Dr. Tejas Patel

Dr. Tejas Patel Dr Tejas Patel - Gastrointestinal Surgeon/ Bariatric Surgeon

અસરકારક રીતે વજન ઉતારવા માટેનું ઇન્જેક્શન મોનજારો ઉપલબ્ધ છે.🔵મોનજારો ઇન્જેક્શનના મુખ્ય ફાયદા:✅ડાયટ કે એક્સરસાઇઝ કરવાની જ...
24/06/2025

અસરકારક રીતે વજન ઉતારવા માટેનું ઇન્જેક્શન મોનજારો ઉપલબ્ધ છે.

🔵મોનજારો ઇન્જેક્શનના મુખ્ય ફાયદા:
✅ડાયટ કે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી .
✅ટાઈપ-2 ડાયાબિટીસ કાયમ માટે મટી શકે છે.
✅ઇન્જેક્શનની મદદથી 15 થી 20 કિલ્લો વજન ઉતારી શકાય છે.

નોંધ: મોનજારો ઇન્જેક્શન માત્ર ડોક્ટરની સલાહથી અને યોગ્ય દેખરેખ હેઠળ જ લેવું.



🧘‍♀️ International Yoga Day 2025 🌿Breathe In. Stretch Out. Connect Within. ✨This June 21st, celebrate the power of Yoga ...
21/06/2025

🧘‍♀️ International Yoga Day 2025 🌿
Breathe In. Stretch Out. Connect Within. ✨

This June 21st, celebrate the power of Yoga for Self and Society.
One step on the mat, a giant leap toward peace. 🌍💛

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓનેભાવભીની શ્રદ્ધાંજલિ  ૐ શાંતિ
13/06/2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને
ભાવભીની શ્રદ્ધાંજલિ

ૐ શાંતિ

Patient Success Story: Freedom from Gallbladder Pain at Gujarat HospitalOur patient is now pain-free and smiling again a...
11/06/2025

Patient Success Story: Freedom from Gallbladder Pain at Gujarat Hospital

Our patient is now pain-free and smiling again after successful gallbladder treatment. 💪😊

✨ Trusted care, expert hands.

Wishing everyone a very Happy 76th Republic Day! 🇮🇳 🧡🤍💚
26/01/2025

Wishing everyone a very Happy 76th Republic Day! 🇮🇳 🧡🤍💚

આપ સૌને મકરસંક્રાંતિ પર્વની ખુબ ખુબ શુભકામનાઓ.🪁         #ઉત્તરાયણપર્વ
14/01/2025

આપ સૌને મકરસંક્રાંતિ પર્વની ખુબ ખુબ શુભકામનાઓ.🪁

#ઉત્તરાયણપર્વ

Wishing you all an year filled with happiness, success, and good health. Cheers to the new start. Happy New Year 2025!  ...
01/01/2025

Wishing you all an year filled with happiness, success, and good health. Cheers to the new start. Happy New Year 2025!

મારે દવા વિના એસિડ રિફ્લક્સ કેવી રીતે રોકવુંતમારું રાત્રિભોજન, અથવા દિવસનું છેલ્લું ભોજન, મોડું ન કરો.   #એસિડરિફ્લક્સ  ...
06/12/2024

મારે દવા વિના એસિડ રિફ્લક્સ કેવી રીતે રોકવું
તમારું રાત્રિભોજન, અથવા દિવસનું છેલ્લું ભોજન, મોડું ન કરો.
#એસિડરિફ્લક્સ

ભાઈ-બહેન વચ્ચેના શાશ્વત પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત 'ભાઈ બીજ'ના પવિત્ર તહેવારની આપ સહુને અનેકાનેક શુભેચ્છાઓ.🙏❤️
02/11/2024

ભાઈ-બહેન વચ્ચેના શાશ્વત પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત 'ભાઈ બીજ'ના પવિત્ર તહેવારની આપ સહુને અનેકાનેક શુભેચ્છાઓ.🙏❤️

માં લક્ષ્મી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.🧨🎇 ધનતેરસ ની હાર્દિક શુભકામના🧨🎇
29/10/2024

માં લક્ષ્મી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.🧨🎇 ધનતેરસ ની હાર્દિક શુભકામના🧨🎇

સુખ,શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ સાથે દશેરા અને વિજયાદશમી ની શુભકામનાઓ..         #વિજયાદશમી  #દશેરા
12/10/2024

સુખ,શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ સાથે દશેરા અને વિજયાદશમી ની શુભકામનાઓ..

#વિજયાદશમી #દશેરા

હર્નિયા થવા પર શું સાવચેતી રાખવી?👉વધુ પડતો ભારે સામાન ન ઉઠાવવો.👉શૌચ અથવા યુરિન દરમિયાન કોઈપણ પ્રકારનું જોર ન કરો.👉જો તમન...
21/09/2024

હર્નિયા થવા પર શું સાવચેતી રાખવી?

👉વધુ પડતો ભારે સામાન ન ઉઠાવવો.
👉શૌચ અથવા યુરિન દરમિયાન કોઈપણ પ્રકારનું જોર ન કરો.
👉જો તમને ઉધરસ હોય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ કારણ કે, તેનાથી હર્નિયા પર વધારે દબાણ આવે છે.
👉હર્નિયા પર દબાણ પડતી કસરત ન કરો.
👉લાંબા સમય સુધી ઊભા ન રહો.
👉ધૂમ્રપાન કરવાનું તરત જ બંધ કરી દો.
👉વહેલી તકે નિષ્ણાત અને યોગ્ય સર્જનની સલાહ લઇને ઓપરેશન કરાવો.

સપ્ટેમ્બર મહિનાને અમે ઉજવી રહ્યા છીએ
ડૉક્ટરની સલાહ લેવા માટે આજે જ સંપર્ક કરો!
👉📞For Appointment: 9033362020/9832222233 / 0261-2782020
📍Gujarat Hospital, Anand Mahal Road, Adajan, Surat

Address

Surat
395009

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Tejas Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share