Happy Kids Children Dental Hospital

Painless Dental Treatment Exclusively for Children Under General Anesthesia and Laughing Gas Conscio

Operating as usual

31/07/2022

*CONSCIOUS SEDATION WITH NITROUS OXIDE (LAUGHING GAS)*

📌 Are You Ready to Change Your Traditional Practice to Something Advanced?
📌 Have You Observed That Your Anxious Patients Take More of Your Time Than The Actual Procedure?
📌 It's Now Time to Upgrade Your Skills and Give Your Anxious Patients a Path Free From Fear... With NITROUS OXIDE-OXYGEN INHALATION SEDATION (NOIS).

🎯 HAPPY KIDS Children Dental Hospital in association with ConSed Presents to You a Single Day Workshop on *”APPLICATION OF CONSCIOUS SEDATION IN DAY TO DAY PRACTICE”*

⁉️ *WHY LEARN NOIS* ⁉️

☑️ Great Practice Builder
☑️ Used World Over to Treat Children and Adults
☑️ Safest Way to Reduce Fear And Anxiety During Dental Procedure
☑️ Great Marketing Tool

📢 *WHO MUST ATTEND* 📢

✔️ Pedodontist
✔️ Practising Dental Surgeon
✔️ Dentists Going Abroad
✔️ Oral And Maxillofacial Surgeon
✔️ Periodontist
✔️ Post Graduate Students
✔️ Implantologist
✔️ Cosmetologist
✔️ Dermatologist

📝 *COURSE HIGHLIGHTS* 📝

✒️ Lecture (A to Z on Nitrous Sedation)
✒️ Demonstration (Live on Machine)
✒️ Hands on (For Each Participants)
✒️ Certification
(Including Breakfast and Lunch)

👨‍🏫 TRAINER 👨‍🏫

✍️ *DR. AUM JOSHI (MDS)*
Exclusive Pediatric Dentist.
- He Has Been Teaching NOIS to Pedodontists, Post Graduates and General Dentists Since Many Years.
- His Recent Workshop On Conscious Sedation Was at Kathmandu - Nepal.

✍️ *PROF. DR. ANUP KUMAR PANDA*
TEACHER | CLINICIAN | ACADEMICIAN | AUTHOR | CERTIFIED HYPNOTIST | EDITOR | SPEAKER

🗓 *Date*: 14th August 2022
⏱ *Timing*: 9 AM Till 5 PM
📍 *Location*: HAPPY KIDS CHILDREN DENTAL HOSPITAL, INFINITY TOWER, STATION ROAD, SURAT.
https://goo.gl/maps/jLWw6eck1ZNA2SdL7

🕹 *ADDED PERKS* 🕹

🔦 Access and Guidance to ConSed Machine at Our Clinic to do Your Patients.
🔦 Special Discount on ConSed Machine.

🔗 *Let’s Grab The Opportunity to Upgrade Your Language of Dental Practice.*

📎 Register Now

📎 *Limited Slots Available*

🖇 For More Details and Registration Contact:

*Dr. Priyank Sudani (Pediatric Dentist)*
📞9904218063
📲 9821127626

25/07/2022
07/07/2022

૩.૫ વર્ષ ની બાળકીને પાછળના બધા દાંતમાં લાંબા સમય થી દુઃખાવો થતાં અમારી મુલાકાત લીધી, જયાં તેના બધા જ દાંતની જરૂરી સારવાર એક જ વાર માં બેભાન કરીને કરવામાં આવી અને ફક્ત ૨ કલાક માં જ તેનો દુઃખાવો દુર કરવામાં આવ્યો.

3.5 Years Old Child Was Treated For Multiple Caries In Her Teeth Under General Anaesthesia As She Was Unable To Co-operate In A Normal Dental Setup.
Advantages Of Treating The Child Under General Anaesthesia Are:
1️⃣- Single Sitting For All Teeth.
2️⃣- Less Psychological Trauma To The Child.
3️⃣- Quality Of Dental Work Can Be Maintained.
.
.
.

05/07/2022

બાળકોના દાંત માટે ના ઉત્તમ ખોરાક.
Give Your Kids These Snacks Instead of Junk Food Like Chips, Cookies and Chocolates to Avoid Cavities in Your Kids Mouth.
.
.
.

30/06/2022

૪ વર્ષ ની બાળકીને પાછળ ના નીચેના દાઢમાં અતિશય દુઃખાવો થતા અમારી હોસ્પિટલની મુલાકાત લીધી જયાં તેના દાંતની જરૂરી સારવાર કરી ફક્ત ૪૫ મિનીટ માં જ દાંત જેવા કલરનાં ઝિરકોનિયા કવર લગાવવામાં આવ્યા અને બાળકે હસતા ચહેરા સાથે અમારી હોસ્પિટલની વિદાય લીધી.

