Kiran Optics

Kiran Optics Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kiran Optics, Optician, F/101, Shankheshwar Complex, Opp. Saibaba Temple, Parvat Patiya, Surat.

24/03/2024

Write Empowering our team with a happiness-boosting session today! Working towards life growth and personal development....
10/01/2024

Write Empowering our team with a happiness-boosting session today! Working towards life growth and personal development. Join us on our journey to success a caption...









3576 .saiyad.921

On Labh Pancham, people worship Lord Ganesha and seek his blessings for prosperity, success, and good fortune. It's cons...
18/11/2023

On Labh Pancham, people worship Lord Ganesha and seek his blessings for prosperity, success, and good fortune. It's considered an auspicious day for starting new ventures, businesses, or investments. Many people perform puja (rituals) at home or in temples and also visit relatives and friends to exchange greetings and gifts.

Why Buy 1st?पहेले इस्तेमाल करे फिर विश्वास करे।જી હા દોસ્તો,બ્લુ લાઈટ પ્રોટેકશન વાળા ચશ્માં લઈ જાઓ10 દિવસ પહેરો, જો ફાયદ...
06/07/2023

Why Buy 1st?
पहेले इस्तेमाल करे फिर विश्वास करे।

જી હા દોસ્તો,
બ્લુ લાઈટ પ્રોટેકશન વાળા ચશ્માં લઈ જાઓ
10 દિવસ પહેરો, જો ફાયદો ન જણાય તો પૈસા પાછા લઈ જાઓ

👇🏻Click Below Link 4 Location👇🏻
https://bytenfc.com/AIV5G2Q5

16/06/2023
13/06/2023

MEGA DISCOUNT IN SURAT: તમારા મનપસંદ ચશ્માની ફ્રેમ અને ગોગ્લસ પર તમારા મોબાઈલ ના આંકડા ના સરવાળા જેટલું ડિસ્કાઉન્ટ મેળવો...
28/04/2023

MEGA DISCOUNT IN SURAT: તમારા મનપસંદ ચશ્માની ફ્રેમ અને ગોગ્લસ પર તમારા મોબાઈલ ના આંકડા ના સરવાળા જેટલું ડિસ્કાઉન્ટ મેળવો (UP TO 90% OFF) 💯‼

Applicable in all Kiran Chashmaghar 's Branches across ✔

Offer Starts Now 🔺️

Helpline : 7096 888 444 📲

Grab this opportunity NOW 🔝

😎

24/03/2023

13/02/2023

07/02/2023

25/01/2023

Happy Republic day 🎉🥳 🥳

04/01/2023

Special offers for Uttarayan Festival
Grab Your Offer Today
Tik Tok and Instagram Reels Hit Model Available at Sarthana Branch

Call Us : 7096888444

We, at Kiran Optics have love for quality products and are Authorized Dealer of many National as well

Happy New Year 2023....   #2023
01/01/2023

Happy New Year 2023....

#2023

30/11/2022

19/11/2022

Happy Diwali to all 🥳🥳     ✨
24/10/2022

Happy Diwali to all 🥳🥳

Police Commemoration Day 😎😎
21/10/2022

Police Commemoration Day 😎😎

ખુબ ખુબ આભાર પ્રિતભાઈ.......કિરણ ચશ્માઘર દ્વારા વારંવાર એવા જ પ્રયાશો હોય કે કસ્ટમર ખુશ રહે અમારું પ્રોડક્ટ અમારી સર્વિસ...
26/07/2022

ખુબ ખુબ આભાર પ્રિતભાઈ.......

કિરણ ચશ્માઘર દ્વારા વારંવાર એવા જ પ્રયાશો હોય કે કસ્ટમર ખુશ રહે અમારું પ્રોડક્ટ અમારી સર્વિસ અથવા તો અમારું કાર્યથી............પરંતુ આજે એક આ નાની ઉમર ના બાળક એ સામેથી સર્વિસ થી ખુશ થઈ ખાલી 10 થી 15 મિનિટ માં આર્ટ દોરી ને અમને ભેટ ના રૂપ માં આપ્યું છે........

ખુબ ખુબ આભાર પ્રિતભાઈ...........

બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે આંખ ની તપાસ કરવી ખૂબ જરૂરી છે.......તેમજ અત્યાધુનિક નવી ટેકનોલોજી દ્વારા આપના બાળકો ના ઉજ્વળ ...
08/06/2022

બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે આંખ ની તપાસ કરવી ખૂબ જરૂરી છે.......તેમજ અત્યાધુનિક નવી ટેકનોલોજી દ્વારા આપના બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે કિરણ આઇક્યા અને કિરણ ઓપ્ટિક્સ માં આંખ ની તપાસ સંપૂર્ણપણે ફ્રી કરી આપવામાં આવે છે..........

