
01/11/2023
📌 કાર્ડિયોપલ્મોનરી ફિઝીયોથેરાપી
👉🏽 કાર્ડિયોપલ્મોનરી ફિઝીયોથેરાપી દર્દીની બ્રિધીંગ પેટર્ન નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે
👉🏽 ફેફસા કે હૃદયનાં દર્દીઓ માટે ઊંડો શ્વાસ લેવો એક ચેલેન્જીંગ પ્રક્રિયા હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે દર્દીની બ્રિધીંગ પેટર્ન અનિયમિત થઇ જાય છે. કાર્ડિયો પલ્મોનરી ફિઝીયોથેરાપીની મદદથી નોર્મલ બ્રિધીંગ પેટર્ન ફરી પાછી લાવી શકાય છે.