4 Year Old Child Reported To Our Dental Hospital With Complain Of Excruciating Pain In Lower Left Back Region.
After Which She Was Treated With Pulpectomy Procedure And Followed By Zirconia Crowns For The Affected Teeth Within 45 Minutes. She Left Our Setup With A Big Smile On Her Face.
.
.
.
.

28/06/2022

Dental Care Tips For Your Little ones.

તમારા બાળકોનાં દાંતની સંભાળ માટે શું કરવું અને શું ના કરવું ?
.
.
.
.

23/06/2022

૯ વર્ષ ના બાળકને ઉપરના જડબામાં આગળના ભાગમાં ઉગેલા વધારાના દાંતને લીધે જીભ અને નીચેના હોઠમાં ચાંદા પડી જતા તેમજ ઈજા થતા અમારી હોસ્પિટલની મુલાકાત લીધી, જયાં અડધા ઉગેલા વધારાના દાંતને પેઈનલેસ પદ્ધતિ દ્વારા ઈજારહિત રીતે નીકાળવામાં આવ્યો અને ભવિષ્યમાં કાયમી દાંત વાંકાચુકા ન થાય તે માટે માર્ગદર્શન અપાયું.

Nine Years Old Child Reported To Our Hospital With Complaint Of Extra Tooth On The Upper Jaw Which Was Causing Ulcerations On The Tongue And Lower Lip.
The Partially Impacted Supernumerary Tooth Was Extracted Painlessly And Atraumatically Following Which The Recovery Was Speedy And Uneventful.
.
.
.

21/06/2022

શું તમે જાણો છો?
તમારા બાળકનાં દાંત માં થતો સડો આ રીતે પણ પ્રસરી શકે છે.
.
.
.

16/06/2022

પાંચ વર્ષ નાં બાળક ને દાંતમાં લાગેલા સડાની સમયસર સારવાર ન થતાં, દાંતની આજુબાજુ ના પેઢાના ભાગમાં રસી ભરાઈને સોજો આવી જતા અમારી હોસ્પિટલની મુલાકાત લીધી, જયાં દાંતમાં જરૂરી સારવાર કરવામાં આવી અને બાળકનો સોજો દુર કરી પહેલાની જેમ જ “હેલ્થી સ્માઈલ” આપવામાં આવી.

5 Year Old Child Reported To Our Hospital With Complaint of Night Pain and Swelling in Gums in The Lower Left Back Region Due To Past Untreated Cavity In Tooth. He was Treated For The Same And Back To Normal HEALTHY SMILE in Few Days.
.
.
.
.

14/06/2022

માન્યતા- બાળક ને દાંતમાં સડો હોવાથી વારંવાર બ્રશ કરાવવું જોઈએ જેથી સડો ઓછો થાય.

હકીકત- દાંતમાં સડો એક વાર લાગ્યા પછી પોતાની જાતે ઓછો થતો નથી પરંતુ આગળ વધે છે જેથી તરત જ સારવાર કરાવવી જોઈએ.

Permanently Damaged Areas In Teeth That Develop Into Tiny Holes Are Called Dental Caries.
Contact Your Pediatric Dentist For Further Info on Your Kids Oral Health.
.
.
.

Photos from શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ - Leuva Patel's post 13/06/2022

Photos from શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ - Leuva Patel's post

Photos from Happy Kids Children Dental Hospital's post 09/06/2022

14 Year Old Girl Reported With Pain in Lower Jaw and Impacted Teeth were Found on Investigation.
She was Operated Under General Anaesthesia and All Four Impacted Premolars were Extracted. Recovery was Uneventful and No Paresthesia was Reported.

૧૪ વર્ષની છોકરીને નીચેના જડબાંમાં આવેલા વધારાનાં દાંત અને ઈમ્પેકટેડ દાંત ના લીધે દુઃખાવો થતાં તેને બેભાન કરીને તમામ પ્રકારની તકેદારી રાખીને વધારાનાં દાંત નિકાળવામાં આવ્યા.
.
.
.

07/06/2022

નાના બાળકને ક્યારેય ફીડીગ બોટલ સાથે સુવા ના દેવું જોઈએ કારણકે તેનાથી બાળકનાં દુધિયા દાંતમાં સડો થાય છે.

Nursing Bottle Tooth Decay or Caries is a Form of Tooth Decay That is Caused by Children Sleeping With Bottles. It is Caused When a Child Goes to Bed With a Bottle Filled With Milk or Juice--Anything Except Water. It Usually Affects Children Between The Ages of One and Two Years. Please Contact Your Child’s Dentist (Pediatric Dentist) If You See White Spots or Brown Spots Forming on The Teeth Surface of Your Child.
.
.
.
.

