Navagam Dindoli Doctor's Association - NDDA

Navagam Dindoli Doctor's Association - NDDA Unity is Strength

*NDDA સાથે જમાવટ હોવી જોઈએ,**બનાવટ તો આખી દુનિયા કરે છે...*જી હા NDDAના ડૉક્ટર્સ મિત્રો - વડીલો, હવે તૈયાર થઈ જાવ NDDA ન...
03/12/2022

*NDDA સાથે જમાવટ હોવી જોઈએ,*
*બનાવટ તો આખી દુનિયા કરે છે...*

જી હા NDDAના ડૉક્ટર્સ મિત્રો - વડીલો, હવે તૈયાર થઈ જાવ NDDA ની મેગા ઈવેન્ટ *NDPL 3 ના AUCTION માટે...*

જ્યાં કડાકા ને ભડાકા સાથે ધડાકા કરવા સૌ આતુર છે, કઈ ટીમ આ વર્ષે NDPL 3 નું ટાઈટલ લઈ જશે એની મીઠી ચર્ચાઓ વચ્ચે ફુલગુલાબી ઠંડીમાં આપ સૌને આવકારવા NDDA આતુર છે.

*🗓️ તારીખ:-*
05/12/2022 ને સોમવારે

*⏳ સમય :-*
રાત્રે 9 કલાકથી ભોજન કે સાથ દે ધના ધન

*⛳ સ્થળ:-*
આત્મીય ફૂડ કોર્ટ ,
ખાઉંગલી,
મધુરમ સર્કલ,
ડીંડોલી.

Auction Sponsor By...
👨🏻‍⚕️ *Dr. Bhavesh Vaghani Sir*
(Chest Physician)
🏥 SwaaS Chest & Allergy Clinic

📝 *ENTRY for NDDA Members & NDPL 3 Registered Players*

Sabarmati Aashram A'bad to Dandi Cycle Yatra on 26th Jan - 30th Jan, 2022 Organised by Patriot Club of India & Supported...
31/01/2022

Sabarmati Aashram A'bad to Dandi Cycle Yatra on 26th Jan - 30th Jan, 2022 Organised by Patriot Club of India & Supported by NDDA, Aakansha Hospital, Vrudam Hospital.

Thanks All Again...💐👍

HARSHAL NDPL 2022 AUCTION at DHAMELIYA FARM, OLPAD.
24/01/2022

HARSHAL NDPL 2022 AUCTION at DHAMELIYA FARM, OLPAD.

S. D. PATEL MULTISPECIALITY HOSPITAL દ્વારા NDDA નું ગેટ ટુ ગેથર નું La Fountain - The Food Fair હોટેલમાં જબરદસ્ત આયોજન ...
17/09/2021

S. D. PATEL MULTISPECIALITY HOSPITAL દ્વારા NDDA નું ગેટ ટુ ગેથર નું La Fountain - The Food Fair હોટેલમાં જબરદસ્ત આયોજન થયું.

🔹NDDA દ્વારા S. D. PATEL MULTISPECIALITY HOSPITAL ના મેનેજીંગ ટ્રસ્ટીઓ નું મોમેન્ટો-શિલ્ડ આપી યાદગાર સન્માન.

🔸NDDA દ્વારા ડૉ. મિલન જીયાની, ડૉ. ઘનશ્યામ પદમાણી, ડૉ. મિલન મોદી, ડૉ. યતિન પટેલ, ડૉ. મહેશ કુકડીયા, ડૉ. મુકેશ બલદાણીયા, ડૉ. તક્ષક દેસાઈ વગેરે નું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન.

🎂NDDA ના પ્રેસિડેન્ટ એવા ડૉ. રાજેશ મ્હાલે સાહેબના 51 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી🎊

🔹La Fountain જોરદાર વાનગીઓની લિજ્જત લેતા NDDA ના સૌ ડૉક્ટર્સ.

🔸વરસાદી મૌસમ માં આલહાદક વાતાવરણ વચ્ચે સૌ NDDA મેમ્બર્સ ને તાજગીનો જોરદાર અનુભવ.

A LOT'S of Thanks Giving to S. D. PATEL MULTISPECIALITY HOSPITAL for Giving A Special Gift to Each Present Doctor from Navagam Dindoli Doctor's Association (NDDA) in Today's CME.

જેની શાયરીઓ સાથે NDDA ગ્રુપની સવાર કંઈક ખાસ હોય છે એવા આદરણીય ડૉ. હેતલકુમાર દેસાઈ સાહેબ &  ડૉ. ગીતાબેન દેસાઈ ની આકાંશા ચ...
14/08/2021

જેની શાયરીઓ સાથે NDDA ગ્રુપની સવાર કંઈક ખાસ હોય છે એવા આદરણીય ડૉ. હેતલકુમાર દેસાઈ સાહેબ & ડૉ. ગીતાબેન દેસાઈ ની આકાંશા ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા ગેટ ટુ ગેથર નું NDDA ના ખાસમ ખાસ ડૉક્ટર્સ મિત્રો માટે દીવાને - ખાસ રેસ્ટોરન્ટ માં જબરદસ્ત આયોજન થયું.

🔹NDDA દ્વારા ડૉ. હેતલકુમાર દેસાઈ સાહેબ નું મોમેન્ટો-શિલ્ડ આપી યાદગાર સન્માન
🔸આકાંશા ચિલ્ડ્રન હોસ્પિટલ વતી ડૉ. હેતલકુમાર દેસાઈ સાહેબ & ડૉ. ગીતાબેન દેસાઈ દ્વારા NDDA ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહ-મંત્રી વગેરે નું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન
🔹દીવાને-ખાસ ની ખાસમ ખાસ વાનગીઓની લિજ્જત લેતા NDDA ના સૌ ડૉક્ટર્સ
🔸વરસાદી મૌસમ માં આલહાદક વાતાવરણ વચ્ચે સૌ NDDA મેમ્બર્સ ને તાજગીનો જોરદાર અનુભવ

A LOT'S of THANKS GIVING TO AAKANSHA CHILDREN HOSPITAL - Dr. Hetal Sir & Dr. Geeta mam with from Navagam Dindoli Doctor's Association (NDDA).

Also thanks to Aristo Pharma.

 THANKS DR. VINEET PATEL SIR...CME on Brain Hemorrhage arrange by navagam dindoli doctors association, surat (NDDA) at p...
28/02/2021


THANKS DR. VINEET PATEL SIR...
CME on Brain Hemorrhage arrange by navagam dindoli doctors association, surat (NDDA) at prime restaurant-Dindoli on 27/02/2021 - 9:30 PM.

Thanks to again Dr. Vineet Patel sir, Dr. Rahul Aggrwal Sir, NDDA Committee & all NDDA Members.

HARSHAL SURGICAL NDPL CUP 2021, Arrange by NDDA On 🗓️ 07/03/2021.💡Thanks to All Sponsor, its Great Time to Unite, Well M...
24/02/2021

HARSHAL SURGICAL NDPL CUP 2021, Arrange by NDDA On 🗓️ 07/03/2021.

💡Thanks to All Sponsor, its Great Time to Unite, Well Management of All Team Member of NDDA...
🙏👍🥳💐🎊

Address

Surat
394210

Telephone

+919825290925

Website

Alerts

Be the first to know and let us send you an email when Navagam Dindoli Doctor's Association - NDDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Medical & Health in Surat

Show All