Dr Smart Clinic - Hair Transplant Center & Cosmetic Clinic

  • Home
  • India
  • Surat
  • Dr Smart Clinic - Hair Transplant Center & Cosmetic Clinic

Dr Smart Clinic - Hair Transplant Center & Cosmetic Clinic Dr Smart Clinic is the best hair transplant & cosmetic clinic.

I am happy to share that my article on an innovative storage device has been published in ISHRS Forum in January-Februar...
20/02/2024

I am happy to share that my article on an innovative storage device has been published in ISHRS Forum in January-February 2024 issue.
As such this device is a boon for novice hair transplant surgeons. After harvesting & arranging few grafts in the device, he/she can have a very close look at the storage device to assess the grafts. If there is partial or complete transection of the grafts then he/she can notice the exact problem whether in landing the punch or in progression of it and accordingly he/she can improvise the subsequent scoring to get better quality grafts. Calculation of segregated & total grafts needs only one technician!! All grafts arranged in ergonomically & in chronological order with only one time handling of the grafts!! Very easy to pick up & drop!! Touching only from upper third of the grafts!!

Our innovative hair grafts storage device is published in international journal also this device is patented in india. T...
16/02/2024

Our innovative hair grafts storage device is published in international journal also this device is patented in india.

Things you must know before you decide your hair transplant surgeon
1. It is possible to know the exact count & quality of your hair grafts
2. ⁠who is doing your hair transplant- a doctor or just technician?

I am happy to share that my article on an innovative storage device has been published in ISHRS Forum in January-Februar...
15/02/2024

I am happy to share that my article on an innovative storage device has been published in ISHRS Forum in January-February 2024 issue.
As such this device is a boon for novice hair transplant surgeons. After harvesting & arranging few grafts in the device, he/she can have a very close look at the storage device to assess the grafts. If there is partial or complete transection of the grafts then he/she can notice the exact problem whether in landing the punch or in progression of it and accordingly he/she can improvise the subsequent scoring to get better quality grafts. Calculation of segregated & total grafts needs only one technician!! All grafts arranged in ergonomically & in chronological order with only one time handling of the grafts!! Very easy to pick up & drop!! Touching only from upper third of the grafts!!

જો તમે પણ તમારાં વાળ ઓછા હોવાને કારણે કે ટાલિયાપણું હોવાને કારણે ડિસ્ટર્બ રહેતા હોવ તો, આજે જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો અ...
21/11/2023

જો તમે પણ તમારાં વાળ ઓછા હોવાને કારણે કે ટાલિયાપણું હોવાને કારણે ડિસ્ટર્બ રહેતા હોવ તો, આજે જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને ટાલિયાપણાથી છૂટકારો મેળવો...
વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810

હેર ટ્રાન્સપ્લાન્ટમાં જો તમે ઘોસ્ટ સર્જરીનો શિકાર નથી બનતા તો એ ઘટના તમારા માટે લાભ-પાંચમ જ હશે...અમારી સાથે ઊજવો તમારી ...
17/11/2023

હેર ટ્રાન્સપ્લાન્ટમાં જો તમે ઘોસ્ટ સર્જરીનો શિકાર નથી બનતા તો એ ઘટના તમારા માટે લાભ-પાંચમ જ હશે...

અમારી સાથે ઊજવો તમારી લાભ-પાંચમ...

શુભ લાભ-પાંચમ...!!

પ્રિય બહેનો, તમારા ભાઇનાં ઉતરી રહેલા વાળ, પડી ગયેલી ટાલની ચિંતા કરશો નહીં. એના માટે અમે છીએ !!હેર ટ્રાન્સપ્લાન્ટ ખોવાયેલ...
14/11/2023

પ્રિય બહેનો,
તમારા ભાઇનાં ઉતરી રહેલા વાળ, પડી ગયેલી ટાલની ચિંતા કરશો નહીં. એના માટે અમે છીએ !!

હેર ટ્રાન્સપ્લાન્ટ ખોવાયેલા આત્મવિશ્વાસને પાછો લાવી આપશે..

HAPPY BHAI DOOJ...

આમણે નવું વરસ ઉજવી લીધું છે...હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો, આત્મવિશ્વાસ વધારો...HAPPY NEW YEAR...                           ...
13/11/2023

આમણે નવું વરસ ઉજવી લીધું છે...

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો, આત્મવિશ્વાસ વધારો...

HAPPY NEW YEAR...

HAPPY DIWALI...🪔🪔🪔
11/11/2023

HAPPY DIWALI...🪔🪔🪔

માથે જેટલા વાળ હશે એટલું ધન હશે...આવો, આ માન્યતા સાચી પડે એ માટે માથે વાળ વધારીએ...હેર ટ્રાન્સપ્લાન્ટની અપોઇન્ટમેન્ટ બુક...
10/11/2023

માથે જેટલા વાળ હશે એટલું ધન હશે...

આવો, આ માન્યતા સાચી પડે એ માટે માથે વાળ વધારીએ...