03/06/2022

3 વર્ષનાં બાળકને આગળના દૂધિયા દાંતમાં ખૂબ નાની ઉંમરથી જ સડો લાગી જતાં અમારી હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં જરૂરી તપાસ કર્યા બાદ નિદાન કરવામાં આવ્યું કે બાળકને "EARLY CHILDHOOD CARIES" છે કે જેને "બેબી બોટલ ટુથ ડિકેય" પણ કહેવાય છે. આટલી નાની ઉંમરે આગળના દૂધિયા દાંતમાં સડો લાગવો કે પછી દૂધિયા દાંત પાડવાથી બાળકનાં માનસિક અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડતી હોય છે. જેને કારણે આગળનાં સડી ગયેલા દૂધિયા દાંતની સારવાર કરી તેની ઉપર "ZIRCONIA ( ઝિરકોનીયા )" કવર કે જે દાંતને તેની પડવાની ઉંમર સુધી રક્ષણ આપે છે તે લગાવવામાં આવ્યા. જેને લઈને ૩ વર્ષનાં બાળકમાં ચાવવા, બોલવા તથા આકર્ષિત સ્માઈલ (SMILE) અને સુંદરતા જેવા FUNCTIONS (હેતુ) પુનઃ પ્રસ્થાપિત કરાયા.

3 year Old Child Presented With Severe Early Childhood Caries, also Known As Baby Bottle Tooth Decay.
Loosing teeth or Blackened Teeth at such Young Age has a Huge Negative Impact on the Child’s Mental and Physical Growth.
The Front Teeth were Treated and Prefabricated Zirconia Crowns were Placed.
Hence Restoring Aesthetic, Masticatory and Speech Function.
“A Healthy, Confident and Affiliative Smile was Delivered”
.
.
.
.

31/05/2022

તમારા બાળકોનાં દાંતની સંભાળ માટે શું કરવું અને શું ના કરવું ?

Dental Care Tips For Your Little ones.
.
.
.
.

26/05/2022

અઘુરા મહીને (આઠમાં મહીને) જન્મેલા બાળકને નીચેના જડબાનાં આગળના ભાગમાં જન્મતાની સાથે જ આવેલા દાંત (Natal Teeth) થી જીભની નીચે અને તાળવામાં ચાંદા ના પડે & ફીડીંગ કરવાથી બાળક તથા માતાને તકલીફ ના થાય તે માટે Natal Teeth ને પેઈનલેસ પદ્ધતિ દ્વારા NICU માં ત્યાંના હાજર Pediatrician ની સહમતીથી દરેક બાબતોની તકેદારી રાખી નીકાળવામાં આવ્યો અને બાળકને Natal Teeth દ્વારા ભવિષ્યમાં થનારી તકલીફોથી રાહત આપવામાં આવી.

A Preterm Infant Birthed At 32 Weeks (8 Months) Was Born With A Natal Incisor Tooth In Lower Jaw. The Tooth Required Extraction As It Caused Interference In Feeding And Ulceration In The Infant's Mouth. The Extraction Was Performed In NICU Under Pediatrician's Consent And With All Possible Precautions And Aseptic Conditions.
.
.
.
.

24/05/2022

શું તમે જાણો છો?
તમારા મોં મા રહેલા બેકટેરીયા ની કુલ સંખ્યા પૃથ્વી પર ના માણસો કરતા વધારે હોય છે.
.
.
.
.

19/05/2022

•સાત વર્ષનાં બાળકને મોઢાનાં ડાબા ભાગમાં સોજો આવી જતાં આંખ ખોલવામાં તકલીફ થતાં અમારી હોસ્પિટલની મુલાકાત લીધી.
દાંતની સારવાર કરી ફક્ત પાંચ દિવસમાં જ દર્દીનો સોજો દૂર કરવામાં આવ્યો જેથી તે પહેલાની જેમ સામાન્ય રીતે ખાઈ-પી શકે છે.

Seven Year Old Boy Came To Our Hospital With Complain Of Swelling On Left Side Of Face Associated With Upper Back Teeth & Pain On Affected Region.
After Treatment His Swelling Subsides And All The Functions Are Restored Within Five Days.

#3Mcrown#3Mpartner#surat#station

17/05/2022

બાળકની દાંતની હોસ્પિટલની પહેલી મુલાકાત બાળક એક વર્ષનું થાય તે પહેલા જ કરાવવી જોઇએ.
.
.
.
.

