Riddhi Pharma

Riddhi Pharma Pharma Distributor

17/08/2025
01/05/2025
*"A true friend is never truly gone. Their spirit lives on in the memories of those who loved them."*ફાઇટર્સ ડોક્ટર ગૃપ ...
21/04/2025

*"A true friend is never truly gone. Their spirit lives on in the memories of those who loved them."*
ફાઇટર્સ ડોક્ટર ગૃપ દ્વારા તા. 20-4-25 રવિવાર ના રોજ પુણાગામ સુરત ખાતે,,
સુરત ડોક્ટર્સ વોલીબોલ ક્લબના ઉપક્રમે , ફાઇટર્સ ડોક્ટર ગૃપ ના સ્થાપક, એવા સ્વ. ડો. ધર્મેન્દ્રસિંહ વશી, ની સ્મૃતિ મા
"ડો. ધર્મેન્દ્ર વશી મેમોરિયલ, ઇન્ટર એસોસિએશન વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું,
જેમા સુરત શહેર ના વિવિધ મેડિકલ એસોસિએશન તેમજ ડોક્ટર્સ સ્પોર્ટ્સ ગૃપો ની 11 જેટલી ટીમો એ ભાગ લીધો હતો ...
જેમા ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરત ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ની ટીમ જી.એમ.સી.એસ. વિજેતા તેમજ કતારગામ વિસ્તાર ની ડોક્ટર્સ સ્પોર્ટ્સ ક્લબ ની ટીમ ડી.એસ.સી રનર્સ અપ રહી હતી..

સ્વ. ડો.ધર્મેન્દ્ર વશી કે જે ઉધના મેડિકલ એસોસિએશન ભુતપૂર્વ પ્રમુખ તેમજ સુરત ના વિવિધ મેડિકલ એસોસિએશન તેમજ ડોક્ટર્સ સ્પોર્ટ્સ ફેડરેશનો મા અલગ અલગ પદો પરની એમની સેવાથી સુરત ના તબીબ સંગઠનો મા જાણીતા હતા , જેમનું ગતવર્ષ અચાનક નિધન થયેલ.. તેમની સ્મૃતિ માં તેમના સાથી તબીબો "ફાઇટર્સ ડોક્ટર ગૃપ" દ્વારા આ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ.....

Dr Vanrajsinh Dhoom Shivkrupa Clinic Pinkesh Shah Tejendra Shah Soham Devganiya Shailja Shah Nilesh R Singh Kartavy Dhakecha

Shailja Shah Vren Zota Nilesh R Singh Kartavy Dhakecha Soham Devganiya Pinkesh Shah Kavita K Tejendra Shah
20/04/2025

Shailja Shah Vren Zota Nilesh R Singh Kartavy Dhakecha Soham Devganiya Pinkesh Shah Kavita K Tejendra Shah

15/08/2024

Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Quarterly Review meet
03/08/2024

Quarterly Review meet

Address

Surat

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919099051070

Website

Alerts

Be the first to know and let us send you an email when Riddhi Pharma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Riddhi Pharma:

Share