
26th july
#કારગિલ_વિજય_દિન
સ્વાસ્થ્ય નુ સરનામુ
Operating as usual
26th july
#કારગિલ_વિજય_દિન
🤔આયુષ્માન ભારત યોજના હેઠળ
ઘુંટણના સાંધા/ થાપાની રિપ્લેસમેન્ટ સર્જરી
⏰Book an appointment now if you are facing knee pain.
✅Total knee replacement
✅Total HIP Replacement
✅Complex fractures
✅Total Shoulder replacement
✅Unicondylar knee replacement
🎉Enjoy life again with replacement.
- Patel Narendra
Book your appointment Now:
Call on:- +91 9228080800 / 0261 3546736 or whatssapp ur query on 9228080800
Address:- Anupam Hospital, 3rd floor Anupam Arcade, parvat patiya, opposite to Amazia water park, BRTS Canal Road, surat.
Location : https://maps.app.goo.gl/e5j57c7uGNxKScZj8
્રા_શિ_સ_સુ
આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા ઉત્રાણ ખાતે એક કાર્યક્રમ મા અમારા મિત્ર & પ્રધાનાચાર્ય શ્રી Chetan Hirpara ના આમંત્રણ ને માન આપી ને જવાનુ થયુ.. ત્યાં એક જાગતી આંખે જોયેલ દિવા સ્વપ્ન જેવો અનુભવ ની વાત રજુ કરવી છે..
આજનો કાર્યક્રમ હતો કંઇક આવો હતો કે ચાલુ મહિનામા જેટલા બાળકો ના જન્મદિવસ હોય તેમણે માતા-પિતા સાથે યજ્ઞ કરવો. એટલે શાળાના શાળા ના પટાંગણ મા અને સામુહીક યજ્ઞ માટે ની વ્યવસ્થા કરવામા આવી હતી. લગભગ અગિયાર જેટલા યજ્ઞ કુંડ હતા જેમા અલગ અલગ ધોરણના વિધાર્થીઓ એમના વડિલો સાથે યજ્ઞ આહુતી આપી રહ્યા હતા. સાથે જ અલગ અલગ સંકલ્પો લેવાઈ રહયા હતા જેમા
1. મોબાઈલ નો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ,
2. માતૃ પિતૃ વંદના સંકલ્પ
3. દાન સંકલ્પ
દાન સંકલ્પ મા વિશેષ જાણ્યુ તો ગૌ ગ્રાસ (ગાયના ચારાનુ દિન) , મુષ્ટિ સંકલ્પ (મુઠ્ઠી ધાન્ય દાન , પક્ષીઓ ની ચણ માટે), પુસ્તક દાન, કુંભ (ધન નુ ગુપ્ત દાન) જેમાથી શાળાની પ્રવૃતિ અને જરુરીયાત મા વાપરી શકાય. દાન વિશે પ્રધાનાચાર્ય ચેતનભાઇ પાસેથી જાણવા મળ્યુ કે બાળકો દાન આપતા શીખે એ હેતુ થી શાસ્ત્રોકત હેતુ મુજબ આવુ દાન બાળક કરે છે. કઈ નહિ તો તુલસી નુ પાન પણ દાન મા આપી શકે... કોઈ ને ફરજિયાત હોતુ નથી.. સાથે જાણવા મળ્યુ કે શાળામા એક સ્વેટર સંજીવની યોજના ચાલે છે જેમા બાળકો ને વપરાશ મા નહોય તેવા અને ટુંકા પડતાં સ્વેટર મુકી જાય છે અને જે બાળકોને માપ આવતુ હોય અને અનુકુળ હોય તે લઈ જાય છે જેની કોઈ નોંધ /ગણતરી હોતી નથી જેથી કોઈ ને સંકોચ ના થાય.. અને દ્રવ્ય કે વસ્તુ નો સારી રીતે વપરાશ કરી શકાય...
બધા બાળકો તેમજ વડિલો એક વિશિષ્ટ એકતા અને શિસ્ત સાથે કાર્યક્રમ મા ભાગ લઈ રહ્યા હતા એટલે વિશેષ પુછતા જાણવા મળ્યુ કે શાળામાં થતા આવા બધા જ કાર્યક્રમો નુ સંપુર્ણ આયોજન અને જવાબદારી વાલીમંડળ દ્રારા જ થતી હોય છે.. મધ્યાહન ભોજન મા પિરસવા/જમાડવા માટે બાળકો ની માતા ઓ ( દિવસ /તારિખ પ્રમાણે અલગ અલગ વારો ગોઠવીને) જ આવે છે જેથી બાળકો સારી રીતે જમે..
બાળકો શિક્ષકો ને ગુરૂજી અને દીદી નામથી સંબોધે છે. બપોરનો વિશ્રાંતી (લંચ બ્રેક) વખે મે જોયુ કે દરેક બાળકો લાઈનબધ્ધ બેસીને જમી રહ્યાં હતા અને આ વાસણો વાલી મંડળ (માતા ઑ) દ્રારા સાફ કરાઇ રહ્યાં હતા.. અત્યારે શાળામાં અંદાજીત 2000 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને એડમીશન માટે દર વર્ષે વેઇટીંગ હોય છે આવુ જાણી ખરેખર સ્વપ્ન જ લાગ્યુ...
આ શાળામાં કાર્યરત દરેક શિક્ષકગણ , વાલી મંડળ, વિધાર્થીઓ અને ખાસ મારા મિત્ર ચેતનભાઇ હિરપરા ને હદયપુર્વક અભિનંદન સાથે નમસ્કાર...
