27/02/2026
PCOD હોય એટલે body confused હોય છે. 😔
Periods irregular
Hormones up-down
Sugar spikes
Cravings uncontrollable
અને પછી લોકો કહે —
“Willpower નથી.”
👉 No.
આ willpower નો પ્રશ્ન નથી.
આ hormonal imbalance નો પ્રશ્ન છે.
✨ PCOD માં શું થાય છે?
• Insulin resistance વધે
• Sugar spike થાય
• Sudden sweet cravings
• Fat especially lower belly માં store થાય
🌿 Ayurveda કહે છે:
First calm the hormones
Then strengthen digestion (Agni)
Then weight naturally reduce થાય
Crash diet કરશો તો Hormones વધુ disturb થશે. PCOD body ને punishment નહીં, structured support જોઈએ.
✔ Right meal timing
✔ Sugar balance
✔ Stress reduction
✔ Proper sleep
જો તમને,
✔ PCOD છે
✔ cravings control નથી થતી
✔ weight stuck છે
📍 Shree Ayurveda Hospital – Where Healing Meets Balance
📞 +91 8140516517 | Surat
AyurvedicWeightLoss
WomenHealth
GujaratiWellness
NaturalHealing
SuratAyurveda
AyurvedaLifestyle