલે...

એ કહેશે...
છાંયડો આપવો હતો એટલે..
ઓક્સિજન આપવો હતો એટલે....
પંખીઓનું ઘર બનવું હતું એટલે...

પર્યાવરણ દિવસની શુભકામના

સુરતમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સ્ટેમસેલ પ્રિઝર્વેશન બૅન્કની આજે જ મુલાકાત લો !વધુ માહિતી માટે સંપર્ક કરો : 9316551755  ...
04/06/2022

સુરતમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સ્ટેમસેલ પ્રિઝર્વેશન બૅન્કની આજે જ મુલાકાત લો !

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9316551755

તમે પ્રેગ્નન્ટ છો?તો તમારા જન્મનાર બાળકનાં કોર્ડ-બ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન વિશે હમણાં જ વિચારી લો...કારણ કે, હવે તમારા જ...
03/06/2022

તમે પ્રેગ્નન્ટ છો?

તો તમારા જન્મનાર બાળકનાં કોર્ડ-બ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન વિશે હમણાં જ વિચારી લો...

કારણ કે, હવે તમારા જ સુરત શહેરમાં લાઇફ-ટાઇમ માટે તમારા બાળકનાં સ્ટેમસેલ સચવાયેલા રહેશે...

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9316551755

તમારા બાળકનું કોર્ડબ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે સુરતમાં જ કરાવો!તમે ઈચ્છો ત્યારે અમારી અદ્યતન લેબની મુલાકાત લઈ શકો...  ...
02/06/2022

તમારા બાળકનું કોર્ડબ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે સુરતમાં જ કરાવો!

તમે ઈચ્છો ત્યારે અમારી અદ્યતન લેબની મુલાકાત લઈ શકો...

કોર્ડબ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે સુરતમાં જ!તમારા બાળકનાં જન્મ સમયનાં કોર્ડ-બ્લડ સ્ટેમસેલ અમે પ્રિઝર્વ કરીશું.જે ભવિષ્ય...
01/06/2022

કોર્ડબ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે સુરતમાં જ!

તમારા બાળકનાં જન્મ સમયનાં કોર્ડ-બ્લડ સ્ટેમસેલ અમે પ્રિઝર્વ કરીશું.

જે ભવિષ્યમાં તમારા બાળક અને તમારા સ્વજનને 80થી વધુ બિમારીઓ સામે રક્ષણ આપશે

30/10/2021

Marketing Executive

04/09/2021

સુરત રક્દાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટર અને લક્ષ્મીપતિ સારીઝ સ્ટેમસેલ બેંક નાં સંયુક્ત ઉપક્રમે
સુરત શહેરનાં જાણીતા ગાઇનેકોલોજીસ્ટ
*ડો. મોના શ્રોફ *
વાત કરશે
“કોર્ડબ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન”
વિશે
FACEBOOK LIVE માં...
તા-4થી સપ્ટેમ્બર, શનિવાર
બપોરે 4 કલાકે
આ લિંક પર ક્લિક કરી લાઇવમાં જોડાઇ શકો છો :
https://www.facebook.com/scellurancestemcellbank

03/09/2021

સુરત રક્દાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટર અને લક્ષ્મીપતિ સારીઝ સ્ટેમસેલ બેંક નાં સંયુક્ત ઉપક્રમે
સુરત શહેરનાં જાણીતા ગાઇનેકોલોજીસ્ટ
*ડો. મોના શ્રોફ *
વાત કરશે
“કોર્ડબ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન”
વિશે
FACEBOOK LIVE માં...
તા-4થી સપ્ટેમ્બર, શનિવાર
બપોરે 4 કલાકે
આ લિંક પર ક્લિક કરી લાઇવમાં જોડાઇ શકો છો :
https://www.facebook.com/scellurancestemcellbank

કોર્ડ બ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન માટે સુરતની જ સ્ટેમસેલ બેંકનો સંપર્ક કરો931655175593165799906352975731આજે જ મુલાકાત લો.....
12/08/2021

કોર્ડ બ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન માટે સુરતની જ સ્ટેમસેલ બેંકનો સંપર્ક કરો

9316551755

9316579990

6352975731

આજે જ મુલાકાત લો....

Khatodara Health Centre, Near Chosath Jogani Mata Temple, Udhana Magdalla Road, Surat-395002.

13/07/2021

પબ્લિક સ્ટેમસેલ બેંક અને પ્રાઇવેટ સ્ટેમસેલ બેંક વચ્ચેનો ફરક...

06/07/2021

કોર્ડ બ્લડ સ્ટેમસેલ પ્રિઝર્વ કરાવવાનું નક્કી કરતા માતા પિતાએ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ?

योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैदिकेन ।योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि॥Happy Internatio...
21/06/2021

योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैदिकेन ।
योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि॥

Happy International Yoga Day...

Address

Surat Raktadan Kendra & Research Center, Second Floor, SMC Khatodara Health Center, Nr. Chosath Jogani Mata Mandir, Udhana-Magadalla Road
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Scellurance - Stem Cell Bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Scellurance - Stem Cell Bank:

Share