આજે જ તમારા બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે આંખ ના રક્ષણ માટે અમારા નજીક ના સ્ટોર ની મુલાકાત લો.......


આવો સાથે મળીને જરૂરિયાતમંદ લોકો સુધી ચશ્માં પહોંચાડી તેમને મદદરૂપ થઈએ......
19/04/2022

આવો સાથે મળીને જરૂરિયાતમંદ લોકો સુધી ચશ્માં પહોંચાડી તેમને મદદરૂપ થઈએ......

આવો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને દ્રષ્ટિ આપીએ....🕶️👓
19/04/2022

આવો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને દ્રષ્ટિ આપીએ....🕶️👓

કિરણ ની સંપૂર્ણ ટીમ દ્વારા દિવ્ય ભાસ્કર અને તમામ સુરત્તવાસીઓ નો ખુબ ખુબ આભાર ..🤗દોસ્તો આપના સાથ સહકારથી ૩૦ વર્ષ પૂર્ણ કર...
01/04/2022

કિરણ ની સંપૂર્ણ ટીમ દ્વારા દિવ્ય ભાસ્કર અને તમામ સુરત્તવાસીઓ નો ખુબ ખુબ આભાર ..🤗

દોસ્તો આપના સાથ સહકારથી ૩૦ વર્ષ પૂર્ણ કર્યા બાદ ૩૧ માં વર્ષ માં પ્રવેશ મેળવ્યા ની ખુશીમાં જરૂરિયાતમંદ લોકો ની મદદ કરી શકીએ તે માટે જે લોકો ચશ્માં બનાવા નથી શકતા તે લોકો ને ફ્રેમ વ્યવસ્થિત પોલીસ કરી અને તેમાં નવા ગ્લાસ ફ્રી નાખી જરૂરિયાત લોકો સુધી પહોંચાડી છીએ ......

આવો સાથે મળી ને જે દુનિયા ને નથી માણી શકતા અને તે પોતાની નમણી સુંદર આંખો થી જોઈ શકતા નથી તે તમામ ને આપના જુના ચશ્માં આપી નાના માં નાની મદદ કરીએ ...

28/03/2022

જૂની ચશ્માં ના ફ્રેમ જમાં કરવો અને નવા ચશ્માં માં ૫૦૦ રૂપિયાં ની છૂટ મેળવો.......

નમસ્કાર સુરતવાસીઓ,

આજે કિરણ આઈક્યાં અને કિરણ ઓપ્ટિક્સ ના ૩૦ વર્ષ પૂર્ણ થયા અને ૩૧ વર્ષ માં પ્રવેશ લેવા જઈ રહ્યું છે ત્યારે સૌ પ્રથમ તો આપ સો મિત્રો નો ખુબ ખુબ આભાર....તમારા સાથ સહકારથી આજે અમો લોકો ની આંખ ની કાળજી વ્યવસ્થિત રીતે કરી શકીયા છીએ........

આજે Ceo 𝙼𝚛.𝙹𝚊𝚖𝚗𝚋𝚑𝚊𝚒 𝙰𝚔𝚋𝚊𝚛𝚒 અને તેમના પુત્ર 𝙼𝚛. 𝙼𝚊𝚢𝚞𝚛𝚋𝚑𝚊𝚒 𝙰𝚔𝚋𝚊𝚛𝚒 અને તેમની ટીમ દ્વારા જરૂરિયાતમંદો ને એટલે કે જે વ્યક્તિ ચશ્માં બનાવી શકતા નથી તે તમામ ને ફ્રીમાં ચશ્માં બનાવી આપવાનો નિર્ણય લીધો છે...તો જે પણ લોકો આ વાંચે છે તે તમામ લોકો પાસે જો જૂની ફ્રેમ હોય તો તાત્કાલિક અમારી નજીક ની બ્રાન્ચમાં જમાં કરાવી શકો છો....જેથી અમે જરૂરિયાતમંદ લોકો સુધી ચશ્માં પહોંચાડી શકીએ........

We, at Kiran Optics have love for quality products and are Authorized Dealer of many National as well

           🌞
19/03/2022

🌞

         💑  😍
17/03/2022

💑 😍

     🌞
12/03/2022

🌞

Address

F/101, Shankheshwar Complex, Opp. Saibaba Temple, Parvat Patiya
Surat
395010

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+917096888444

Website

Alerts

Be the first to know and let us send you an email when Kiran Optics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category

Nearby clinics


Other Opticians in Surat

Show All