
20/01/2025
કમરથી પગની એડી સુધી ખેંચાતી નસ નું દર્દ એટલે સાયટીકા....👍🙏
→ ચાલવા થી કે બેસવાથી પગમાં દુ:ખાવો થવો.
→ પગમાં અતિશય દુ:ખાવો થવો.
→ કમર થી પગની પાની સુધીની નસ ખેંચાવી ચાલવામાં તકલીફ પડવી.
→ સૂતી વખતે પગ સીધો ન રાખી શકાય.
જો આવા લક્ષણ જણાય તો અમારા ફિઝિયોથેરાપી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર નો સંપર્ક કરો.
📱 077788 48666
🧑🔬 *ડો.ભાવિન ગોલવાલા*
*કમર અને ઘૂંટણ રોગ નિષ્ણાંત*
*સીનીયર ફિઝિયોથેરાપીસ્ટ*
*15,000 થી વધુ દર્દીઓને સારા કરવાનો અનુભવ*
*18 વર્ષથી પણ વધુ દર્દીઓને સારા કરવાનો અનુભવ.*
🏥 સ્થળ:
મસલ કેર ફિઝિયોથેરાપી ક્લિનિક
302 , સનરાઈઝ કોમ્પ્લેક્સ, લઝામણી ચોક પાસે, મોટા વરાછા, સુરત