18/05/2023
શ્રી ગરુડેશ્વર દત્ત સંસ્થાન દ્વારા તમામ દત્ત ભક્તો ને જણાવવાનું કે
🙏પ.પ. શ્રી #વાસુદેવાનંદ_સરસ્વતી_સ્વામી_મહારાજશ્રી ની🙏 ૧૦૯ મી #પુણ્ય_તિથિ
તારીખ 19.6.2023 ને સોમવાર રોજ
#શ્રી_ગરુડેશ્વર_દત્ત_સંસ્થાન દ્વારા #શાસ્ત્રોક્ત_વિધિ થી કરવામાં આવશે તેની નોંધ લેવી. સર્વે દત્ત ભક્તો ને #દર્શન માટે તે પ્રમાણે આવવાં #ભાવભીનું_આમંત્રણ.
🙏ટ્રસ્ટી મંડળ🙏
#શ્રી_ગરુડેશ્વર_દત્ત_સંસ્થાન
🌹શ્રી ગુરુદેવ દત્ત 🌹🙏