Dr. Anshul Agarwal

Dr. Anshul Agarwal oncologist

📌 Why Aviva Oncology Clinic ?
30/10/2023

📌 Why Aviva Oncology Clinic ?







🔖 સ્તન કેન્સર નિવારણના 4 પગલાં :🔹️ સચોટ નિદાન માટે મેમોગ્રામ અથવા MRI કરાવો.🔸️ તમારા ફેમિલી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરા...
18/10/2023

🔖 સ્તન કેન્સર નિવારણના 4 પગલાં :

🔹️ સચોટ નિદાન માટે મેમોગ્રામ અથવા MRI કરાવો.
🔸️ તમારા ફેમિલી ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવો.
🔹 ️પોતાની જાતે પરિક્ષણની પ્રેક્ટિસ કરો.
🔸️ તમારો કુટુંબિક ઇતિહાસ જાણો.






📌 તમે રેગ્યુલર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો છો ને ❓️
13/10/2023

📌 તમે રેગ્યુલર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો છો ને ❓️






📌 सेहत की सच्ची बात स्तनों की खुद से जाँच।👉🏽 संपर्क करें यदि....🔹 ️दोनों ब्रेस्ट का आकार असमान🔸️ किसी तरह की गठान🔹 ️त्वच...
07/10/2023

📌 सेहत की सच्ची बात स्तनों की खुद से जाँच।

👉🏽 संपर्क करें यदि....

🔹 ️दोनों ब्रेस्ट का आकार असमान
🔸️ किसी तरह की गठान
🔹 ️त्वचा का रंग बदलना
🔸 ️निपल का अंदर मुड़ा होना
🔹 ️खुरदुरापन या सूखी त्वचा





🎗ભારતમાં ચોથા સ્ટેજમાં સ્તન કેન્સર પકડાયા પછી લગભગ 21 ટકા સ્ત્રીઓ મૃત્યુ પામે છે.👉🏽 બ્લડ રિલેશનમાં સ્તન કેન્સર થવાની શક્...
02/10/2023

🎗ભારતમાં ચોથા સ્ટેજમાં સ્તન કેન્સર પકડાયા પછી લગભગ 21 ટકા સ્ત્રીઓ મૃત્યુ પામે છે.

👉🏽 બ્લડ રિલેશનમાં સ્તન કેન્સર થવાની શક્યતા બે ગણી વધી જાય છે

👉🏽 સ્તન કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. બ્લડ રિલેશનમાં સ્તન કેન્સર હોવાથી, સ્તન કેન્સર થવાની શક્યતા બે ગણી થઇ જાય છે.જો સ્તન કેન્સર થયેલ સ્ત્રીને માસિક આવતું હોય અને જો એ યુવાન હોય તો એને જોખમ પણ વધારે હોય છે.

BENEFITS OF IMMUNOTHERAPY.
25/09/2023

BENEFITS OF IMMUNOTHERAPY.






19/09/2023

Patient's Feedback.

સુરતના જાણીતા ઓન્કોલોજીસ્ટ ડો અંશુલ અગ્રવાલ હવે આપની વધુ નજીક.📌 અવીવા કેન્સર સેન્ટર102, સોલારીસ રોયસ, ASG આંખની હોસ્પિટલ...
08/09/2023

સુરતના જાણીતા ઓન્કોલોજીસ્ટ ડો અંશુલ અગ્રવાલ હવે આપની વધુ નજીક.

📌 અવીવા કેન્સર સેન્ટર
102, સોલારીસ રોયસ, ASG આંખની હોસ્પિટલની બાજુમાં, જુના RTO ની સામે, અઠવા મજુરા રોડ, સુરત.

☎️ 86570 68668

We are about to open soon...💁🏻‍♀️ 𝗔𝘃𝗶𝘃𝗮 𝗢𝗻𝗰𝗼𝗹𝗼𝗴𝘆 𝗖𝗲𝗻𝘁𝗿𝗲
05/09/2023

We are about to open soon...
💁🏻‍♀️ 𝗔𝘃𝗶𝘃𝗮 𝗢𝗻𝗰𝗼𝗹𝗼𝗴𝘆 𝗖𝗲𝗻𝘁𝗿𝗲

Blood cancer is defined as the cancer of blood-forming tissues, hindering the body's ability to fight infection. To know...
30/08/2023

Blood cancer is defined as the cancer of blood-forming tissues, hindering the body's ability to fight infection. To know more about Blood Cancer and comprehensive treatment consult our Medical Oncologist & Hemato Oncologist.

📍 Dr. Anshul Agarwal
M.B.B.S., M.D.(Medicine), E.C.M.O
D.M. (Medical Oncology)
(Tata Memorial Hospital, Mumbai)
Ex S.R. Medical Oncology (AIIMS, New Delhi) Consultant Medical Oncologist & Hemato Oncologist

☎️ For consultation : 086570 68668

  An aggressive cancer in the brain and spinal cord. It invades brain tissue, and usually doesn't spread to other organs...
21/08/2023

An aggressive cancer in the brain and spinal cord. It invades brain tissue, and usually doesn't spread to other organs.

Checkout few symptoms of Glioblastoma.







States of Cancer
11/08/2023

States of Cancer






इन लोगों में बढ़ सकता है सारकोमा केन्सर का ख़तरा !
29/07/2023

इन लोगों में बढ़ सकता है सारकोमा केन्सर का ख़तरा !





Signs and Symptoms of Sarcoma.
09/07/2023

Signs and Symptoms of Sarcoma.







🎗 સારકોમાં કેન્સર અવેરનેસ 🎗સારકોમા એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જે શરીરની અન્ય રચનાઓને જોડતા, ટેકો આપતા અને તેની આસપા...
09/07/2023

🎗 સારકોમાં કેન્સર અવેરનેસ 🎗

સારકોમા એ એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જે શરીરની અન્ય રચનાઓને જોડતા, ટેકો આપતા અને તેની આસપાસના પેશીઓમાં શરૂ થાય છે. આમાં સ્નાયુ, ચરબી,રક્તવાહિનીઓ, ચેતા, રજ્જૂ અને તમારા સાંધાના સ્તરનો સમાવેશ થાય છે. પ્રારંભિક નિદાન ઓછી આક્રમક સારવારમાં મદદ કરી શકે છે અને તેથી જીવનની ગુણવત્તા વધુ સારી બને છે.





👉🏽 સમગ્ર વિશ્વમાં કેન્સર જીવલેણ અને ડર ઉત્પન્ન કરનારો રોગ છે.તમને જાણીને જીજ્ઞાસા થશે કે કેન્સરને ટાળી શકાય છે. આજે આપણે...
01/07/2023

👉🏽 સમગ્ર વિશ્વમાં કેન્સર જીવલેણ અને ડર ઉત્પન્ન કરનારો રોગ છે.તમને જાણીને જીજ્ઞાસા થશે કે કેન્સરને ટાળી શકાય છે. આજે આપણે સુરત શહેરનાં પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ
ડો અંશુલ અગ્રવાલ પાસેથી આ અંગે માર્ગદર્શન મેળવીએ.

💁🏻‍♀️️ કેન્સરનું જોખમ ટાળી શકાય છે.

🔹 ️કોઈપણ પ્રકારના તમાકુનું સેવન બંધ કરવું જોઈએ.
🔹 ️સ્વસ્થ, તંદુરસ્ત અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ.
🔹️ દરરોજ કસરત કરવી જોઈએ.
🔹️ આલ્કોહોલ નુ સેવન ન કરવું જોઈએ.







27/06/2023
👉🏽 ભારતમાં 100% કેન્સર પીડિતોમાંથી 30% થી વધુ લોકો મોઢાના કેન્સરથી પીડાય છે.💁🏻‍♀️ તમાકુ - ધુમ્રપાન નો ત્યાગ અને સમયસર યો...
21/06/2023

👉🏽 ભારતમાં 100% કેન્સર પીડિતોમાંથી 30% થી વધુ લોકો મોઢાના કેન્સરથી પીડાય છે.

💁🏻‍♀️ તમાકુ - ધુમ્રપાન નો ત્યાગ અને સમયસર યોગ્ય સારવાર એ જ માત્ર ઉપાય છે.

👨🏻‍⚕️𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁 𝗼𝘂𝗿 𝗘𝘅𝗽𝗲𝗿𝘁 𝗢𝗻𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁.
☎️ 𝗕𝗼𝗼𝗸 𝗮𝗻 𝗔𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 : +𝟵𝟭 𝟴𝟲𝟱𝟳𝟬 𝟲𝟴𝟲𝟲𝟴



પેટના કેન્સરના લક્ષણો :-
17/06/2023

પેટના કેન્સરના લક્ષણો :-

𝗟𝘂𝗻𝗴 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝗮𝗳𝗳𝗲𝗰𝘁𝘀 𝗮 𝗹𝗮𝗿𝗴𝗲 𝗻𝘂𝗺𝗯𝗲𝗿 𝗼𝗳 𝗽𝗲𝗼𝗽𝗹𝗲 𝘄𝗼𝗿𝗹𝗱𝘄𝗶𝗱𝗲 𝗲𝗮𝗰𝗵 𝘆𝗲𝗮𝗿. 𝗦𝗺𝗼𝗸𝗲𝗿𝘀 𝗮𝗿𝗲 𝗺𝗼𝘀𝘁 𝗮𝘁 𝗿𝗶𝘀𝗸 𝗼𝗳 𝗹𝘂𝗻𝗴 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝗯𝘂𝘁 𝘁𝗵𝗲𝘆 𝗮𝗿𝗲 𝗻...
27/05/2023

𝗟𝘂𝗻𝗴 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝗮𝗳𝗳𝗲𝗰𝘁𝘀 𝗮 𝗹𝗮𝗿𝗴𝗲 𝗻𝘂𝗺𝗯𝗲𝗿 𝗼𝗳 𝗽𝗲𝗼𝗽𝗹𝗲 𝘄𝗼𝗿𝗹𝗱𝘄𝗶𝗱𝗲 𝗲𝗮𝗰𝗵 𝘆𝗲𝗮𝗿. 𝗦𝗺𝗼𝗸𝗲𝗿𝘀 𝗮𝗿𝗲 𝗺𝗼𝘀𝘁 𝗮𝘁 𝗿𝗶𝘀𝗸 𝗼𝗳 𝗹𝘂𝗻𝗴 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝗯𝘂𝘁 𝘁𝗵𝗲𝘆 𝗮𝗿𝗲 𝗻𝗼𝘁 𝘁𝗵𝗲 𝗼𝗻𝗹𝘆 𝗴𝗿𝗼𝘂𝗽 𝘁𝗵𝗮𝘁 𝗶𝘀 𝗽𝗿𝗼𝗻𝗲 𝘁𝗼 𝗶𝘁. 𝗔𝗹𝘁𝗵𝗼𝘂𝗴𝗵 𝘀𝘆𝗺𝗽𝘁𝗼𝗺𝘀 𝘂𝘀𝘂𝗮𝗹𝗹𝘆 𝗰𝗼𝗺𝗲 𝗼𝗻𝗰𝗲 𝗮 𝗽𝗲𝗿𝘀𝗼𝗻 𝗵𝗮𝘀 𝗮𝗴𝗲𝗱, 𝘁𝗵𝗲 𝗮𝗰𝗰𝘂𝗺𝘂𝗹𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗰𝗮𝘂𝘀𝗲𝘀 𝘂𝘀𝘂𝗮𝗹𝗹𝘆 𝘀𝘁𝗮𝗿𝘁 𝘄𝗵𝗲𝗻 𝗽𝗮𝘁𝗶𝗲𝗻𝘁𝘀 𝘄𝗲𝗿𝗲 𝘆𝗼𝘂𝗻𝗴.

#𝗰𝗮𝗻𝗰𝗲𝗿 #𝗹𝘂𝗻𝗴𝗰𝗮𝗻𝗰𝗲𝗿 #𝘀𝗺𝗼𝗸𝗶𝗻𝗴𝗸𝗶𝗹𝗹𝘀 #𝗯𝗲𝘀𝘁𝗰𝗮𝗻𝗰𝗲𝗿𝗽𝗵𝘆𝘀𝗶𝗰𝗶𝗮𝗻 #𝗢𝗻𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁 #𝗠𝗲𝗱𝗶𝗰𝗮𝗹𝗢𝗻𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁 #𝗗𝗿𝗔𝗻𝘀𝗵𝘂𝗹𝗔𝗴𝗮𝗿𝘄𝗮𝗹 #𝗖𝗮𝗻𝗰𝗲𝗿𝗖𝗮𝗿𝗲 #𝗞𝗶𝗿𝗮𝗻𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹 #𝗦𝘂𝗿𝗮𝘁
----------------------------------------------------------------------

𝗙𝗼𝗿 𝗳𝘂𝗿𝘁𝗵𝗲𝗿 𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻
📞+𝟵𝟭 𝟴𝟲𝟱𝟳𝟬 𝟲𝟴𝟲𝟲𝟴

𝗔𝗥𝗘 𝗬𝗢𝗨 𝗟𝗢𝗢𝗞𝗜𝗡𝗚 𝗙𝗢𝗥 𝗔𝗡 𝗘𝗫𝗣𝗘𝗥𝗧 𝗦𝗘𝗖𝗢𝗡𝗗 𝗢𝗣𝗜𝗡𝗜𝗢𝗡 𝗢𝗡 𝗖𝗔𝗡𝗖𝗘𝗥 ?Connect with the one who is known for impeccable expertise & exp...
19/05/2023

𝗔𝗥𝗘 𝗬𝗢𝗨 𝗟𝗢𝗢𝗞𝗜𝗡𝗚 𝗙𝗢𝗥 𝗔𝗡 𝗘𝗫𝗣𝗘𝗥𝗧 𝗦𝗘𝗖𝗢𝗡𝗗 𝗢𝗣𝗜𝗡𝗜𝗢𝗡 𝗢𝗡 𝗖𝗔𝗡𝗖𝗘𝗥 ?

Connect with the one who is known for impeccable expertise & experience. Be sure about your cancer treatment by getting an expert opinion from Surat's leading Medical Oncologist, Consult Dr Anshul Agarwal.






PROSTATE CANCER :
05/05/2023

PROSTATE CANCER :




𝗧𝗵𝗲𝗿𝗲 𝗮𝗿𝗲 𝘀𝗼𝗺𝗲 𝗲𝗮𝗿𝗹𝘆 𝘀𝘆𝗺𝗽𝘁𝗼𝗺𝘀 𝗼𝗳 𝗹𝘂𝗻𝗴 𝗰𝗮𝗻𝗰𝗲𝗿. 𝗡𝗼𝘁𝗶𝗰𝗶𝗻𝗴 𝗮𝗻𝘆 𝗼𝗳 𝘁𝗵𝗲𝗺 𝗱𝗼𝗲𝘀𝗻'𝘁 𝗺𝗲𝗮𝗻 𝘆𝗼𝘂 𝗵𝗮𝘃𝗲 𝗰𝗮𝗻𝗰𝗲𝗿, 𝗯𝘂𝘁 𝗼𝗻𝗲 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗰𝗵𝗲𝗰𝗸 𝗼𝘂...
27/04/2023

𝗧𝗵𝗲𝗿𝗲 𝗮𝗿𝗲 𝘀𝗼𝗺𝗲 𝗲𝗮𝗿𝗹𝘆 𝘀𝘆𝗺𝗽𝘁𝗼𝗺𝘀 𝗼𝗳 𝗹𝘂𝗻𝗴 𝗰𝗮𝗻𝗰𝗲𝗿. 𝗡𝗼𝘁𝗶𝗰𝗶𝗻𝗴 𝗮𝗻𝘆 𝗼𝗳 𝘁𝗵𝗲𝗺 𝗱𝗼𝗲𝘀𝗻'𝘁 𝗺𝗲𝗮𝗻 𝘆𝗼𝘂 𝗵𝗮𝘃𝗲 𝗰𝗮𝗻𝗰𝗲𝗿, 𝗯𝘂𝘁 𝗼𝗻𝗲 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗰𝗵𝗲𝗰𝗸 𝗼𝘂𝘁 𝘄𝗶𝘁𝗵 𝗮 𝗱𝗼𝗰𝘁𝗼𝗿 𝗲𝘀𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗹𝘆 𝘁𝗼𝗯𝗮𝗰𝗰𝗼 𝘂𝘀𝗲𝗿𝘀. 𝗦𝗽𝗼𝘁𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗱𝗶𝘀𝗲𝗮𝘀𝗲 𝗲𝗮𝗿𝗹𝘆 𝗰𝗮𝗻 𝗿𝗲𝗮𝗹𝗹𝘆 𝗺𝗮𝗸𝗲 𝗮 𝗱𝗶𝗳𝗳𝗲𝗿𝗲𝗻𝗰𝗲.

Make sure you’re aware of the warning signs of lung cancer !!


𝗟𝗬𝗠𝗣𝗛𝗢𝗠𝗔𝗟𝘆𝗺𝗽𝗵𝗼𝗺𝗮 𝗶𝘀 𝗮 𝘁𝘆𝗽𝗲 𝗼𝗳 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝘁𝗵𝗮𝘁 𝘀𝘁𝗮𝗿𝘁𝘀 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗹𝘆𝗺𝗽𝗵 𝘀𝘆𝘀𝘁𝗲𝗺, 𝗮𝗻 𝗶𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗽𝗮𝗿𝘁 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗯𝗼𝗱𝘆'𝘀 𝗶𝗺𝗺𝘂𝗻𝗲 𝘀𝘆𝘀𝘁𝗲𝗺.    ...
18/04/2023

𝗟𝗬𝗠𝗣𝗛𝗢𝗠𝗔

𝗟𝘆𝗺𝗽𝗵𝗼𝗺𝗮 𝗶𝘀 𝗮 𝘁𝘆𝗽𝗲 𝗼𝗳 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝘁𝗵𝗮𝘁 𝘀𝘁𝗮𝗿𝘁𝘀 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗹𝘆𝗺𝗽𝗵 𝘀𝘆𝘀𝘁𝗲𝗺, 𝗮𝗻 𝗶𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗽𝗮𝗿𝘁 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗯𝗼𝗱𝘆'𝘀 𝗶𝗺𝗺𝘂𝗻𝗲 𝘀𝘆𝘀𝘁𝗲𝗺.







TAKE THE RIGHT STEPS TO WIN.
14/04/2023

TAKE THE RIGHT STEPS TO WIN.



❇️ 𝗛𝗘𝗔𝗗 𝗔𝗡𝗗 𝗡𝗘𝗖𝗞 𝗖𝗔𝗡𝗖𝗘𝗥.🔹️𝗪𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗻𝗲𝗲𝗱 𝘁𝗼 𝗸𝗻𝗼𝘄.....💁🏻𝗠𝗘𝗡 𝗮𝗿𝗲 𝘁𝘄𝗶𝗰𝗲 𝗮𝘀 𝗹𝗶𝗸𝗲𝗹𝘆 𝘁𝗼 𝗱𝗲𝘃𝗲𝗹𝗼𝗽 𝗵𝗲𝗮𝗱 𝗼𝗿 𝗻𝗲𝗰𝗸 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝘁𝗵𝗮𝗻 𝗪𝗢𝗠𝗘𝗡....
10/04/2023

❇️ 𝗛𝗘𝗔𝗗 𝗔𝗡𝗗 𝗡𝗘𝗖𝗞 𝗖𝗔𝗡𝗖𝗘𝗥.

🔹️𝗪𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗻𝗲𝗲𝗱 𝘁𝗼 𝗸𝗻𝗼𝘄.....

💁🏻𝗠𝗘𝗡 𝗮𝗿𝗲 𝘁𝘄𝗶𝗰𝗲 𝗮𝘀 𝗹𝗶𝗸𝗲𝗹𝘆 𝘁𝗼 𝗱𝗲𝘃𝗲𝗹𝗼𝗽 𝗵𝗲𝗮𝗱 𝗼𝗿 𝗻𝗲𝗰𝗸 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝘁𝗵𝗮𝗻 𝗪𝗢𝗠𝗘𝗡.

🎯 𝗕𝗲𝗮𝘁 𝗰𝗮𝗻𝗰𝗲𝗿 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗶𝘁 𝗯𝗲𝗮𝘁𝘀 𝘆𝗼𝘂. 𝗥𝗲𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗲𝗮𝗿𝗹𝘆 𝗱𝗲𝘁𝗲𝗰𝘁𝗶𝗼𝗻 𝗶𝘀 𝗮 𝗸𝗲𝘆 𝘁𝗼 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹 𝗿𝗲𝗰𝗼𝘃𝗲𝗿𝘆.

🩺 𝗘𝗮𝗿𝗹𝘆 𝗱𝗲𝘁𝗲𝗰𝘁𝗶𝗼𝗻 𝗰𝗮𝗻 𝘀𝗮𝘃𝗲 𝘆𝗼𝘂𝗿 𝗹𝗶𝗳𝗲.

👨🏻‍⚕️𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁 𝗼𝘂𝗿 𝗘𝘅𝗽𝗲𝗿𝘁 𝗢𝗻𝗰𝗼𝗹𝗼𝗴𝗶𝘀𝘁.
☎️ 𝗕𝗼𝗼𝗸 𝗮𝗻 𝗔𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 𝗰𝗮𝗹𝗹 𝘂𝘀 𝗢𝗻 :
+𝟵𝟭 𝟴𝟲𝟱𝟳𝟬 𝟲𝟴𝟲𝟲𝟴



“𝗪𝗮𝗿𝗺 𝗴𝗿𝗲𝗲𝘁𝗶𝗻𝗴𝘀 𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗗𝗮𝘆 𝘁𝗼 𝗲𝘃𝗲𝗿𝘆𝗼𝗻𝗲. 𝗪𝗵𝗲𝗿𝗲 𝘁𝗵𝗲𝗿𝗲 𝗶𝘀 𝗵𝗲𝗮𝗹𝘁𝗵, 𝗲𝘃𝗲𝗿𝘆𝘁𝗵𝗶𝗻𝗴 𝗲𝗹𝘀𝗲 𝗰𝗮𝗻 𝗯𝗲 𝘁𝗮𝗸𝗲𝗻 𝗰𝗮𝗿𝗲 𝗼𝗳.”
07/04/2023

“𝗪𝗮𝗿𝗺 𝗴𝗿𝗲𝗲𝘁𝗶𝗻𝗴𝘀 𝗼𝗻 𝗪𝗼𝗿𝗹𝗱 𝗛𝗲𝗮𝗹𝘁𝗵 𝗗𝗮𝘆 𝘁𝗼 𝗲𝘃𝗲𝗿𝘆𝗼𝗻𝗲. 𝗪𝗵𝗲𝗿𝗲 𝘁𝗵𝗲𝗿𝗲 𝗶𝘀 𝗵𝗲𝗮𝗹𝘁𝗵, 𝗲𝘃𝗲𝗿𝘆𝘁𝗵𝗶𝗻𝗴 𝗲𝗹𝘀𝗲 𝗰𝗮𝗻 𝗯𝗲 𝘁𝗮𝗸𝗲𝗻 𝗰𝗮𝗿𝗲 𝗼𝗳.”

CANCER Screening and Prevention.
05/04/2023

CANCER Screening and Prevention.







This Ram Navami , may Lord Shri Ram shower you with his blessings, love and care. Wishing you and your family on this au...
30/03/2023

This Ram Navami , may Lord Shri Ram shower you with his blessings, love and care. Wishing you and your family on this auspicious day.

Happy Ram Navami To All 🚩

Jai Shree Ram 🙏🙏

❇️ 𝗔𝗻𝗮𝗹 𝗖𝗮𝗻𝗰𝗲𝗿A**l cancer is an uncommon type of cancer that occurs in the a**l ca**l. The a**l ca**l is a short tube at...
29/03/2023

❇️ 𝗔𝗻𝗮𝗹 𝗖𝗮𝗻𝗰𝗲𝗿

A**l cancer is an uncommon type of cancer that occurs in the a**l ca**l. The a**l ca**l is a short tube at the end of your re**um through which stool leaves your body.

❇️ 𝗔𝗻𝗮𝗹 𝗖𝗮𝗻𝗰𝗲𝗿 𝗦𝘆𝗺𝗽𝘁𝗼𝗺𝘀

➡️ Bleeding from the a**s or re**um
➡️ Pain in the area of the a**s
➡️ A mass or growth in a**l ca**l
➡️ A**l itching

**lCancer



સ્ત્રીઓ માં સર્વાઈકલ કેન્સર પેપીલોમાં વાઇરસ ના કારણે થાય છે. આ વાયરસ નું ઇન્ફેક્શન લાગ્યા બાદ કેન્સર ધ્યાને આવતા 10 થી 3...
23/03/2023

સ્ત્રીઓ માં સર્વાઈકલ કેન્સર પેપીલોમાં વાઇરસ ના કારણે થાય છે. આ વાયરસ નું ઇન્ફેક્શન લાગ્યા બાદ કેન્સર ધ્યાને આવતા 10 થી 30 વર્ષ નો સમય લાગે છે જ્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

દેશ માં દર વર્ષે 1,22,844 સ્ત્રીઓ ને સરવાઇકલ કેન્સર નું નિદાન થાય છે અને 67,477 સ્ત્રીઓ આ કેન્સર ના કારણે મૃત્યુ થાય છે. આ તો રિપોર્ટેડ આંકડાઓ છે પણ હોસ્પિટલ ની સેવા ન લેતી હજારો સ્ત્રીઓ બીજી પણ હશે.

આમ સર્વાઇકલ કેન્સર જીવલેણ છે પણ યોગ્ય સમયે રસી અપાવી તેનાથી બચાવ શક્ય છે. એટલે આ રસી યોગ્ય ઉંમરે ચોક્કસ અપાવજો..

🎯 𝗧𝗮𝗿𝗴𝗲𝘁𝗲𝗱 𝗧𝗵𝗲𝗿𝗮𝗽𝘆 (ટાર્ગેટેડ થેરાપી)🔹️ ટાર્ગેટેડ થેરાપી ટેબ્લેટ, ઓરલી તેમજ ઇંજેક્શનના રૂપમાં આપવામાં આવે છે. આ થેરાપીમા...
16/03/2023

🎯 𝗧𝗮𝗿𝗴𝗲𝘁𝗲𝗱 𝗧𝗵𝗲𝗿𝗮𝗽𝘆 (ટાર્ગેટેડ થેરાપી)

🔹️ ટાર્ગેટેડ થેરાપી ટેબ્લેટ, ઓરલી તેમજ ઇંજેક્શનના રૂપમાં આપવામાં આવે છે. આ થેરાપીમાં દર્દીને ઓછી સાઇડ ઇફેટ્સ થાય અને રિસ્પોન્સ સારો મળે છે.

🔸️ ખાસ ટેસ્ટ થી ઓળખી શકાય છે કે કેન્સરની ગાંઠ માં ક્યાં ટાર્ગેટ છે.ખાસ કરીને સ્ટેજ 4 કેન્સર માં આ દવાઓ એક વરદાન રૂપ છે. જેમ કે ફેફસા, સ્તન, કિડની, આંતરડા ના કેન્સર.







કીમોથેરાપી કઈ રીતે અપાય છે ?
11/03/2023

કીમોથેરાપી કઈ રીતે અપાય છે ?



happy holi
08/03/2023

happy holi

In the early stages of the disease, many people with colon cancer have no symptoms. Depending on the size and location o...
05/03/2023

In the early stages of the disease, many people with colon cancer have no symptoms. Depending on the size and location of cancer in your large intestine, different symptoms may appear at different times.

Know the various symptoms of Kidney Cancer.
27/02/2023

Know the various symptoms of Kidney Cancer.









આ પિત્તાશયનાં કેન્સરનાં લક્ષણો છે તમે એને પ્રારંભિક તબક્કામાં ઓળખી લો એ ખૂબ જરૂરી છે.
21/02/2023

આ પિત્તાશયનાં કેન્સરનાં લક્ષણો છે તમે એને પ્રારંભિક તબક્કામાં ઓળખી લો એ ખૂબ જરૂરી છે.

Address

Nr. Sumul Dairy
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Dr. Anshul Agarwal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr. Anshul Agarwal:

Videos

Share

Category

Nearby clinics