આ બધા દ્રશ્યો જોઈ ને મને મારી શાળા યાદ આવી.. ન. પ્રા. શિ. સ. સુ. 174........ એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળા ક્રમાંક 174, કુમાર શાળા, સવાર પાળી , ફુલપાડા.... 25 થી 30 વર્ષ પહેલા ના (1991 થી 1997) દ્રશ્યો તાજા થયા.. પેન ને પાટી, દફતર, ચડ્ડી ને બુસ્કોટ, બેન (શિક્ષક), બેન્ચ વગર જમીન પર બેસી ને ભણવુ, શાળા ની સાફસફાઈ જાતે કરવી, મધ્યાહન ભોજન, પ્રભાતફેરી મા જવુ વગેરે યાદ કરી થોડી વાર તો બાળક બની ગયો....
ડો. શૈલેષ ભાયાણી
અનુપમ હોસ્પિટલ પર ફુલ ટાઇમ મળશે
એપોઇન્ટમેન્ટ નમ્બર 9228080800
ડોક્ટર ડે નિમિતે સવાર થી ઘણા બધા મિત્ર, સ્નેહીઓ, જાણતા ઓળખતા લોકો ના મેસેજ , એમની વિશ/શુભકામનાઓ મળી પણ એક ડોક્ટર તરિકે થયેલી પ્રાર્થના કુંદનીકા કાપડીયા ના શબ્દો મા જે એકદમ હદય સ્પર્શ કરી જાય એવી છે તેને દરેક તબિબ એ વાંચવા , સમજવા અને જીવન મા ઉતારવા જેવી છે...
એ મારી મોટી વિડંબણા છે ભગવાન
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે.
પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.
દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું
તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
એવી મને સદબુદ્ધિ આપજે.
તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું
તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં
નિદાન અને દવા ઉપરાંત
આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.
આ વ્યવસાય પૂણ્યનો છે,
પણ તેમા લપસવાપણું પણ ઘણું છે,
તેમાં હું મારી જાતને જાળવી રાખું
ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે
સમતોલપણું જાળવી શકું
એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.
અને આ બધોય વખત
સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
સ્વસ્થતાનો સ્ત્રોત તો તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું –
એ હંમેશા યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.
સંધર્ષ ના સાથી @ મારુતિ વિર જવાન ટ્રસ્ટ
સેવા સન્માન
"The greatest threat to our planet is the belief that someone else will save it"
પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પારુલ ગુપ (નટવરભાઈ કાછડીયા) અને વોર્ડ નંબર 16 &17 કોર્પોરેટર, સુરત ના સહયોગથી સંચાલિત આઇસોલેશન વોર્ડ @યોગી ચોક કોમ્યુનીટી હોલ માં સેવા નો મોકો મળ્યો..
આ સેવાકાર્યમાં સહકાર આપનાર તમામ સંસ્થાઓ,સમાજ અગ્રણીઓ, ડોક્ટરશ્રીઓ, દાતાશ્રીનો હૃદયસહ આભાર 🙏
प्रेरणा गौ सेवा चैरिटेबल ट्रस्ट और पारुल गुप(नटवरभाई काछडीया) और वोर्ड नंबर 16 &17 कोर्पोरेटर के साथ प्रेरित आइसोलेशन वार्ड @योगी चोक कम्युनिटी होल में सेवा करने का मौका मिला.
इस सेवा में सहयोग करने वाले सभी संगठनों, समुदाय के नेताओं, डॉक्टरों, दाताओं को दिल से धन्यवाद।🙏
કાઠીયાવાડી મિત્ર મંડળ - હોંગ કોંગ તરબથી સેવા ની નોંધ લઈ સન્માનીત કરવા બદલ ખુબ ખુબ આભાર...
Photos from V D Zalavadiya's post
Patient s gratitude 🙏 after recovery from covid
Photos from Maruti Veer Jawan Trust - Surat's post
Photos from Shree Khodaldham Surat's post
Photos from Mahesh Savani's post
Photos from Shree Khodaldham Surat's post
Photos from Karunesh Ranpariya's post
ધારી તાલુકાનાં સરસિયા ગામે સુરતથી પધારેલ ડોક્ટરોએ ગ્રામજનોને તબીબી સારવાર આપી, સ્થાનિક આગેવા આર્ટીકલ શેર કરો:મારુ કર્તવ્ય મારી ફરજ અંતર્ગત ચાલો જઈએ વતનની વ્હારેનાં બીજા દિવસે વહેલી સવારથી જ 300 થી વધારે યોદ્ધ....
સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા. - NGO FATAFAT NEWS સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા. શનિવારની રાત્રે સુરત શહેરની સેવા સંસ્થા....
ઓકસીજન સગવડતા સાથેનું આત્મનિર્ભર આઈસોલેશન વોર્ડ : તંત્ર ભરોસે ના રહેતા જૂનાગઢ જિલ્લાનાં ભેંસ આર્ટીકલ શેર કરો:સુરતની 52 સંસ્થાઓ દ્વારા બનેલા સેવા સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર ની સેવા માટે મારુતિ વીર જવાન યુવા ટીમ સ.....
#વતનની_વહારે
all types of treatment available under one roof you name it we have it
Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and p
You Trust We care !! 30 Bed multispeciality Hospital | ICCU & Ventilator| 2 Operation Theatre | 3rd
We provide 24x7 emergency services for pediatric and adult patients including OPD,Indoor(NICU and PI
MDS dentists for all your dental treatments such as Root canal Therapy , Dental Implants, Extraction
Healing Hands, with Caring Heart
This page is created as a wall for awareness in mental health and su***de.
Dr. Rujuta Shelat is a well-known Ophthalmologist in surat. She is also working as a DMIT Specialist
We are Providing all Women's Health Care including Pregnancy Care and Normal Delivery (Painless) &
Shivam skin laser &hair clinic permanent laser hair removal center homeopathy combination treatment