હેર ટ્રાન્સપ્લાન્ટની અપોઇન્ટમેન્ટ બુક કરાવી ઉજવીએ ધનતેરસ...

એક છોકરાને બધાં "ટાલિયો" કહીને ચિડવતા હતા. એક દિવસ એ છોકરો એના મિત્રો સાથે બેઠો હતો ત્યાં પણ એને એક મિત્રએ "ટાલિયો" કહીન...
08/11/2023

એક છોકરાને બધાં "ટાલિયો" કહીને ચિડવતા હતા. એક દિવસ એ છોકરો એના મિત્રો સાથે બેઠો હતો ત્યાં પણ એને એક મિત્રએ "ટાલિયો" કહીને બોલાવ્યો. એને બહુ ગુસ્સો આવી ગયો.

બીજા એક મિત્રએ કહ્યું, “ચિંતા છોડ…..ડો. પ્રદિપ અટોદરિયાને કોલ કર…!

એ છોકરાએ મને ફોન કર્યો અને એની હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ શરૂ પણ થઇ ગઇ છે.

મારી પાસે આવા ઘણાં છોકરાઓ આવે છે જેને લોકો "ટાલિયો" કહીને બોલાવે છે અને હું એમનું ટાલિયાપણું દૂર કરી એમનામાં આત્મવિશ્વાસ ઉમેરી આપું છું !!

આવો,
આ દિવાળીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો
ટાલિયાપણાને ભગાડો !!

વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810

દિકરીનીં લગ્નની બધી તૈયારીઓ કરી લીધા પછી એક પિતાનું ધ્યાન એમનાં માથા પર જાય છે…માથે તો વાળ જ નથી….?! પપ્પાને વિચાર આવે છ...
07/11/2023

દિકરીનીં લગ્નની બધી તૈયારીઓ કરી લીધા પછી એક પિતાનું ધ્યાન એમનાં માથા પર જાય છે…માથે તો વાળ જ નથી….?!

પપ્પાને વિચાર આવે છે કે પરી જેવી દિકરીનું કન્યાદાન કરતી વખતે પપ્પાએ હેન્ડસમ નહીં દેખાવાનું?

પપ્પાનાં મિત્રએ કહ્યું, “ચિંતા છોડો…..ડો. પ્રદિપ અટોદરિયાને કોલ કરો…!।
😀

મારી પાસે આવા ઘણાં પપ્પાઓ આવે છે અને દિકરી કે દિકરાનાં લગ્ન પહેલાં માથે વાળ ઉગાડવાની જવાબદારી મારા ખભે નાંખી દે છે !!

આવા પપ્પાઓ માટે….હેર ટ્રાન્સપ્લાન્ટ વિશેષ ઉપાય છે !!!

આવો,
આ દિવાળીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો
ટાલિયાપણાને ભગાડો !!

વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810

આ એક ઇમોશનલ કહાની છે.મોટાભાગનાં છોકરાઓ સાથે આવું બનતું હોય છે. જે છોકરી સાથે પરણવાની ખૂબ ઇચ્છા હોય એ શરત મૂકે, “જા પહેલા...
06/11/2023

આ એક ઇમોશનલ કહાની છે.મોટાભાગનાં છોકરાઓ સાથે આવું બનતું હોય છે.

જે છોકરી સાથે પરણવાની ખૂબ ઇચ્છા હોય એ શરત મૂકે, “જા પહેલા માથે વાળ ઉગાડી આવ…” (માથામાં જેટલા વાળ એટલા પૈસા-આવી એક માન્યતા પણ છે 😉)

મારી પાસે આવા ઘણાં છોકરાઓ આવતા હોય છે, જેમને છોકરીઓએ કહ્યું હોય, તારા માથે વાળ આવી જાય, પછી જ લગન કરીશ !!!

તો….હેર ટ્રાન્સપ્લાન્ટ વિશેષ ઉપાય છે !!!

આવો,
આ દિવાળીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો
ટાલિયાપણાને ભગાડો !!

વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810

આ દિવાળી માથે વાળ ઉગાડીએ….હા…તમારું ટાલિયાપણું દૂર થઇ શકે છે !! હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવોટાલિયાપણું ભગાડોવધુ માહિતી માટે ...
04/11/2023

આ દિવાળી માથે વાળ ઉગાડીએ….

હા…તમારું ટાલિયાપણું દૂર થઇ શકે છે !!

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો
ટાલિયાપણું ભગાડો

વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810

31/10/2023

રાઈનોપ્લાસ્ટી કોણે કરાવવી જોઈએ?

26/10/2023

ડિલીવરી પછી મમ્મીઓ પોતાનું મેકઓવર કરાવી શકે? કેવી રીતે?

જુઓ, જાણીતા સિનિયર કોસ્મેટિક સર્જન ડો.પ્રદિપ અટોદરિયા સાથેની એક વિશેષ મુલાકાત....

