14/04/2026
🩸 રક્તદાન – જીવનદાન 🩸
રક્તદાન એ મહાદાન છે…
તમારું એક નાનું પગલું કોઈના જીવનમાં મોટી આશા લાવી શકે છે ❤️
📍 શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં જોડાઈને માનવતાની સેવા કરો.
📅 રવિવાર, ૧૮ એપ્રિલ
⏰ સમય: સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦
👉 આવો, રક્તદાન કરીને અનેક જીંદગીઓ બચાવીએ અને સમાજ માટે પ્રેરણા બનીએ! 🌟
#રક્તદાન #જીવનદાન