12/05/2022

સુરતમાં સ્ટેશન વિસ્તારમાં અત્યાધુનિક હેપ્પી કિડ્સ બાળકોનાં દાંતની હોસ્પિટલ ધરાવતા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની પણ જન્મથી સુરતમાં વસેલા એવા ડૉ. પ્રિયાંક સુદાણી દ્વારા આજ રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે સમાજ માટે કઈક અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે આજથી તેમની હોસ્પિટલ ‘હેપ્પી કિડ્સ બાળકોનાં દાંતની હોસ્પિટલ’ પર આવતાં એવા બાળકો કે જેમના માતા કે પિતા અથવા બન્ને હયાત ન હોય તેવા બાળકો જયાં સુધી ૧૮ વર્ષનાં થાય ત્યાં સુધી તેમના દાંતની તમામ સારવાર ડૉ. પ્રિયાંક સુદાણી દ્વારા તેમની હોસ્પિટલ પર વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

Children who have *Lost their Mother or Father or Both* will be Provided Complete Dental Treatment Absolutely *Free* of Cost until the Age of 18 years at *Happy Kids Children Dental Hospital* (Infinity Tower, Surat)

ડૉ. પ્રિયાંક સુદાણી
(B.D.S., M.D.S.- Pediatric Dentist)
બાળકોનાં દાંતનાં સુપર સ્પેશિયાલિસ્ટ
Founder - HAPPY KIDS Children Dental Hospital (Infinity Tower, Surat)
Appointment Number : 7359358281

Videos (show all)

We Make Your Child's Dental Treatment As Enjoyable As It Can Get... Because We Want Our Little Tots To Leave Our Hospita...
Good Equipments Help Your Doctor To Perform Treatments In A Jiffy And Efficiently....#kidsoralhygiene #pediatric #dental...
Presenting Our Pediatric Dental Setup For Your Little Ones.... Because At Happy Kids Children Dental Hospital Kids Alway...
We at "HAPPY KIDS Children Dental Hospital" Take All The Precautions of Cleaning and Disinfection Perfectly to Keep Your...
*Dental Loupes: Clinic Smart Partner*.          Dental Loupes aid Dentist to Devise Accurate Diagnosis of Oral Condition...
🦷Short Clinic Tour 🦷HAPPY KIDS CHILDREN DENTAL HOSPITAL EXCLUSIVE PEDIATRIC DENTAL HOSPITALWe have Special Skills to Mak...

Location

Category

Telephone

Address


707, Infinity Tower, Lal Darwaja Station Road, Near Railway Station
Surat
395003

Other Hospitals in Surat (show all)
Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre
B-34, RAMKRUSHNA SOCIETY, BEHIND RAMKRUSHNA SCHOOL, L. H. Road, SURAT
Surat, 395010

Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and p

Akash Multispeciality Hospital Akash Multispeciality Hospital
3rd Floor, Square One Commercial, Near Dhiraj Sons, Bhimrand Canal Road, Althan
Surat, 395007

You Trust We care !! 30 Bed multispeciality Hospital | ICCU & Ventilator| 2 Operation Theatre | 3rd

Yogi Children And General Hospital Yogi Children And General Hospital
Surat, 395006

We provide 24x7 emergency services for pediatric and adult patients including OPD,Indoor(NICU and PI

Garbh dharan Garbh dharan
All
Surat, 395001

do you need pragnancy ?

Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya
201 , Avalon The Commercial Hub, Opp. Patidar Samaj Wadi, Nr. Ankur School, Aamb
Surat, 395004

Healing Hands, with Caring Heart

S G Women's Hospital & IVF Center S G Women's Hospital & IVF Center
305-06, Shubham Arcade, Opp. Taxshila , Sarthana
Surat, 395006

We are Providing all Women's Health Care including Pregnancy Care and Normal Delivery (Painless) &

Kabir Orthopaedic Hospital Kabir Orthopaedic Hospital
1st Floor, D-20/21, Radheshyam Soc. , Opp. Singanpore Vegetable Market, Singanpo
Surat, 395004

Advanced Orthopaedic Trauma & Joint Replacement Centre. Founder- Dr.Viral H. Gondalia.(M.S. Orthopae

Dwarkesh Facial Surgery & Trauma Center Dwarkesh Facial Surgery & Trauma Center
716, 7th Floor, Infinity Tower, Station Lal Darwaja Road
Surat, 395003

maxillofacial surgery unit

Department of Critical Care - Unity Hospital Department of Critical Care - Unity Hospital
Surat, 395010

Department of Critical Care,

Akshar Children Hospital Nicu & Picu Akshar Children Hospital Nicu & Picu
B 401, 402, Astha Square, Vip Circle, Uttran
Surat, 394105

24 hours dedicated team of pediatric and neonatal intensivist.. with advanced ventilatory facilities

Umiya Hospital Umiya Hospital
M. J. Park, Besides Chinagate-2, Near DRB College, New Citylight Road
Surat, 395007

Dr. Pooja S. Patel (MBBS, DGO, FGES) Consultant Obstetrician, Gynecologist and Laparoscopic Surgeon