Unisnhealthofficial

Unisnhealthofficial UniSN Health Check-ups & diagnostics puts extra effort into making you healthy. Count us among those who care for you.

नवरात्रि की मजा खराब ना हो इसलिए पहले से हेल्थ चेक अप कराना जरूरी... जानिए इस आर्टिकल में ।                             ...
15/09/2025

नवरात्रि की मजा खराब ना हो इसलिए पहले से हेल्थ चेक अप कराना जरूरी... जानिए इस आर्टिकल में ।

બાપ્પાને કહેજો पुढच्या वर्षी लवकर या... બિમારીઓને નહીં...!UniSN નિયમિત હેલ્થચેક બનાવી આપશે બિમારીઓથી દૂરી!અનંત ચતુર્દશીન...
06/09/2025

બાપ્પાને કહેજો
पुढच्या वर्षी लवकर या...
બિમારીઓને નહીં...!

UniSN નિયમિત હેલ્થચેક બનાવી આપશે બિમારીઓથી દૂરી!

અનંત ચતુર્દશીની હાર્દિક શુભકામનાઓ...

જેમ સારું સ્વાસ્થ્ય આપણું જીવન માર્ગદર્શન કરે છે, તેમ શિક્ષકો જ્ઞાન, બુદ્ધિ અને સંભાળથી આપણું માર્ગદર્શન કરે છે.At UniSN...
06/09/2025

જેમ સારું સ્વાસ્થ્ય આપણું જીવન માર્ગદર્શન કરે છે, તેમ શિક્ષકો જ્ઞાન, બુદ્ધિ અને સંભાળથી આપણું માર્ગદર્શન કરે છે.

At UniSN health & diagnostic centre we celebrate the teachers who inspire us to learn, grow, and make healthier choices every day. 🌿✨

Beat the fever before it beats you!✨ Fever Profile Package ✨now at just ₹1100 instead of ₹2200...✔️CBC, MP ✔️CRP ✔️SGPT ...
04/09/2025

Beat the fever before it beats you!

✨ Fever Profile Package ✨

now at just ₹1100 instead of ₹2200...

✔️CBC, MP
✔️CRP
✔️SGPT
✔️Urine
✔️Dengue NS1
✔️Widal

Book today & save 50%!

તમે એલર્જી ટેસ્ટ કરાવ્યો?તમને શેની એલર્જી છે, એ જાણવું ખૂબ જરૂરી છે!એલર્જી પ્રોફાઈલ પેકેજ...👉 CBC👉 AEC👉 IGE👉 Vitamin B12...
03/09/2025

તમે એલર્જી ટેસ્ટ કરાવ્યો?

તમને શેની એલર્જી છે, એ જાણવું ખૂબ જરૂરી છે!

એલર્જી પ્રોફાઈલ પેકેજ...

👉 CBC

👉 AEC

👉 IGE

👉 Vitamin B12

👉 Vitamin D3

આ ટેસ્ટ માત્ર 3200/- માં નહીં 1600/- માં....

આજે જ સંપર્ક કરો: 8297822222

શું તમને ડાયાબિટીસ છે?તો આ FREE DIABETES CAMP તમારા માટે છે!👉RBS👉Diet Consultation👉Hba1c👉Free Consultation સ્થળ: 7મી સપ્...
30/08/2025

શું તમને ડાયાબિટીસ છે?

તો આ FREE DIABETES CAMP તમારા માટે છે!

👉RBS

👉Diet Consultation

👉Hba1c

👉Free Consultation

સ્થળ: 7મી સપ્ટેમ્બર, 2025 સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી...

કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ એપોઈન્ટમેન્ટ કરો: 9265629375/8297822222

GANPATI BAPPA E AAPYA SWASTHATA NA AASHIRWAD...WITH UniSN: BE HEALTHYHAPPY GANESH CHATURTHI....
27/08/2025

GANPATI BAPPA E AAPYA SWASTHATA NA AASHIRWAD...

WITH UniSN: BE HEALTHY

HAPPY GANESH CHATURTHI....

તમારા બાળકને શરદી છે?તમારા બાળકને તાવ આવે છે?DOLO ન આપો, નાસ ન લેવડાવો, રિપોર્ટ કરાવો...👉 CBC, URINE ROUTINE👉 DENGUE & T...
19/08/2025

તમારા બાળકને શરદી છે?

તમારા બાળકને તાવ આવે છે?

DOLO ન આપો, નાસ ન લેવડાવો, રિપોર્ટ કરાવો...

👉 CBC, URINE ROUTINE

👉 DENGUE & TYPHOID PANEL

👉 PEDIATRIC VITAMIN PROFILE

આ TESTS જરૂર કરાવો!

વરસાદમાં તમે તો રેઈનકોટ પહેરી લેશો...ઈમ્યુનિટીને શું પહેરાવશો?વરસાદની મોસમમાં બિમારીઓ શરીરમાં ઘર બનાવી લે એ પહેલા બ્લડ અ...
17/08/2025

વરસાદમાં તમે તો રેઈનકોટ પહેરી લેશો...

ઈમ્યુનિટીને શું પહેરાવશો?

વરસાદની મોસમમાં બિમારીઓ શરીરમાં ઘર બનાવી લે એ પહેલા બ્લડ અને યૂરીન TESTS કરાવો...!

ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું સ્વસ્થતા એ સૌથી મોટું ધન છે!!!💥15મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ દરમિયાન💥ઉજવો સ્વસ્થતાની જન્માષ્ટમી👉દરેક ...
16/08/2025

ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું સ્વસ્થતા એ સૌથી મોટું ધન છે!!!

💥15મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ દરમિયાન💥

ઉજવો સ્વસ્થતાની જન્માષ્ટમી

👉દરેક બ્લડ ટેસ્ટ પર 25% ડિસ્કાઉન્ટ

👉ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (PFT, X-RAY, ECG, SONOGRAPHY, MAMMOGRAPHY, 2D ECHO પર 25% ડિસ્કાઉન્ટ)

👉 રેખાબેનને આખો દિવસ પગ દુખે છે.👉 ભાવનાબેનને કારણ વિના મન ઉદાસ લાગે છે.👉 સંગીતાબેનને જરા કામ કરે ને થાકી જાય છે.તમને પણ ...
14/08/2025

👉 રેખાબેનને આખો દિવસ પગ દુખે છે.

👉 ભાવનાબેનને કારણ વિના મન ઉદાસ લાગે છે.

👉 સંગીતાબેનને જરા કામ કરે ને થાકી જાય છે.

તમને પણ આવું અનુભવાય છે?

તો વિટામિન B12નો ટેસ્ટ કરાવો...

હેલ્થ ચેકઅપ એ ભાઈની પહેલી સલામતી !!!હેપ્પી રક્ષાબંધન...
09/08/2025

હેલ્થ ચેકઅપ એ ભાઈની પહેલી સલામતી !!!

હેપ્પી રક્ષાબંધન...

Address

2nd Floor, C K Tower, Besides Sargam Shopping Centre Parle Point
Surat
395007

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 10pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918297822222

Website

Alerts

Be the first to know and let us send you an email when Unisnhealthofficial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Unisnhealthofficial:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram