Dr Deep Modh

Dr Deep Modh Dr. Deep Modh is a Pulmonologist in Vesu, Surat and has an experience of 10 years in this field.

શરીરમાં રહેલી ઈમ્યુનિટીને વધારીને રોગો સામે રક્ષણ આપતા તમામ પરિબળોને ઈમ્યુનિટી બુસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં હેલ્ધ...
03/05/2024

શરીરમાં રહેલી ઈમ્યુનિટીને વધારીને રોગો સામે રક્ષણ આપતા તમામ પરિબળોને ઈમ્યુનિટી બુસ્ટર તરીકે ઓળખવામાં આવે છે.

જેમાં હેલ્ધી ડાયટ, પુરતી ઉંઘ, વેક્સિન, મેડિસિન, હેલ્ધી હેબિટ આ તમામનો સમાવેશ થાય છે.

ઈમ્યુનિટી બુસ્ટરના ફાયદા જાણવા આ પોસ્ટ જુઓ....

જ્યારે તમે વાઇરસના સંપર્કમાં આવો ત્યારે તમારું શરીર એન્ટીબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. તે લોહી અને ટિશ્યૂમાં રહે છે. આ એન્...
02/05/2024

જ્યારે તમે વાઇરસના સંપર્કમાં આવો ત્યારે તમારું શરીર એન્ટીબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. તે લોહી અને ટિશ્યૂમાં રહે છે. આ એન્ટીબોડીઝ એક પ્રકારનું પ્રોટીન છે, જે શરીરમાં વાયરસ ફેલાતાં અટકાવે છે.

ઈમ્યુનિટી સિસ્ટમ વાયરસ સામે લડવા માટે વેક્સિનની મદદથી એન્ટીબોડી બનાવે છે.

ઈમ્યુનિટી સિસ્ટમ શરીરને નુક્સાન પહોંચાડનારા તમામ વાયરસથી શરીરને બચાવે છે. આ સ્ટ્રોંગ ઈમ્યુનિટી સિસ્ટમ ઘણા પરીબળો જેવા કે...
30/04/2024

ઈમ્યુનિટી સિસ્ટમ શરીરને નુક્સાન પહોંચાડનારા તમામ વાયરસથી શરીરને બચાવે છે. આ સ્ટ્રોંગ ઈમ્યુનિટી સિસ્ટમ ઘણા પરીબળો જેવા કે 8 કલાકની પૂરતી ઊંઘ, પૂરતો આરામ, હેલ્ધી ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ પર આધાર રાખે છે.

જ્યારે કોઈ પણ જીવલેણ રોગ સામે બધા લોકોના શરીરમાં ઈમ્યુનિટી ડેવલપ થઈ જાય તો તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.હર્ડ ઇમ્યુનિટી ...
29/04/2024

જ્યારે કોઈ પણ જીવલેણ રોગ સામે બધા લોકોના શરીરમાં ઈમ્યુનિટી ડેવલપ થઈ જાય તો તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.

હર્ડ ઇમ્યુનિટી કેવી રીતે કાર્ય કરે છે? જાણો આ પોસ્ટમાં....

જાણો તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ છે કે નબળી?જવાબ કોમેન્ટમાં લાખો?
28/04/2024

જાણો તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ છે કે નબળી?

જવાબ કોમેન્ટમાં લાખો?

ઈમ્યુનિટીનો ઓવરડોઝ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.. કેમ? જાણો આ પોસ્ટમાં....
28/04/2024

ઈમ્યુનિટીનો ઓવરડોઝ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે..

કેમ?

જાણો આ પોસ્ટમાં....

એવું તે શું ખાવું- પીવું જોઈએ જેથી તમારી ઈમ્યુનિટીમાં વધારો થઈ શકે?
27/04/2024

એવું તે શું ખાવું- પીવું જોઈએ જેથી તમારી ઈમ્યુનિટીમાં વધારો થઈ શકે?

સવારે બ્રેકફાસ્ટમાં હુંફાળું પાણી પીવાથી પાચનશક્તિ અને મેટાબોલિઝ્મ સારું રહે છે. તે ઉપરાંત ફેફસાં તથા ગળું પણ સ્વસ્થ રહે...
26/04/2024

સવારે બ્રેકફાસ્ટમાં હુંફાળું પાણી પીવાથી પાચનશક્તિ અને મેટાબોલિઝ્મ સારું રહે છે. તે ઉપરાંત ફેફસાં તથા ગળું પણ સ્વસ્થ રહે છે. ઈમ્યુનિટી વધારવા માટે મેટાબોલિઝ્મ ખૂબ મહત્ત્વનું છે.

મેટાબોલિઝ્મ જેટલું સારું હશે, આપણી ઈમ્યુનિટી પણ એટલી જ સારી રહેશે.

જ્યારે શરીરમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય ત્યારે ડોક્ટર પૂરતી ઉંઘ લેવાની સલાહ આપે છે, કારણ કે શરીર પર વાયરસનો હુમલો થવાથી ઈમ્ય...
25/04/2024

જ્યારે શરીરમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય ત્યારે ડોક્ટર પૂરતી ઉંઘ લેવાની સલાહ આપે છે, કારણ કે શરીર પર વાયરસનો હુમલો થવાથી ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. પૂરતી ઉંઘ લેવાથી અને આરામ કરવાથી શરીરમાંથી ઈન્ટરફોરોન્સ રીલિઝ થાય છે. જે વાયરસ સામે લડવામાં મદદ કરે છે, જેથી શરીરમાં ઈમ્યુનિટી જળવાઈ રહે છે....

તમે જાણો છો કે ઈમ્યુનિટી બેંકમાં મળતી વેક્સિનમાં કયા કયા ઘટકો રહેલા છે?
25/04/2024

તમે જાણો છો કે ઈમ્યુનિટી બેંકમાં મળતી વેક્સિનમાં કયા કયા ઘટકો રહેલા છે?

શું તમે જાણો છો કે ઇમ્યુનિટીના કેટલા પ્રકાર હોય છે? અને કયા કયા? જાણો આ પોસ્ટમાં...                                     ...
24/04/2024

શું તમે જાણો છો કે ઇમ્યુનિટીના કેટલા પ્રકાર હોય છે? અને કયા કયા?

જાણો આ પોસ્ટમાં...

તમારી ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટોંગ રાખવા બેલેન્સ્ડ ડાયટ લો, વેક્સિન લો, પૂરતી ઉંઘ લો, સ્મોકીંગથી દૂર રહો, રોજ એક્સરસાઈઝ કરો. ...
22/04/2024

તમારી ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટોંગ રાખવા બેલેન્સ્ડ ડાયટ લો, વેક્સિન લો, પૂરતી ઉંઘ લો, સ્મોકીંગથી દૂર રહો, રોજ એક્સરસાઈઝ કરો. સ્ટ્રેસ ન લો, હાથ સ્વચ્છ રાખો, વજન કંટ્રોલમાં રાખો..

Address

Satva Hospital, Near Surya Green View, GD Goenka Canal Road, Vesu
Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Dr Deep Modh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Deep Modh:

Share

Category