10/01/2026
એક એવી report છે જે
તમારા શરીરની નાની-નાની પેટની તકલીફનું કારણ પણ બતાવે
અને Colon Cancer જેવી ખતરનાક બીમારીથી બચાવ પણ કરે.
Why Colonoscopy Matters:
• વારંવાર પેટમાં દુખાવો કે કબજિયાત = possible warning sign
• Colonoscopy માં camera વડે મોટા આંતરડાનું direct check-up થાય છે
• Cancer બનતા પહેલા જ નાના growths (polyps) શોધીને remove કરી દેવામાં આવે છે
• એટલે disease શરૂ થાય એ પહેલા જ risk ખતમ
Good News:
• Process sedation હેઠળ થાય છે
• Safe અને pain-free હોય છે
✔ 45 થી 75 વર્ષની ઉંમર ના લોકો માટે regular Colonoscopy જરૂરી છે
આવી જ health-related awareness માટે પેજને follow કરવાનું ભૂલશો નહીં
📍Varachha Branch, Hirabaug Circle - 9316366641
📍Ring Road Branch, NrSub Jail - 6359550055
📍Kenal road, Vesu surat - 78741 91191
Content creation & Managed by : .in
Colonoscopy, Colon cancer screening, Colonoscopy test, Colon cancer prevention, Digestive health, Stomach pain causes, Constipation problem, Colon polyps, Early cancer detection, Cancer screening test, Gut health, Large intestine checkup, Preventive health screening, Painless colonoscopy, Life-saving test