Pooja Ayurveda & Naturopathy Center

Pooja Ayurveda & Naturopathy Center We bring to you Ayurvedic solution for all the problems in different ways. Our center gives additive

સ્વેદન, ટ્રીટમેન્ટનું નામ જેટલુ નાનું છે તેટલા જ મોટા તેના ફાયદા છે. સ્વેદનથી વાતનાં રોગો, વજનમાં ઘટાડો, જકડાહટ અને શરીર...
20/03/2023

સ્વેદન, ટ્રીટમેન્ટનું નામ જેટલુ નાનું છે તેટલા જ મોટા તેના ફાયદા છે. સ્વેદનથી વાતનાં રોગો, વજનમાં ઘટાડો, જકડાહટ અને શરીરમાં ઉત્પન્ન થયેલા સ્થંભને દુર કરે છે.

માટે આજે જ પૂજા આયુર્વેદાનો સંપર્ક કરો.
📞+91 82380 79151

Udvartana is one of the most effective ayurvedic treatments. This therapy is highly recommended for people with obesity,...
17/03/2023

Udvartana is one of the most effective ayurvedic treatments. This therapy is highly recommended for people with obesity, paralysis, sciatica, and indigestion. There are many other benefits of udvartana like weight loss, less body pain, and cleansing of the skin.

If you're too suffering from such problems, do contact for Udvartana treatment!

શું તમને પણ કમરનો દુખાવો વારંવાર તકલીફ આપે છે અને ઘણી દવા અને સારવાર લીધા પછી પણ કોઈ ફરક નથી પડતો!! તો કટી બસ્તી આ સમસ્ય...
16/03/2023

શું તમને પણ કમરનો દુખાવો વારંવાર તકલીફ આપે છે અને ઘણી દવા અને સારવાર લીધા પછી પણ કોઈ ફરક નથી પડતો!! તો કટી બસ્તી આ સમસ્યા માટે ખૂબ ઉપયોગી ટ્રીટમેન્ટ છે.

માટે આજે જ પૂજા આયુર્વેદાનો સંપર્ક કરો.
📞+91 82380 79151

Are you facing depression, anxiety, or headaches?Try Shirodhara treatment! This treatment gives relief to your mental il...
14/03/2023

Are you facing depression, anxiety, or headaches?

Try Shirodhara treatment! This treatment gives relief to your mental illness and brings peace to your life.
Try Shirodhara treatment at now!!!

Abhyanga treatment is a perfect treatment for a tired body as it gives you relief from many physical and mental diseases...
11/03/2023

Abhyanga treatment is a perfect treatment for a tired body as it gives you relief from many physical and mental diseases. This treatment includes body massage with ayurvedic & traditional warm oil.

Contact to book your appointment for Abhyanga treatment!!

ડીટોક્સ ટ્રીટમેન્ટથી ત્વચા શુદ્ધિકરણ, વજન ઘટાડો, લોહીનું પરિભ્રમણ, આમવાત, શરીરનાં દુખાવાથી રાહત અને બ્લપ્રેશરથી છુટકારો ...
10/03/2023

ડીટોક્સ ટ્રીટમેન્ટથી ત્વચા શુદ્ધિકરણ, વજન ઘટાડો, લોહીનું પરિભ્રમણ, આમવાત, શરીરનાં દુખાવાથી રાહત અને બ્લપ્રેશરથી છુટકારો મેળવી શકાય છે.

આ પદ્ધતિ શરીર માટે ખૂબ કારગર છે.

માટે આજે જ પૂજા આયુર્વેદાનો સંપર્ક કરો.
📞+91 82380 79151

This ayurvedic treatment removes all toxic substances from your body and improves your health & could also help in weigh...
09/03/2023

This ayurvedic treatment removes all toxic substances from your body and improves your health & could also help in weight loss!

There are several other benefits of Detox, contact for more details

શિરોધારા એ એક એવી આયુર્વેદીક સારવાર છે કે જેમાં વગર કોઈ દવાએ માથાનો દુખાવો,ડિપ્રેશન અને લકવા જેવા રોગોને મટાડી શકાય છે.➡...
06/03/2023

શિરોધારા એ એક એવી આયુર્વેદીક સારવાર છે કે જેમાં વગર કોઈ દવાએ માથાનો દુખાવો,ડિપ્રેશન અને લકવા જેવા રોગોને મટાડી શકાય છે.

➡️જો તમે પણ માથાનાં દુખાવાથી કંટાળી ગયા છો તો પૂજા આયુર્વેદા પાસે આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે અને તે ઈલાજનુ નામ છે શિરોધારા પદ્ધતિ. જે એકદમ આયુર્વેદિક છે.

➡️માટે આજે જ પૂજા આયુર્વેદાની મુલાકાત લો.
📞+91 82380 79151

Colon treatment could give you relief from several other diseases and also helps you to lose extra fat from the body. Th...
03/03/2023

Colon treatment could give you relief from several other diseases and also helps you to lose extra fat from the body. This ayurvedic treatment increases the chances to cure the colon and relax your body.

Get in touch with to learn more about the treatment!!!

આ ટ્રીટમેન્ટનું નામ છે અભ્યંગ, જેમાં માત્ર શરીરની માલિશથી અનિંદ્રા, વાતનાં રોગો તેમજ શરીનાં દુખાવાથી રાહત મેળવી શકાય છે....
27/02/2023

આ ટ્રીટમેન્ટનું નામ છે અભ્યંગ, જેમાં માત્ર શરીરની માલિશથી અનિંદ્રા, વાતનાં રોગો તેમજ શરીનાં દુખાવાથી રાહત મેળવી શકાય છે.

આ ઉપરાંત શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે અને સાથે ત્વચાને કોમળ પણ બનાવે છે.

માટે આજે જ પૂજા આયુર્વેદાનો સંપર્ક કરો.
📞+91 82380 79151

સુખી જીવન એટલે શાંત મન, શુદ્ધ વિચાર અને તંદુરસ્ત શરીર. કારણ કે આ ત્રણ બાબત પર જ એક મનુષ્યનું જીવન ટકી રહે છે. તમારા વિચા...
23/02/2023

સુખી જીવન એટલે શાંત મન, શુદ્ધ વિચાર અને તંદુરસ્ત શરીર.

કારણ કે આ ત્રણ બાબત પર જ એક મનુષ્યનું જીવન ટકી રહે છે. તમારા વિચાર જેટલા શુદ્ધ હશે તેટલા જ તમે એક્ટિવ રહેશો. તમારું મન જેટલું શાંત હશે, તેટલી સરળ રીતે કોઈ પણ પરિસ્થિતિને પાર પાડી શકશો અને જેટલું શરીર તંદુરસ્ત હશે, તમે તેટલા સ્વસ્થ્ય હશો.

માટે શરીર, મન અને વિચારને હંમેશા શુદ્ધ રાખો.

Do you know?Your sweat is actually a good sign of health as it removes all the toxins from your body and could also help...
21/02/2023

Do you know?
Your sweat is actually a good sign of health as it removes all the toxins from your body and could also help you to heal from many body diseases. Nadi swedana is and ayurvedic treatment which helps to form sweat through a instrument called Nadi Sweda Yantra.

Contact to book your appointment for Nadi Swedana or for more details!!!

Address

104, Helios Infra, Near Galaxy Circle, Green City Road, Pal Adajan
Surat
394510

Telephone

+918238079151

Website

Alerts

Be the first to know and let us send you an email when Pooja Ayurveda & Naturopathy Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pooja Ayurveda & Naturopathy Center:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram