
19/06/2023
Backpain :
*શું તમે રોજિંદા જીવનમાં કમર દુખાવાની તકલીફથી પરેશાન છો????*
- જેમકે બેસવામાં કે ઊભા રહેવામાં તકલીફ રહેવી.
- મણકાનો ઘસારો અથવા ગાદી ખસી જવી.
- કમર ની નસ દબાઈ જવી.
- કમર માંથી વાંકા વળવામાં દુખાવો રહેવો...
આ તમામ પ્રકારની તકલીફો, જો તમે તમારા રોજિંદા જીવનમાં અનુભવી રહ્યા છો... તો? હવે સમય છે ઓઝોન થેરાપી અપનાવવાનો..
ઓઝોન થેરાપી અને હોમિયોપેથિક દવાઓ લેવાથી થોડાક સમય માં કમરના દુખાવામાં તેમજ કમર સંબંધિત અન્ય તકલીફોમાં રાહત મળે છે..