સૂર્ય પ્રકાશનાં સીધા સંપર્કને કારણે ત્વચા કાળી પડે છે, પિગમેન્ટેશન થઇ જાય છે અને ત્વચા અનઇવન થઇ જાય છે, કોસ્મેટિક ટ્રીટમ...
20/10/2023

સૂર્ય પ્રકાશનાં સીધા સંપર્કને કારણે ત્વચા કાળી પડે છે, પિગમેન્ટેશન થઇ જાય છે અને ત્વચા અનઇવન થઇ જાય છે, કોસ્મેટિક ટ્રીટમેન્ટની મદદથી પિગમેન્ટેશન દૂર કરી શકાય. જો તમે પિગમેન્ટેશનથી પરેશાન થતા હોવ તો વાંચો આ આર્ટીકલ...

પ્રેગ્નન્સી પછી બ્રેસ્ટ લચી પડે, બ્રેસ્ટ મોટા થઇ જાય, બ્રેસ્ટ નાના થઇ જાય આ ૩ બદલાવ આવે શકે...                          ...
12/10/2023

પ્રેગ્નન્સી પછી બ્રેસ્ટ લચી પડે, બ્રેસ્ટ મોટા થઇ જાય, બ્રેસ્ટ નાના થઇ જાય આ ૩ બદલાવ આવે શકે...

પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓના શરીરમાં આવેલા બદલાવને ઓવર-કમ કરવા સ્ત્રીઓ મમ્મી મેકઓવર કરાવે છે અને પોતાનો ગુમાવેલો શેઇપ ફરી મ...
11/10/2023

પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓના શરીરમાં આવેલા બદલાવને ઓવર-કમ કરવા સ્ત્રીઓ મમ્મી મેકઓવર કરાવે છે અને પોતાનો ગુમાવેલો શેઇપ ફરી મેળવે છે...

10/10/2023

મમ્મી મેકઓવરની પ્રોસિજર કઈ રીતે કરવામાં આવે છે?

A,B,C,D: તમે કયો ઓપ્શન પસંદ કરશો?લાયપોસકશનની મદદથી તમે પણ પેટની હઠીલી ચરબી દૂર કરી શકો છો!                              ...
08/10/2023

A,B,C,D: તમે કયો ઓપ્શન પસંદ કરશો?

લાયપોસકશનની મદદથી તમે પણ પેટની હઠીલી ચરબી દૂર કરી શકો છો!

પ્રેગ્નન્સી પછી શરીરને ફરી પાછું શેઇપમાં લાવવા મમ્મીઓ કરાવે છે ‘મમ્મી મેકઓવર' !!વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810  ...
07/10/2023

પ્રેગ્નન્સી પછી શરીરને ફરી પાછું શેઇપમાં લાવવા મમ્મીઓ કરાવે છે ‘મમ્મી મેકઓવર' !!

વધુ માહિતી માટે સંપર્ક કરો: 9824274810

03/10/2023

મમ્મી મેકઓવર કરાવતા પહેલા જાણો પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં શું બદલાવ આવે?

02/10/2023

મમ્મી મેક-ઓવરમાં શું કરવામાં આવે છે?

राइनोप्लास्टी आपके चेहरे को बेलेन्स करेगी और आपको खूबसूरत बनाएगी...अगर आप को भी राइनोप्लास्टी सर्जरी करवाना है तो आज ही ...
29/09/2023

राइनोप्लास्टी आपके चेहरे को बेलेन्स करेगी और आपको खूबसूरत बनाएगी...

अगर आप को भी राइनोप्लास्टी सर्जरी करवाना है तो आज ही संपर्क करे: 9824274810

राइनोप्लास्टी से आप किसी की भी नाक की कॉपी कर सकते है?
27/09/2023

राइनोप्लास्टी से आप किसी की भी नाक की कॉपी कर सकते है?

राइनोप्लास्टी से नाक के फ़ीचर्स चेहरे के साथ बैलेंस हो सकते है?
25/09/2023

राइनोप्लास्टी से नाक के फ़ीचर्स चेहरे के साथ बैलेंस हो सकते है?

राइनोप्लास्टी सर्जरी क्या है ?
23/09/2023

राइनोप्लास्टी सर्जरी क्या है ?

ટમી ટકની સર્જરી પહેલા અને સર્જરી પછી શું સાવચેતીઓ રાખવી જરૂરી છે?                                                       ...
11/09/2023

ટમી ટકની સર્જરી પહેલા અને સર્જરી પછી શું સાવચેતીઓ રાખવી જરૂરી છે?

ટમી ટક એટલે શું?
09/09/2023

ટમી ટક એટલે શું?

09/09/2023

કુષ્ણ જન્માષ્ટમી પર મને કનૈયાનું પારણું ઝુલાવવાનો અવસર મળ્યો...

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...

Address

Harsh/Deep, 104, Adarsh Society Babubhai Hazirawala Marg, Nr. Chocolate Mall, Athwalines
Surat
395001

Opening Hours

Monday 3:30pm - 5pm
Thursday 3:30pm - 5pm
Friday 3:30pm - 5pm
Saturday 3:30pm - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Dr Smart Clinic - Hair Transplant Center & Cosmetic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Smart Clinic - Hair Transplant Center & Cosmetic Clinic:

Videos

Share