Dangs Ahwa Yogasana Sports Association.

Dangs Ahwa Yogasana Sports Association. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dangs Ahwa Yogasana Sports Association., Yoga studio, 3/tirumala bungalows, behind ratna shikhar apt , near big bazaar, piplod, Surat.

07/08/2023
Dang District yogasana Championship will 12/8/2023, Saturday. Hurry up fill yr forms.
06/08/2023

Dang District yogasana Championship will 12/8/2023, Saturday.
Hurry up fill yr forms.

 Yogasana sports Association. Dangs Ahwa Yogasana Sports Association.
08/03/2023

Yogasana sports Association.
Dangs Ahwa Yogasana Sports Association.

ડાન્ગજિલ્લા મા આહવા ખાતે  ૨૫ તારીખે યોજાનાર યોગાસન સ્પધૉ માટે સ્વરાજઆશ્રમ માં  કાયૅલક્ષી મીટીંગ કરવામાં આવી. ત્યાં ના યો...
18/08/2022

ડાન્ગજિલ્લા મા આહવા ખાતે ૨૫ તારીખે યોજાનાર યોગાસન સ્પધૉ માટે સ્વરાજઆશ્રમ માં કાયૅલક્ષી મીટીંગ કરવામાં આવી. ત્યાં ના યોગ કોચ તેજલબેન ગાયકવાડ, સરીતા બેન, મથુરા બેન, રમેશ ભાઈ, બીપીનભાઈ, એ ભાગ લીધો હતો. જિલ્લા ના રમતગમત અધિકારી રાહુલ ભાઈ તેમજ કલેકટર સાહેબ ને આમંત્રણ આપવામાં આવ્યું. .
✍રચના સંજય ચલિયાવાલા ( ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એશોશિએશન કમીટી મેમ્બર, જજ, ડાન્ગ કો ઓડિનેટર). (ઓબઝરવર: ઉમંગ ઙોન).

ડાન્ગજિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા ૨૦૨૨ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન માં વિજેતા થયેલ ય...
03/08/2022

ડાન્ગજિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા ૨૦૨૨

ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન માં વિજેતા થયેલ યોગાસન ખેલાડીઓ ને ખેલો ઇન્ડિયા ગેમ્સ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા યોજાતી નેશનલ ગેમ્સ માં ભાગ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે.

રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા ભાગ લેવા માટે રાજ્ય કક્ષા એ વિજેતા થવું અનિવાર્ય છે અને રાજ્ય કક્ષા એ ભાગ લેવા જિલ્લા કક્ષા ની સ્પર્ધા માં ભાગ ભાગ લઈ વિજેતા થવું અનિવાર્ય છે, આથી તમામ યોગાસન ના ખેલાડીઓ, યોગ શિક્ષકો, યોગાસન કોચ ને જિલ્લા કક્ષા ની સ્પર્ધા માં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે.

ગુજરાત ના તમામ જિલ્લા માં જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન / ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ના નેજા હેઠળ જિલ્લા કક્ષા ની યોગાસન સ્પર્ધા યોજવામાં આવશે, આ સ્પર્ધા ની વધુ વિગતો માટે District Yogasana Sports Association અથવા Gujarat Yogasana Sports Association નો સંપર્ક કરવા વિનંતી.

ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ને ગુજરાત સરકાર ના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા માન્યતા આપવામાં આવેલ છે અને ગુજરાત સ્ટેટે ઓલિમ્પિક એસોસિએશન એ પણ સહયોગ આપેલ છે.

ડાન્ગ જિલ્લા ની સ્પર્ધા તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે રાખવામાં આવેલ છે, સ્પર્ધા માં ભાગ લેનાર ઇચ્છુક ખેલાડીઓ એ નીચે આપેલ નંબર પાર સંપર્ક કરવો.
૧. રચના સંજય ચલિયાવાલા -૯૯૨૫૯૦૭૪૭૦
૨.કમલેશભાઈ પત્રેકર -૯૦૧૬૬૨૩૮૨૭
૩.જયરાજસિન્હ પરમાર- ૯૪૦૮૪૫૧૧૬૬
૪.સરીતાબેન ભોયે-૬૩૫૩૨૦૮૬૬૨

ફોમૅ સ્વીકારનાર:-
૧.છગનભાઈ ચોયૉ (સુબીર) ૯૪૨૭૩૩૯૩૬૦.
૨.તેજલબેન ગાયકવાડ (આહવા)૬૩૫૯૨૭૭૧૦૭.
૩.રમેશભાઈ કાહડોળિયા (વઘઈ)૯૭૨૬૦૪૪૦૫૭.

ઉમંગ ઙોન સેક્રેટરી,
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન.

રચના સંજય ચલિયાવાલા.

૩૦/૭/૨૦૨૨,શનિવાર,સાજે ૫ વાગ્યે,ડાન્ગ, આહવા, સુબીર, વઘઈ ના યોગ સાથે સંકળાયેલા લોકો સાથે ઓનલાઈન મીટીંગ કરી .ડીસ્ટ્રીક્ટ યો...
31/07/2022

૩૦/૭/૨૦૨૨,શનિવાર,સાજે ૫ વાગ્યે,ડાન્ગ, આહવા, સુબીર, વઘઈ ના યોગ સાથે સંકળાયેલા લોકો સાથે ઓનલાઈન મીટીંગ કરી .ડીસ્ટ્રીક્ટ યોગાસન કોમ્પીટીશન ની તારીખ,સ્થળ નક્કી કરી,દરેક સભ્યોને જવાબદારી સોંપવામાં આવી.

     highschool # Rajeshsir # yoga activities. 🤸‍♀️🧘‍♂️🏃🤸‍♀️🧘‍♂️🏃🌴🌿🌱🌳
23/07/2022

highschool # Rajeshsir # yoga activities.
🤸‍♀️🧘‍♂️🏃🤸‍♀️🧘‍♂️🏃🌴🌿🌱🌳

Thanks to Dangh's co ordinator Kamleshbhai sharing yoga activities.  # GYSA     .
17/07/2022

Thanks to Dangh's co ordinator Kamleshbhai sharing yoga activities.
# GYSA .

I m representative Dang Ahwa Yogasana Sports association from Surat. I m certified judge & comeetee member of Gujarat Yo...
16/07/2022

I m representative Dang Ahwa Yogasana Sports association from Surat. I m certified judge & comeetee member of Gujarat Yogasana Sports Association (GYSA).
yogaday yogasana sports association team with Mayor Hemaliben Boghawala , Divya Kumaridawnma'am Keyur Hemantbhai Chapatwala.

Address

3/tirumala Bungalows, Behind Ratna Shikhar Apt , Near Big Bazaar, Piplod
Surat
395007

Website

Alerts

Be the first to know and let us send you an email when Dangs Ahwa Yogasana Sports Association. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category